Join our WhatsApp group : click here

સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ : 03

અહીં સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર 03 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે.

Quiz name: General science
Quiz number: 03
Question: 25
Quiz type: MCQ

General science Quiz : 03

2984

General science Quiz : 03

સામાન્ય વિજ્ઞાન ક્વિઝ : 03

1 / 25

Category: General science Quiz : 03

અધાતુના ઓકસાઈડ પાણી સાથે પ્રક્રિયા થઈ શું બને છે ?

2 / 25

Category: General science Quiz : 03

કોષની કઈ અંગીકાને કોષનું શક્તિઘર કહે છે ?

3 / 25

Category: General science Quiz : 03

ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ?

4 / 25

Category: General science Quiz : 03

શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ?

5 / 25

Category: General science Quiz : 03

રેફ્રીજરેશનમાં વપરાતા ક્લોરોફ્લોરો કાર્બન વાયુનું નામ જણાવો.

6 / 25

Category: General science Quiz : 03

કુદરતી વાયુમાં કયો હાઈડ્રોકાર્બન મુખ્ય છે.

7 / 25

Category: General science Quiz : 03

લાળગ્રંથિ એ કયા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે ?

8 / 25

Category: General science Quiz : 03

કરોડરજ્જુ અને બ્રેઇન સ્ટેમ દ્વારા ........... નું સંચાલન તથા નિયંત્રણ થાય છે.

9 / 25

Category: General science Quiz : 03

પ્લાસ્ટર ઓફ પેરિસ કોના કેલસિંગથી મેળવવામાં આવે છે ?

10 / 25

Category: General science Quiz : 03

સંતુપ્ત હાઈડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય કયો છે ?

11 / 25

Category: General science Quiz : 03

ડાયાબીટીસના રોગ સામે જાગૃતિ કેળવવા અને તેના નિયંત્રણ માટેના પ્રશિક્ષણ માટે ‘ડાયાબિટીસ’ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

12 / 25

Category: General science Quiz : 03

વિનાશક જંતુઓ (કીડા)ને પાસે આવતા રોકવા માટે પેસ્ટની અંદર કયું કેમિકલ વાપરવામાં આવે છે ?

13 / 25

Category: General science Quiz : 03

એરોમેટીક એમીનો એસિડને ઓળખો.

14 / 25

Category: General science Quiz : 03

સુગર બીટમાંથી ખાંડ કાઢવા માટે ........ નો ઉપયોગ થાય છે.

15 / 25

Category: General science Quiz : 03

લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે કયા દ્વારણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ?

16 / 25

Category: General science Quiz : 03

વસ્તુને કયા સ્થાને મુકાવાથી બહિર્ગોળ લેન્ચ વડે વસ્તુનું વાસ્તવિક ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ?

17 / 25

Category: General science Quiz : 03

વનસ્પતિની કઈ દેહધાર્મિક ક્રિયા તાપમાનનું નિયમન કરે છે ?

18 / 25

Category: General science Quiz : 03

ધાતુના વેલ્ડિંગ માટેની જ્યોત કયા નામથી ઓળખાય છે ?

19 / 25

Category: General science Quiz : 03

તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ?

20 / 25

Category: General science Quiz : 03

લૉન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવા કયા ઉત્ચેચકનો ઉપયોગ થાય છે ?

21 / 25

Category: General science Quiz : 03

લાલ કીડીના શરીરમાંના ........ને લીધે તે ચટકો ભરે તો બળતરા થાય છે ?

22 / 25

Category: General science Quiz : 03

બેયર પદ્ધતિમાં સોડિયમ હાઈડ્રોક્સાઈડનું કેટલા ટકા સાંદ્ર દ્વારણમાં વાપરવામાં આવે છે ?

23 / 25

Category: General science Quiz : 03

ડીઝલ એન્જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે ?

24 / 25

Category: General science Quiz : 03

કયા રંગના પ્રકાશનું પ્રકિર્ણન સૌથી ઓછું થતું હોવાથી તેનો ભયજનક સિગ્નલ તરીકે ઉપયોગ થાય છે ?

25 / 25

Category: General science Quiz : 03

પૃથ્વી પરના દરેક સજીવો માટેનો મુખ્ય ઉર્જા સ્ત્રોત શું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 53%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!