Join our WhatsApp group : click here

Forest guard Mock Test Number: 12

Forest guard Mock Test Number: 12 -અહીં ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 12 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડના સીલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ફોરેસ્ટ ગાર્ડની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Forest guard
Test number: 12
Question: 25
Type: MCQ

Forest guard Mock Test Number: 12

1406

Forest guard test : 12

Forest guard test : 12

1 / 25

તમે ઉત્તર તરફ 1 km જઈ, ત્યાંથી જમણી બાજુ 1km વળી, પછી ફરી 1 km જમણે વળીને ડાબી તરફ વળો છો. હવે તમે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં છે?

2 / 25

સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે?

3 / 25

માછલી શ્વસન ક્રિયા શેના દ્વારા કરે છે?

4 / 25

ભારતમાં રાજ્યોના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે?

5 / 25

નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે?

6 / 25

“કરેંગે યા મરેંગે” સૂત્ર ગાંધીજીએ કઇ લડતમાં આપ્યું હતું?

7 / 25

રાજસ્થાન અને પંજાબની ઘેટાંની કઈ પ્રજાતી સારી ગુણવત્તાવાળું ઉન આપે છે?

8 / 25

પુષ્પના સ્ત્રીકેસરના સૌથી નીચેના ફુલેલા ભાગને શું કહે છે?

9 / 25

“ધ વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર” એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યું?

10 / 25

‘અત્યંત’ શબ્દની સંધિ છૂટી પાડો.

11 / 25

ઉપમેય એ ઉપમાન હોય શકે તેવી કલ્પના કે શક્યતા વ્યકત કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને?

12 / 25

ગુપ્તવંશનું રાજકીય ચિન્હ શું હતું?

13 / 25

અંબાજી માતાનું વાહન કયું છે?

14 / 25

કઈ વનસ્પતિની છાલ ચામડા રંગવા ઉપયોગી છે?

15 / 25

“જય સોમનાથ” નવલકથાના લેખક ?

16 / 25

કયા ભારતીય વૈજ્ઞાનિક જે-તે વિસ્તારની વનસ્પતિનું અવલોકન કરી કયા ખોદવાથી પાણી નીકળશે અને કયા ખોદવાથી કુદરતી તેલ નીકળશે .... એ કહી શકતા હતા?

17 / 25

675 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણધન બને?

18 / 25

નીચે પૈકી કયું વાક્ય ‘અધિકરણ વિભક્તિ’ નું છે?

19 / 25

રૂઢિપ્રયોગનો અર્થ આપો : “કળ વળવી’

20 / 25

નીચેનામાંથી કયું સામાયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામાયિક છે?

21 / 25

ગુજરાતમાં આવેલા અભયરણ્યો પૈકી કઈ જોડ સાચી નથી?

22 / 25

નીચે પૈકી કયા પ્રાણીનું હદય ત્રિખંડી નથી?

23 / 25

પર્યાવરણના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે ......... જાણીતું છે.

24 / 25

‘મારાથી ન બોલાયું તે ન જ બોલાયું’ : આ કયા પ્રકારનું વાક્ય છે?

25 / 25

નીચે પૈકી કયું પુન: પ્રાપ્ય બળતણ છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 56%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!