Join our WhatsApp group : click here

ગીર-સોમનાથ જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Gir-Somnath jilla na gk question : અહીં ગીર-સોમનાથ જિલ્લાના મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નો અહીં આપવામાં આવી છે. જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉયપયોગી થશે.

Gir-Somnath jilla na gk question

1). ગીર-સોમનાથ જિલ્લાની રચના કયારે થઈ હતી ? : 15 ઓગસ્ટ 2013

2). ગીર-સોમનાથ જિલ્લાની રચના કયા જિલ્લા માંથી થઈ હતી ? : જુનાગઢ જિલ્લામાંથી

3). ગીર-સોમનાથ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 6 તાલુકા (વેરાવળ, તાલાળા, ગીર ગઢડા, ઉના, કોડીનાર, સુત્રાપાડા)

4). ગીર-સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? : વેરાવળ

5). વેરાવળનું પ્રાચીન નામ ? : વેરાકુળ

6). અરબ સાગર ગીર-સોમનાથ જિલ્લાની કઈ કઈ દિશામાં આવેલો છે ? : દક્ષિણ અને પશ્ચિમ

7). ગીર-સોમનાથ જિલ્લાની ઉત્તરે કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : જુનાગઢ

8). ગીર-સોમનાથ જિલ્લાની પૂર્વ દિશામાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : અમરેલી

9). વેરાવળમાં કયો ઉદ્યોગનો વિકાસ થયો છે ? : મત્સ્ય ઉદ્યોગ

10). ‘શાર્ક ઓઇલ પ્લાન્ટ’ કયા આવેલો છે ? : વેરાવળ

11). ભારતનું પ્રથમ જ્યોતિલિંગ ક્યાં આવેલું છે ? : સોમનાથ

12). સોમનાથ મંદિરની સ્થાપના કોણે કરી હતી ? : ચંદ્રએ

13). સોમનાથ મંદિર પાસે કઈ-કઈ નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે ? : હિરણ, કપિલા અને સરસ્વતી

14). સોમનાથ મંદિરના પ્રાંગણમાં કયા શહીદ રાજાની ખાંભી આવેલી છે ? : રાજા હમીરજી ગોહિલ

15). સોમનાથ પાસે કયું સરોવર આવેલું છે ? : સોમ્ય સરોવર

16). સોમનાથનો મેળો ક્યારે ભરાય છે ? : કારતક માસની પૂનમે

17). સોમનાથમાં કયું સંગ્રહાલય આવેલું છે ? : પ્રભાસપાટણ મ્યુઝિયમ  

18). ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય ગીર-સોમનાથ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે ? : ઊના તાલુકામાં

19). ગુજરાતમાં કેસર કેરીનાં ઉત્પાદનમાં ગીર-સોમનાથ જિલ્લાનો ક્રમ ? : પ્રથમ

20). કેસર કેરીનાં ઉત્પાદન માટે જાણીતો ગીર-સોમનાથનો તાલુકો : તાલાળા

21). ગીર-સોમનાથ જિલ્લાના ચોરવાડ થી ઉના સુધીના પ્રદેશને કયા નામથી ઓળખવામાં આવે છે ? : લીલી નાઘેર

22). કોડીનાર કઈ નદીના કિનારે આવેલું છે ? : શીંગવડો

23). ‘મોક્ષ પીપળો’ કયા આવેલો છે, જેના નીચે ક્રુષ્ણ ભગવાને દેહત્યાગ કર્યો હતો ? : પ્રભાસપાટણના ભાલકાતીર્થમાં

24). સોડાએશ અને કોસ્ટિક સોડા ઉત્પાદન માટેનું ‘ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ’ કારખાનું ક્યાં આવેલું છે ? : સુત્રાપાડા (ગીર-સોમનાથ જિલ્લો)  

25). ગુજરાત ઇકોલોજી એન્ડ એન્વાર્યમેન્ટ રિસર્સ ફાઉન્ડેશન કયા જિલ્લામાં આવેલું છે ? : ગીર-સોમનાથ  

26). કોડીનારમાં શેના કારખાના આવેલા છે ? : ખાંડ બનાવવાના

27). સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કયા આવેલી છે ? : વેરાવળ

28). ગીર-સોમનાથ જિલ્લામાં ‘અંબુજા સિમેન્ટ’ની ફેક્ટરી કયા આવેલી છે ? : ગામ- વડનગર (કોડીનાર તાલુકો)

29). બ્રહ્મકુંડ કયા આવેલો છે ? : કોડીનાર

30). તુલશીશ્યામમાં કેટલા કુંડ આવેલા છે અને કયા ભગવાનનું મંદિર આવેલું છે ? : સાત કુંડ, શ્યામજી મહારાજનું મંદિર

ગીર-સોમનાથ જિલ્લાની વિસ્તૃત માહિતી 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!