Join our WhatsApp group : click here

સામાન્ય વિજ્ઞાન ક્વિઝ નંબર : 04

અહીં સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર 04 આપેલ છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. આપેલ ક્વિઝ તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉયયોગી સાબિત થશે. સામાન્ય વિજ્ઞાનની વધારે ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: science
Quiz number: 04
Question: 25
Quiz type: MCQ

General science Quiz : 04

2497

General science Quiz : 04

સામાન્ય વિજ્ઞાન ક્વિઝ : 04

1 / 25

Category: General science Quiz : 04

“ઉર્જા ન બનાવી શકાય અને નષ્ટ થઈ શકે પણ તે એક સ્વરૂપથી બીજા સ્વરૂપમાં બદલી શકાય છે.” આ નિયમ …………. તરીકે જાણીતો છે.

2 / 25

Category: General science Quiz : 04

ગ્લુકોઝના અણુનું પૂર્ણદહન થતાં કેટલા ATP મળે છે ?

3 / 25

Category: General science Quiz : 04

પોસ્ટમોર્ટમ દરમિયાન કાળિયો તાવના શંકાસ્પદ કેસમાંથી પ્રયોગશાળા નિરીક્ષણ માટે શરીરનું કયું અંગ લેવામાં આવે છે ?

4 / 25

Category: General science Quiz : 04

શુદ્ધ ઇથેનોલ કઈ ટેકનૉલોજી મેળવવામાં આવે છે ?

5 / 25

Category: General science Quiz : 04

મતદાતાના હાથમાં લગાવવાની શાહી માં શું હોય છે ?

6 / 25

Category: General science Quiz : 04

દૂધમાંથી દહીં બનાવવા માટે વપરાતો ઉત્સેચક કયો છે ?

7 / 25

Category: General science Quiz : 04

જલીય દ્રાવણની pH શેમાંથી માપી શકાય છે ?

8 / 25

Category: General science Quiz : 04

નેનો પદાર્થમાં જોવા મળતા વિશિષ્ટ ગુણધર્મો માટે તેના કયા ગુણધર્મો જવાબદાર છે ?

9 / 25

Category: General science Quiz : 04

કાર્બન ડાયોકસાઈડ વાયુ બીજા કયા નામે ઓળખાય છે ?

10 / 25

Category: General science Quiz : 04

નવજાત બાળકના શ્વાસની ગતિ પ્રતિ મિનિટ ......... આસપાસ હોય છે.

11 / 25

Category: General science Quiz : 04

ભૂસ્તર ઉર્જાનો સ્ત્રોત છે : 

12 / 25

Category: General science Quiz : 04

મિશ્રધાતુ પીતળના ઘટકો જણાવો.

13 / 25

Category: General science Quiz : 04

દૂધમાં કયું પોષક ઘટક હોતું નથી ?

14 / 25

Category: General science Quiz : 04

નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીન હાઉસ ગેસ છે ?

15 / 25

Category: General science Quiz : 04

સંતૃપ્ત હાઈડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય કયો છે ?

16 / 25

Category: General science Quiz : 04

અચળ દબાણમાં તાપમાનમાં વધારો કરતાં, પાણીમાં એમોનિયાની દ્રાવ્યતા ......

17 / 25

Category: General science Quiz : 04

ટેરેલિન કેવા પ્રકારનો પોલીમર છે ?

18 / 25

Category: General science Quiz : 04

કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે ?

19 / 25

Category: General science Quiz : 04

ફ્રૂડ પોઈઝનીંગને કારણે ખોરાક/પ્રવાહી ગાળવામાં મુશ્કેલી પડે છે તેને શું કહેવામા આવે છે ?

20 / 25

Category: General science Quiz : 04

સાઈક્રોમીટર ........ માપે છે.

21 / 25

Category: General science Quiz : 04

ઘરવપરાશના રાંધણ ગેસ સિલિન્ડરમાં કયો વાયુ ઊંચા દબાણે ભરવામાં આવે છે ?

22 / 25

Category: General science Quiz : 04

માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે ?

23 / 25

Category: General science Quiz : 04

ફ્યૂઝનો તાર બનાવવા માટે નીચેના પૈકી શાનો ઉપયોગ ના કરી શકાય ?

24 / 25

Category: General science Quiz : 04

નીચે આપેલામાંથી કઈ મૂળભૂત રાશિ નથી ?

25 / 25

Category: General science Quiz : 04

કેલ્વિન ........ નો એકમ છે.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 56%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!