Join our WhatsApp group : click here

સામાન્ય વિજ્ઞાન ક્વિઝ નંબર : 10

અહીં સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર 10 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કાવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો gceratની બુક માંથી લેવામાં આવ્યા છે. જેથી તમને ખૂબ ઉપયોગી થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આવામાં માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: General science
Quiz number: 10
Question: 25
Quiz type: Mcq

General science Quiz : 10

2565

General science Quiz : 10

સામાન્ય વિજ્ઞાન ક્વિઝ : 10

1 / 25

Category: General science Quiz : 10

જેટ વિમાનમાં બળતણ તરીકે કયો પદાર્થ ઉપયોગી છે ?

2 / 25

Category: General science Quiz : 10

કાર્બન તત્વ નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા આપતું નથી ?

3 / 25

Category: General science Quiz : 10

જો સજીવના અશ્મિઓ પૃથ્વીના ઊંડા સ્તરોમાંથી મળી આવે તો આપણે તેનું શું ભાવિકથન કહીએ છીએ ?

4 / 25

Category: General science Quiz : 10

અધાતુ તત્વ નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવે છે ?

5 / 25

Category: General science Quiz : 10

ગુજરાતમાં ખનીજ કોલસો કયાંથી મળી આવે છે ?

6 / 25

Category: General science Quiz : 10

રશ્મિ બળતણ કોને કહેવાય છે ?

7 / 25

Category: General science Quiz : 10

કયું અધાતુ તત્વ ઉષ્મા અને વિદ્યુતનું સુવાહક છે ?

8 / 25

Category: General science Quiz : 10

લક્ષણોનું એક પેઢીથી બીજી પેઢીમાં સાતત્ય શું કહેવાય છે ?

9 / 25

Category: General science Quiz : 10

જે અંગો જુદા કાર્યો કરતાં હોય પરંતુ પાયાની રચના સરખી હોય તેને કેવા અંગો કહે છે ?

10 / 25

Category: General science Quiz : 10

ટીમરુના પાનનો ઉપયોગ શાની બનાવટમાં થાય છે ?

11 / 25

Category: General science Quiz : 10

માનવજાતિનું જનનીક ઉદગમ સ્થાન કયું છે ?

12 / 25

Category: General science Quiz : 10

અધાતુ તત્વો કયા સ્વરૂપે હોય છે ?

13 / 25

Category: General science Quiz : 10

મેન્ડલે નીચે જણાવેલ છોડની જાતિ માંથી શેના પર કાર્ય કર્યું હતું ?

14 / 25

Category: General science Quiz : 10

નીચેનામાંથી સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કયાં થાય છે ?

15 / 25

Category: General science Quiz : 10

નીચે પૈકી શાનો ઉપયોગ પેટ્રોમેક્સમાં પ્રકાશ મેળવવા માટે થાય છે ?

16 / 25

Category: General science Quiz : 10

નીચે જણાવેલ પ્રકારનાં અંગો બે પ્રાણીમાં હજાર હોવા છતાં એમ સૂચવે છે કે તેઓ સામાન્ય પૂર્વજમાંથી ઉદભવતા નથી.

17 / 25

Category: General science Quiz : 10

કુદરતી વાયુમાં મુખ્ય હાઈડ્રોકાર્બન કયો હોય છે ?

18 / 25

Category: General science Quiz : 10

ભિન્નતા એટલે શું ?

19 / 25

Category: General science Quiz : 10

સલ્ફર કયા સ્વરૂપે હોય છે ?

20 / 25

Category: General science Quiz : 10

સરખી જાતિની વ્યાકતીઓમાં મળી આવતો તફાવત શેના કારણે હોય છે ?

21 / 25

Category: General science Quiz : 10

અધાતુ તત્વો પૈકી કેટલાં તત્વો પ્રવાહી સ્વરૂપે હોય છે ?

22 / 25

Category: General science Quiz : 10

માનવમાં લિંગનું નિશ્યયન કોના દ્વારા થાય છે ?

23 / 25

Category: General science Quiz : 10

કુદરતના 114 તત્વો પૈકી કેટલા તત્વો ધાતુ-તત્વોની જેમ વર્તતા નથી ?

24 / 25

Category: General science Quiz : 10

કયું અધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપે હોય છે ?

25 / 25

Category: General science Quiz : 10

નીચેના જણાવેલ પૈકી કયા સજીવોમાં ભિન્નતાનું પ્રમાણ સૌથી ઓછું જોવા મળે છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 49%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!