Join our WhatsApp group : click here

સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર : 02

અહીં સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર 02 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તેમને ખૂબ ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના અન્ય તમામ વિષયોની નિયમિત ક્વિઝ મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: General Science
Quiz Number: 02
Questions: 25
Quiz type: MCQ

General Science Quiz: 03

4624

General science Quiz : 02

સામાન્ય વિજ્ઞાન ક્વિઝ : 02

1 / 25

Category: General science Quiz : 02

રેડિયમના શોધક કોણ છે ?

2 / 25

Category: General science Quiz : 02

નીચેનામાંથી કયો સ્ત્રોત સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલ નથી ?

3 / 25

Category: General science Quiz : 02

પ્રયોગશાળામાં વપરાતા સાંદ્ર એસિડ મંદ દ્રાવણ બનાવવા કેટલા ભાગ પાણી ઉમેરવાના આવે છે ?

4 / 25

Category: General science Quiz : 02

ઇલેક્ટ્રીક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

5 / 25

Category: General science Quiz : 02

સૂર્ય-મંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ?

6 / 25

Category: General science Quiz : 02

શરીરમાં થતી પાચનક્રિયા એ કઈ રસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે ?

7 / 25

Category: General science Quiz : 02

ઇન્સીલેજ એટેલે...........

8 / 25

Category: General science Quiz : 02

અકાર્બનિક ખનીજતત્વો વનસ્પતિમાં કયા સ્વરૂપે જોવા મળે છે ?

9 / 25

Category: General science Quiz : 02

પ્રકાશનો હવામાં વેગ...........માઇલ્સ/ સેકન્ડ

10 / 25

Category: General science Quiz : 02

............એ પૃથ્વી ઉપર સૌથી નાનું મુકત જીવંત જીવ છે ?

11 / 25

Category: General science Quiz : 02

પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગના પ્રકાશનો વેગ માધ્યમમાં મહતમ હોય છે ?

12 / 25

Category: General science Quiz : 02

ચંદ્રની સપાટીની ઉપર મેઘધનુષ........... 

13 / 25

Category: General science Quiz : 02

નાયલોન કયો સમૂહ ધરાવતો પોલીમર છે ?

14 / 25

Category: General science Quiz : 02

વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકિર્ણન થાય છે ?

15 / 25

Category: General science Quiz : 02

જમીન વિજ્ઞાનના પિતા કોને કહેવામા આવે છે ?

16 / 25

Category: General science Quiz : 02

પરમાણુનો સૌથી હલકો ભાગ કયો છે ?

17 / 25

Category: General science Quiz : 02

કયા સાધનનો ઉપયોગ કરી પાણીનું વિદ્યુત વિભાજન કરી શકાય છે ?

18 / 25

Category: General science Quiz : 02

વક્રીભવનાંકનો એકમ કયો છે ?

19 / 25

Category: General science Quiz : 02

એઇમ્સ (AIMS)નું પુરુનામ જણાવો ?

20 / 25

Category: General science Quiz : 02

કુદરતી બળતણ એટલે :

21 / 25

Category: General science Quiz : 02

પવનચક્કીમાં વીજળી ઉત્પન્ન કરતું જનરેટર કયા પ્રકારનું હોય છે ?

22 / 25

Category: General science Quiz : 02

બ્યુટેનના કેટલા સમઘટકો મળે છે ?

23 / 25

Category: General science Quiz : 02

વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે ?

24 / 25

Category: General science Quiz : 02

રુધિર પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે ?

25 / 25

Category: General science Quiz : 02

મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 52%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!