Join our WhatsApp group : click here

સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર : 11

અહીં General Science ક્વિઝ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: General Science
Quiz name: 11
Question: 25
Type: Mcq

General Science Quiz: 11

/25
1579

General science Quiz : 11

સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ : 11

1 / 25

Category: General science Quiz : 11

rpm માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ?

2 / 25

Category: General science Quiz : 11

જનીનવિદ્યાના પિતા કોને કહેવામા આવે છે ?

3 / 25

Category: General science Quiz : 11

લાકડાના દહન બાદ નીચેનામાંથી કયા નુકશાનકારક પદાર્થો છૂટા પડે છે ?

4 / 25

Category: General science Quiz : 11

માનવના મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ કયો છે ?

5 / 25

Category: General science Quiz : 11

નીચેનામાંથી કયા પાકઆ રહેલી મૂળ-ગંડીકા હવામાંના નાઇટ્રોજન વાયુનું જમીનમાં સ્થાપન કરે છે ?

6 / 25

Category: General science Quiz : 11

નીચેનામાંથી કયું મટિરિયલ સારામાં સારું વિદ્યુત સુવાહક છે ?

7 / 25

Category: General science Quiz : 11

સૌથી વધુ પ્રમાણમાં DDT ક્યાં જમા થાય છે ?

8 / 25

Category: General science Quiz : 11

કયા પ્રાણીના કોષો આકાર બદલી હલન ચલન કરે છે ?

9 / 25

Category: General science Quiz : 11

બ્યુટેનના કેટલા સમઘટકો મળે છે ?

10 / 25

Category: General science Quiz : 11

પાણીનું સૌથી હાનિકારક ઘટક કયું છે ?

11 / 25

Category: General science Quiz : 11

સામાન્યત: ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ?

12 / 25

Category: General science Quiz : 11

જો લંબાઇનો એકમ ચાર ગણો અને બળનો એક્મ પણ ચાર ગણો વધે તો ઉર્જાનો એકમ......

13 / 25

Category: General science Quiz : 11

કઈ ધાતુ ઉષ્માની મંદ વાહક છે ?

14 / 25

Category: General science Quiz : 11

પાણી શુદ્ધિકરણની પદ્ધતિમાં સામાન્ય રીતે કઈ પદ્ધતિ વાપરવામાં આવતી નથી ?

15 / 25

Category: General science Quiz : 11

ધાતુના બ્લોકમાં રહેલી તિરાડો તથા અન્ય ખામીઓ શોધવામાં ............ ધ્વનિનો ઉપયોગ થાય છે ?

16 / 25

Category: General science Quiz : 11

100 w (વોટ)ના 10 બલ્બને 1 કલાક ચાલુ રાખતાં .........યુનિટ ઉર્જા વપરાય.

17 / 25

Category: General science Quiz : 11

દૂધ એ વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી હોય તેવા કલિલ પ્રકાર..........નું ઉદાહરણ છે.

18 / 25

Category: General science Quiz : 11

એક વાહનમાંથી 4.8A વિદ્યુતપ્રવાહ પસાર થાય, તો તેના આડછેદમાંથી એક સેકન્ડમાં વિદ્યુતભારનો કેટલો જથ્થો પસાર થાય ?

19 / 25

Category: General science Quiz : 11

ઈલેકટ્રિક્સ વાયરનું રેણ (સોલ્ડરિંગ) કરવામાં કઈ મિશ્રધાતુ વપરાય છે ?

20 / 25

Category: General science Quiz : 11

આપણા મગજમાં ધ્વનિ સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે ?

21 / 25

Category: General science Quiz : 11

કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન થાય છે ?

22 / 25

Category: General science Quiz : 11

શુક્રવાહિની નીચેના પૈકી શાની સાથે જોડાયેલ હોય છે ?

23 / 25

Category: General science Quiz : 11

આમાંથી કયો વાયુ હવામાનની ગરમી વધારતી “ગ્રીન હાઉસ અસર” કરતો નથી ?

24 / 25

Category: General science Quiz : 11

નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ?

25 / 25

Category: General science Quiz : 11

ધાતુની એસિડ સાથેની પ્રક્રિયામાં કયો વાયુ ઉત્પન થાય છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 49%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!