Join our WhatsApp group : click here

સામાન્ય વિજ્ઞાનની ક્વિઝ નંબર : 12

અહીં સામાન્ય વિજ્ઞાન વિષયની ક્વિઝ નંબર 12 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: General Science
Quiz Number:12
Question: 25
Type: Mcq

General Science Quiz : 12

/25
1395

General science Quiz : 12

સામાન્ય વિજ્ઞાન ક્વિઝ : 12

1 / 25

Category: General science Quiz : 12

સોડિયમ અને ક્લોરીન કયા પદાર્થના ઘટક તત્વો છે ?

2 / 25

Category: General science Quiz : 12

વાવણી માટની યાંત્રિક ઓરણીના શોધક કોણ હતા ?

3 / 25

Category: General science Quiz : 12

કયો વાયુ વાતાવરણમાં 21% નું પ્રમાણ ધરાવે છે ?

4 / 25

Category: General science Quiz : 12

કઈ દવાના અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્ત્રાવ થાય અને હદય બંધ થાય તેટલી હદે નુકશાન થવા સંભવ છે ?

5 / 25

Category: General science Quiz : 12

અવાજની તીવ્રતા માપવા માટે કયો આંક વપરાય છે?

6 / 25

Category: General science Quiz : 12

બાગાયતી પાકોમાં કોબીજને કયો પાક ગણી શકાય?

7 / 25

Category: General science Quiz : 12

લોહીમાં શર્કરાનું નિયંત્રણ કોણ કરે છે ?

8 / 25

Category: General science Quiz : 12

આકાશ ભૂરું દેખાવાનું કારણ શું ?

9 / 25

Category: General science Quiz : 12

હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક ક્યૂ છે ?

10 / 25

Category: General science Quiz : 12

અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કયું હતું ?

11 / 25

Category: General science Quiz : 12

સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે ?

12 / 25

Category: General science Quiz : 12

નીચેનામાંથી વસ્તુનું પ્રતિબિંબ કોના ઉપર રચાય છે ?

13 / 25

Category: General science Quiz : 12

લંબાઇના માપન એકમોમાં નીચેનું કોણ અસંગત છે?

14 / 25

Category: General science Quiz : 12

આંખની દ્રષ્ટિશક્તિને પોષક વિટામિન કયું?

15 / 25

Category: General science Quiz : 12

ચીકાશ માપવા માટે કયું સાધન વપરાય છે ?

16 / 25

Category: General science Quiz : 12

સી.જી.એચ. પદ્ધતિમાં બળનો એક્મ કયો છે ?

17 / 25

Category: General science Quiz : 12

M.K.S પદ્ધતિમાં કાર્યનો એક્મ કયો છે ?

18 / 25

Category: General science Quiz : 12

આમાંથી કઈ દવા મલેરિયામાં વપરાય છે ?

19 / 25

Category: General science Quiz : 12

કયું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચિતની નોંધ રાખે છે?

20 / 25

Category: General science Quiz : 12

‘રેટિનાલ’ કયા વિટામિનનું રાસાયણિક નામ છે ?

21 / 25

Category: General science Quiz : 12

આમાં હદય સાથે કઈ બાબત સંગત છે ?

22 / 25

Category: General science Quiz : 12

ક્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામ સામે હોય છે ?

23 / 25

Category: General science Quiz : 12

માનવશરીરમાં લોહીનું પ્રમાણ નીચેના પૈકી એક જેટલું હોય છે ?

24 / 25

Category: General science Quiz : 12

વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ થાય છે?

25 / 25

Category: General science Quiz : 12

માછલીનું શ્વસન અંગ કયું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 57%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!