Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર : 05

અહીં સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર 05 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. આપેલ ક્વિઝ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષા સંબધિત તમામ વિષયોની નિયમિત ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: General science
Quiz number: 05
Questions: 25
Quiz type: MCQ

General science Quiz : 05

1987

General science Quiz : 05

સામાન્ય વિજ્ઞાન ક્વિઝ : 05

1 / 25

Category: General science Quiz : 05

ડાયોમાઈટના શોધક.

2 / 25

Category: General science Quiz : 05

અસંતૃપ્ત દ્વારણ….

3 / 25

Category: General science Quiz : 05

મોન્ટુકસ ટેસ્ટ નિદાન શાના માટે કરવામાં આવે છે ?

4 / 25

Category: General science Quiz : 05

pH મીટરમાં સંદર્ભ ઇલેકટ્રોડનું કાર્ય શું છે ?

5 / 25

Category: General science Quiz : 05

સમુદ્રી સૂક્ષ્મજીવો અને લીલ પ્રાથમિક ઉત્પાદક હોય તેવી ખોરાક શ્રેણીના આખરી ઉપભોક્તા પસંદ કરો.

6 / 25

Category: General science Quiz : 05

કાચના સળિયાને રેશમના કપડાં સાથે ઘસતાં કાચના સળિયા પર કેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે ?

7 / 25

Category: General science Quiz : 05

એનીમિયા (પાંડુરોગ) કયા ખનીજ તત્વની ઉણપથી સર્જાય છે ?

8 / 25

Category: General science Quiz : 05

ગ્લુકોમાં માનવ શરીરના કયા અંગને લાગતો રોગ છે ?

9 / 25

Category: General science Quiz : 05

વિટામિન-C નો સૌથી સારો સ્ત્રોત નીચેનામાંથી કયો ?

10 / 25

Category: General science Quiz : 05

પાળેલા પ્રાણીઓથી માણસમાં કયો રોગ ફેલાઈ શકે છે ?

11 / 25

Category: General science Quiz : 05

મનુષ્યના પ્રત્યેક મૂત્રપિંડમાં કેટલા ઉત્સર્ગ એકમો હોય છે ?

12 / 25

Category: General science Quiz : 05

વિટામિન-A ની ઉણપથી કયો રોગ થાય છે ?

13 / 25

Category: General science Quiz : 05

n-હેપ્ટેનનો ઓકટેન આંક કેટલો છે ?

14 / 25

Category: General science Quiz : 05

ક્યું બ્લડગ્રૂપ યુનિવર્સલ રેસીપીયન્ટ ગણાય છે ?

15 / 25

Category: General science Quiz : 05

ઇન્સ્યુલીન શેમાંથી ઉત્પન્ન થાય છે ?

16 / 25

Category: General science Quiz : 05

.........એ તેલ અથવા જ્વલનશીલ પ્રવાહીની આગને બૂઝવવા માટે શ્રેષ્ઠ છે.

17 / 25

Category: General science Quiz : 05

પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે રંગમાં દ્રશ્યમાન પરીવર્તન ઉત્પન્ન કરે છે, તે ....... કહેવાય છે.

18 / 25

Category: General science Quiz : 05

હદયને લોહી પહોંચાડતી રકતવાહિની -

19 / 25

Category: General science Quiz : 05

ટ્યૂબરક્યૂલોસીસ રોગ.......

20 / 25

Category: General science Quiz : 05

મેલેરિયા કયા મચ્છરના કરડવાથી થાય છે ?

21 / 25

Category: General science Quiz : 05

બ્રાસ એ.......ની મિશ્રધાતુ છે.

22 / 25

Category: General science Quiz : 05

ઉભડી, વેલડી, અર્ધ વેલડી એ કયા પાકની જાત છે ?

23 / 25

Category: General science Quiz : 05

પૃથ્વીના પેટાળમાંથી સલ્ફર કઈ પદ્ધતિથી મેળવાય છે ?

24 / 25

Category: General science Quiz : 05

શુદ્ધ પાણીની મોલારિટી .......... છે.

25 / 25

Category: General science Quiz : 05

નીચે આપેલામાંથી કયો રોગ ચેપી, અસાધ્ય અને જીવલેણ છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 51%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!