અહીં સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર 06 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષા સંબધિત તમામ વિષયોની નિયમિત ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
Subject: | General science |
Quiz number: | 06 |
Question: | 25 |
Quiz type: | MCQ |