Join our WhatsApp group : click here

450+ Gk questions in Gujarati with answers

અહીં દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે 450 થી પણ વધારે Gk questions in Gujarati with answers આપવામાં આવ્યા છે. જેમાં દરેક વિષયના પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. આપેલ પ્રશ્નોમાં અગાવની સ્પર્ધાત્મક પરીક્ષામાં અવાર-નવાર પૂછાતા પ્રશ્નોનો પણ સમાવેશ કર્યો છે. આમાં પ્રશ્નો સમયે સમયે ઉમેરવામાં આવે છે.

Gk questions in Gujarati with answers

1). સામાન્ય રીતે તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે ? -16 થી 32 સભ્યો (રાજય સરકારના નવા ઠરાવ મુજબ)

2). બોરલોગ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે – કૃષિ વૈજ્ઞાનિક

3). ગુજરાતનો સૌથી મોટો પુલ ક્યો છે? – ગોલ્ડન બ્રિજ, ભરુચ

4). ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? – ગિરનાર (જુનાગઢ)

5). કોપાલાની ખાડી કઈ નદી પર છે? – સાબરમતી

6). અંધ માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન? – ઓપ્ટોફોન

7). કાલિદાસ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે. – નાટય

8). હડકવાની રસીના શોધક – લુઈ પાશ્વર

9). મહમુદ ગઝનીએ કોના સમયમાં સોમનાથ લૂટયું હતું? – ભીમદેવ પ્રથમ

10). બોકારો સ્ટીલ પ્લાન્ટ ક્યાં રાજયમાં આવેલો છે? – છત્તીસગઢ

11). DNA ના શોધક – વોટસન & ક્રિક

12). વિશ્વ વિરાસત દિન – 11 જુલાઇ

13). દૂધની ડેરીનો દેશ – ડેનમાર્ક

14). ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? – લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા

15). ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે? – ઊંઝા જી. મહેસાણા

16). મંદિરોનો દેશ – નેપાળ

17). લીલુડી ધરતીના લેખક – ચુનીલાલ મડિયા

18). કરણઘેલોના લેખક – નંદશંકર મહેતા

19). વિશ્વમાં સૌથી લાંબી સરહદ ધારવતો દેશ? – કેનેડા

20). મૈત્રક વંશનો છેલ્લો રાજા – શીલાદિત્ય સાતમો

21). મુનસર તળાવ ક્યાં આવેલ છે? – વિરામગામ

22). ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? – વૌઠાનો મેળો

23). આજવા તળાવ ક્યાં આવેલ છે? – વડોદરા

24). ડાંગનું વડુ મથક – આહવા

25). ગુજરાતમાં ચાવડા વંશ પછી કોનું શાસન આવ્યું? – સોલંકી વંશ

26). પોંગલ ક્યાં રાજ્યનો મુખ્ય તહેવાર છે? – તામિલનાડું

27). ગુજરાતમાં મધ્યાનભોજન યોજના કોણે શરૂ કરી હતી? – માધવસિંહ સોલંકી (1984)

28). ગણગોર ક્યાં રાજ્યનો મુખ્ય તહેવાર છે? – રાજસ્થાન

29). ઓણમ ક્યાં રાજ્યનો મુખ્ય તહેવાર છે? – કેરળ
30). ભગવાન મહાવીર અભયારણ્ય ક્યાં રાજયમાં આવેલું છે? – ગોવા

31). દૂધ સાગર ધોધ ક્યાં રાજયમાં આવેલો છે? – ગોવા

32). પાટણની સ્થાપના ક્યાં વર્ષમાં થઈ હતી? – ઇ.સ 746માં

33). ગોવાને ક્યાં વર્ષમાં રાજ્યનો દરજ્જો મળ્યો – 1961માં                        

34). ભરતનાટયમ ક્યાં રાજ્યનું નુત્ય છે? – તામિલનાડું

35). ફીલીપાઈન્સની રાજધાની કઈ છે? – મનીલા

36). માતૃભાષામાં વહીવટ કરનાર મુખ્યમંત્રી કોણ હતા? – બાબુભાઇ જશભાઈ પટેલ

37). સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોણ ઓળખાય છે? – લોર્ડ રિપન

38). પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? – 24 એપ્રિલ

39). ટેમ્પલ્ટન પુરસ્કાર ક્યાં ક્ષેત્રમાં – ઘર્મ

40). વીઝડન પુરસ્કાર ક્યાં ક્ષેત્રમાં અપાયા છે? – ક્રિકેટ

41). ગાધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ ક્યો છે.? – ચંપારણ સત્યાગ્રહ (1917)

42). અસહકાર આંદોલન ક્યાં વર્ષમાં થયું – 1920

43). જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે? – 32 થી 52

44). સામાન્ય રીતે કેટલી વસ્તી હોય ત્યાં ગ્રામ પંચાયત હોય છે? – 25000 થી ઓછી

45). નગરપાલિકા માટે કેટલી વસતિ જરૂરી છે? – 25000 થી 3 લાખ સુધી

46). બોરસદ સત્યાગ્રહ ક્યારે થયો? – 1923

47). બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો? – 1928

48). ચમેલીદેવી પુરસ્કાર ક્યાં ક્ષેત્રમાં અપાય છે? – પત્રકારત્વ

49). ઉપનામ: ભારતનો ન્યુટન – બ્રહ્મગુપ્ત

50). વીજળીના કડાકાની ભૂમિ – ભૂતાન      

51). ગ્રેમી પુરસ્કાર ક્યાં ક્ષેત્રમાં અપાય છે? – સંગીત

52). ઉપનામ : ભારતનો સ્પેરો – જનરલ રાજેન્દ્રસિંહ

53).રશિયાની સંસદનું નામ – ડ્યુમાં

54). નોટબંધી અંગે ઠરાવ પસાર કરનાર પ્રથમ રાજ્ય – છત્તીસગઢ

55). તિરુપતિ બાલાજી મંદિરના સ્થાપક – રામાનુજા ચાર્ય

56). પુથ્વીનો ભગિની ગ્રહ કયો છે? – શુક્ર

57). ગુજરાતની કુવારિકા નદીઓ કઈ કઈ છે? – બનાસ સરસ્વતી, રૂપેણ

58). ભારતનો સૌથી નાનો જિલ્લો ક્યો છે? – માહે (પુડુચેરી)

59). વસ્તુપાળ અને તેજપાલ કોના મંત્રી હતા? – વીર ધવનના

60). ભારતમાં ક્રાંતિકારી પ્રવૃતિ શરૂ કરનાર કોણ હતા? – વાસુદેવ બળવંત ફાડકે

61). ઉપનામ: શહીદે આઝમ – ભગતસિંહ

62). બનારસ હિન્દુ યુનિવર્સિટીનાં સ્થાપક કોણ છે? – મદન મોહન મલવિયા

63). જૈન ધર્મનાં વાસ્તવિક સ્થાપક કોણ છે? – મહાવીર સ્વામી

64). યુ કેન વિન નાં લેખક – શિવ ખેરા

65). ડિસ્કવરી ઓફ ઈન્ડિયાનાં લેખક – જવાહરલાલ નેહરુ

66). SBIનાં પ્રથમ અધ્યક્ષ – અરુંધતી ભટ્ટાચાર્ય

67). ગુજરાતનો ઇતિહાસના લેખક – પ્રાણલાલ એદલજી ડોસા

68). રવિન્દ્રનાથ ટાગોરને નોબલ પુરસ્કાર ક્યાં વર્ષમાં મળ્યો હતો – 1913

69). માત્ર એક જ રાજ્ય સાથે સરહદ ધરાવતા રાજ્યો – સિક્કિમ, મેઘાલય

70). ઉપનામ: ભારતનો નેપોલિયમ – સમુદ્ર ગુપ્ત

71). પ્રથમ મહિલા ફોટોગ્રાફર – હોમાઈ વ્યારાવાલા

72). ઉપનામ : અરબ સાગરની રાણી – કોચી

73). દક્ષિણ ભારતનું મન્ચેસ્ટર – કોઇમ્બતુર

74). સિટી ઓફ પર્લ્સ – હૈદ્રાબાદ

75). ભીલ સેવા મંડળીનાં સ્થાપક – અમૃતલાલ ઠક્કર

75). કચ્છનો સૌથી ઊંચો ડુંગર – કાળો ડુંગર

77). ચાવડા વંશનો છેલ્લો રાજા – સામંત સિંહ

78). લોકટક સરોવર ક્યાં આવેલું છે? – મણિપુર

79). લોહીની સગાઈના લેખક – ઈશ્વર પેટલીકર

80). રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? – જુનાગઢ

81). લોથલ ક્યાં જીલ્લામાં આવેલું છે? – અમદાવાદ

82). નોબલ વિજેતા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક – સી.વી રામન

83). ગુજરાતની સૌથી મોટી નદી? – નર્મદા   

84). ભારતના રાષ્ટ્ર ધ્વજનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો – 22 જુલાઇ 1947

85). સૌથી મોટો નદી દ્વીપ – માજુલી દ્વીપ (આસમ)

87). ભારતીય સંસદના પિતા – ગણેશ વાસુદેવ માવળકર

88). ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ક્યાં આવેલા છે? – પાલિતાણા, 863 જૈન મંદિર (ભાવનગર)

89). ગુજરાત વિધાનસભનું પ્રથમ સત્ર ક્યારે મળ્યું? – 18 ઓગસ્ટ, 1960

90). સૌથી મોટું કુત્રિમ સરોવર – સરદાર સરોવર

91). ખો- ખોની રમતમાં ખેલાડીની સંખ્યા – 9

92). રેડિયમનાં શોધક – મેડમ ક્યુરી

93). ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી ? – દાંતીવાડા, સરદાર કૃષિનગર યુનિવર્સિટી, 1973

94). ગુજરાતનો પ્રથમ શબ્દકોશ બનાવનાર? – નર્મદ (નર્મકોશ) 1873માં

95). ગુજરાતનાં પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર સાહિત્યકાર? – ઉમાશંકર જોષી

96). ગુજરાતી પત્રકારત્વનો આદિ પુરુષ એટલે ? – ફરદૂનજી મર્જબાન

97). પ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? – મહિપતરામ રૂપરામ નીલકંઠ, અમદાવાદ (1892)

98). ગુજરાતી ભવાઈના પ્રણેતા? – અસાઇત ઠાકર

99). 1893માં શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પરતિનિધિત્વ કોણે કર્યું હતું? – વિરચંદ રાઘવજી ગાંધી

100). 1993માં શિકાગોમાં યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં હિન્દુ ઘર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી? – મણિભાઈ નભૂભાઈ ત્રિવેદી

101). ગુજરાતી રંગભૂમિના પિતા ? – રણછોડ ઉદયરામ દવે

102). મુદ્રારાક્ષસના લેખક –  વિશાખા દ્ત 

103). દાસ કેપિટલ્સના લેખક – કાર્લ માકર્સ

104). આઈ ને અકબરી ના લેખક – અબુલ ફાઝલ

105). લોલકનો નિયમનાં શોધક – ગેલેલીયો

106). પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી? – ચંદુલાલ ત્રિવેદી (ઉડીસા રાજ્ય)

107). ગુજરાતનાં પ્રથમ મહિલા સ્નાતક? – શારદાબેન મહેતા અને વિધાગૌરી નીલકંઠ

108). સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ શરૂ કરનાર? – સયાજીરાવ ગાયકવાડ ત્રીજા

109). અમુલ ડેરીની સ્થાપના કોણે કરી હતી? – ત્રિભુવનદાસ પટેલ

110). પ્રથમ જહાજવાડાના સ્થાપક કોણ હતા? – લાલચંદ હિરાચંદ

111). રિઝર્વ બેંકના ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? – ડો. ઇન્દ્રપ્રસાદ પટેલ

112). વલસાડ કઈ નદી કિનારે આવેલું છે? – ઔરંગા

113). વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે? – વિશ્વામિત્રી

114). બૂકર પુરસ્કાર ક્યાં ક્ષેત્રમાં અપાય છે? – સાહિત્ય

115). કોના સમયમાં પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવ્યું? – હિતેન્દ્ર દેસાઇ (1971)

116). ગુજરાતનાં પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા? – પી.એન. ભગવતી

117). અમૃતસરનું સુવર્ણમંદિર બનાવનાર – અર્જુનદેવ

118). શીતળાની રસીના શોધક – એડવર્ડ જેનર

119). પ્રથમ પાતાળ કૂવો ક્યાં અને ક્યારે ખોદયો હતો? – મહેસાણા, 1935માં

120). ગુજરાતનું પ્રથમ સચિવાલય ક્યાં હતું? – પોલેટેક્નિક આંબાવાડી, અમદાવાદ

121). 1961માં પંચાયતી રાજનો કાયદો કોના સમયમાં ઘડાયો હતો? – ડો જીવરાજ મહેતા

122). નાલંદા યુનિવર્સિર્ટીના સ્થાપક – કુમાર ગુપ્ત

123). અમ્રુતસર શહેર વસાવનાર – ગુરુ રામદાસ

124). GIDCની સ્થાપના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી? – બળવંતરાય મહેતા

125). મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા? – ઇંદુલાલ યાજ્ઞિક

126). શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે. – ઉત્તરપ્રદેશ

127). ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? – 1872માં

128). ગંગા નદી બાંગ્લાદેશમાં ક્યાં નામે ઓળખાય છે? – પદ્મા

129). 1857ના વિપલવમાં ખેડા જિલ્લાની આગેવાની કોણે લીધી હતી? – ગરબડદાસ મુખી

130). દાદરા નગર હવેલીનું મુખ્ય મથક કયું છે? – સેલવાસ

131). નર્મદાઘાટ કોની સમાધિ સ્થાન છે? – ચીમનભાઈ પટેલ

132). ગુજરાતનો ખેલડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિધ્ધી પ્રાપ્ત કરે ત્યારે કયું સન્માન આપવામાં આવે છે? – સરદાર વલ્લભભાઇ પટેલ એવોર્ડ

133). જયભીખ્ખુ એવોર્ડ શા માટે આપવામાં આવે છે? – માનવ કલ્યાણક્ષેત્રે ઉમદા પ્રવુત્તિ કરવા બદલ

134). રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂવાત ક્યારે થઈ? – 1928

135). રાજ્યમાં નિચલું ગૃહ : વિધાનસભા

136). કાયમી ગૃહ : રાજ્યસભા અને વિધાન પરિષદ

137). સૌથી મોટી કબર : તાજમહેલ

138). સૌથી મોટી ગુરુદ્વારા : અમૃતસર (પંજાબ)

139). સૌથી મોટું કૃત્રિમ સરોવર : ગોવીંદસાગર

140). રાજ્યમાં ઉપલું ગૃહ : વિધાન પરિષદ

141). સૌથી મોટો નદી દ્વિપ : માજુલી (અસમ)

142). રેતીની રોટલીના લેખક : જ્યોતીન્દ્ર દવે

143). નોબેલ વિજેતા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક : સી.વી.રામન

144). ભારતરત્ન મેળવનાર પ્રથમ વિદેશી : ખાન અબ્દુલ ગફાર ખાન

145). પ્રથમ મરણોત્તર ભારતરત્ન મેળવનાર : લાલબહાદુર શાસ્ત્રી

146). ભારતરત્ન પ્રથમ મેળવનાર : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

147). ભારતરત્ન નાની ઉંમરે મેળવનાર : સચીન તેંદુલકર

148). ધરતીનું લૂણના લેખક : સ્વામી આનંદ

149). ભારેલો અગ્નિના લેખક : ૨.વ. દેસાઈ

150). કુસુમમાળાના લેખક : નરસિંહરાવ દિવેટીયા

151). માનવીની ભવાઈના લેખક : પન્નાલાલ પટેલ

152). રાજ્યસભાના પ્રથમ ચેરમેન : ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન

153). અનુચ્છેદઃ 123 : વટહુકમ-રાષ્ટ્રપતિ

154). એટર્ની જનરલ નિમણૂક કોણ કરે : રાષ્ટ્રપતિ

155). એટર્ની જનરલ રાજીનામું કોને આપે : રાષ્ટ્રપતિ

156). બંધારણ જ્યારે સ્વીકાર્યુ : 26 નવેમ્બર, 1949

157). ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ : ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

158). રાષ્ટ્રધ્વજ કયારે સ્વીકાર્યો : 22 July, 1947

159). અનુચ્છેદ : 72 : સજા માં માફી આપવાની જોગવાઈ

160). અનુચ્છેદઃ 74 : કેન્દ્રીય મંત્રી મંડળ અંગેની જોગવાઈ

161). ભારતરત્ન મેળવનાર પ્રથમ રમતવીર : સચીન તેન્દુકલર

162). ભારતની પ્રથમ યુનિવર્સિટી : નાલંદા

163). ભારતનું પ્રથમ પરમાણુ રિએકટર : અપ્સરા

164). ભારતની પ્રથમ મૂંગી ફિલ્મ : રાજા હરિશ્ચંદ્ર

165). પ્રથમ રેલ્વે : ભારત 1853 (મુંબઈ થાણે)

166). પ્રથમ કોલસાની ખાણ : ભારત: રાણીગંજ (પં.બંગાળ)

167). સૌથી મોટી ગુફા : ઈલોરાની ગુફા

168). એડવોકેટ જનરલ નિમણૂક કોણ કરે : રાજ્યપાલ

169). એડવોકેટ જનરલ રાજીનામું કોને આપે : રાજ્યપાલ

170). એડવોકેટ જનરલનો કાર્યકાળ કેટલો હોય : રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધી

171). સંસદનું ઉપલું ગૃહ : રાજ્યસભા

172). સંસદનું નીચલું ગૃહ : લોકસભા

173). ઝાલાવાડ હાલમાં કયા નામે : સુરેન્દ્રનગર

174). ખેટક હાલમાં કયા નામે ઓળખાય છે. : ખેડ

175). ગુજરાતનું સૌથી ઊંચુ પર્વત શિખર : ગોરખનાથ (જુનાગઢ-1117)

176). સૌથી મોટું નાટયગૃહ : હેમુ ગઢવી (રાજકોટ)

177). સૌથી મોટો પક્ષીઘર : ઈન્દ્રોડા

178). ક્રિકેટનો જાદુગર-ઉપનામ : જામરણજીત સિંહ

179). ગુજરાતો સૌથી મોટો પુલ : ગોલ્ડન બ્રીજ (ભરુચ)

180). સૌથી વધુ કોલસાની ખાણો કયા રાજયમાં : ઝારખંડ

181). સૌથી વધુ મીઠું પકવનાર રાજય : ગુજરાત

182). બળવંતરાય ઠાકોરનું વખણાતું સાહિત્ય : સોનેટ

183). અખાનું વખણાતું સાહિત્ય : છાપા

184). ધીરાનું વખણાતું સાહિત્ય : કાફી

185). હાલાર હાલમાં કયા નામે ઓળખાય છે : દેવભૂમિ દ્વારકા

186). રેવતક હાલમાં કયા નામે ઓળખાય છે : ગીરનાર

187). વર્ધમાનપુર હાલમાં કયા નામે ઓળખાય છે : વઢવાણ

188). શ્વેતક્રાંતિના જનક: ઉપનામ : ડૉ. વર્ગીસ કુરિયન

189). ભારતીય સંસદના પિતા-ઉપનામ : ગણેશ વાસુદેવ માવળંકર

190). મૂછાળીમાં-ઉપનામ : ગીજુભાઈ બધેકા

192). અનુચ્છેદ 110 : નાણા ખરડાની જોગવાઈની વ્યાખ્યા

193). અનુચ્છેદઃ 112 : વાર્ષિક નાણાંકીય નિવેદન બજેટ

194). ભારતીય ઉદ્યોગના પિતામહ-ઉપનામ : જમશેદજી તાતા

195). ‘નયા ગુજરાત’ કોનું સ્વપ્ન : ચીમનભાઈ પટેલ

196). ઢાઢર-નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ : કાનમ

197). પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ : નરસિંહ મહેતા

198). પાચનની શરૂઆત કયાંથી થાય? : મુખ

199). ધમનીમાં કેવું લોહી વહે : શુદ્ધ

200). શિરામાં કેવું લોહી વહે : અશુદ્ધ

201). સર્વદાતા બ્લડ ગ્રુપ : O-ve

202). સર્વગ્રાહી બ્લડ ગ્રુપ : AB +ve

203). ગુજરાત રાજય નાણાપંચના અધ્યક્ષ : ભરત ગરીવાલા

204). અડીકડીની વાવ કયા : જૂનાગઢ

205). નવઘણ કુવો કયા? : જૂનાગઢ

206). દાદા હરિની વાવ કયા? : અમદાવાદ

207). અડાલજની વાવ કયા : ગાંધીનગર

208). આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીએ કરી : ઘનશ્યામભાઈ ઓઝા

209). નવનિર્માણ આંદોલન કોના સમયમાં થયું : ચીમનભાઈ પટેલ

210). ગુજરાતના લોકાયુકત : ડી.પી.બૂચ

211). ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી : ગુજરાત યુનિવર્સિટી

212). પ્રથમ આયુર્વેદ કોલેજ કયા : પાટણ (ગુજરાત)

213). ગુજરાતની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી કયા આવેલી છે. : જામનગર

214). પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર : મુંબઈ સમાચાર (1822)

215). ગુજરાતની પ્રથમ અંગ્રેજી સ્કુલ કયા : સુરત (1842)

216). ગુજરાતની પ્રથમ સરકારી સ્કુલ કયા : અમદાવાદ (1826)

217). ગુજરાતની મોટી સિંચાઈ યોજના : સરદાર સરોવર
218). મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એજ ઈશ્વર છે – ઉકિત કોની છે? : ગાંધીજી

219). ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ : ગાંધીજી
220). જે ધર્મ વિધવાના આંસુ ન લૂછી શકે તે ધર્મ નથી : સ્વામી વિવેકાનંદ

221). ઝાડના થડને કાપી નાખો, ડાળી આપોઆપ તૂટી જશે : બાજીરાવ પહેલો

222). સૌથી વધુ રસ્તા બદલાવનારી નદી : કોસી

223). ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો : જવાહરલાલ નહેરુ

224). આમુખની ભાષા કયા દેશમાંથી : ઓસ્ટ્રેલિયા

225). આમુખમાં સુધારો કેટલી વખત થયો : એક વખત

226). આમુખને જન્મકુંડળી કોણે કીધી : ક.મા.મુનશી

227). પ્રથમ કર મુકત ગુજરાતી ફિલ્મ : અખંડ સૌભાગ્યવતી

228). પ્રથમ ગુજરાતી વડાપ્રધાન : મોરારજીભાઈ દેસાઈ

229). અંત્યોદન યોજના કોણે મૂકી : બાબુભાઈ પટેલ

230). ગોકુળગ્રામ યોજનાની શરૂઆત કોના સમયમાં : કેશુભાઈ પટેલ

231). દાંતીવાડા બંધ કઈ નદી પર : બનાસનદી

232). ખોડિયાર બંધ કઈ નદી પર : શેત્રુંજી નદી

233). રાજસ્થળી બંધ કઈ નદી પર : શેત્રુંજી નદી

234). સૌથી મોટું ખેત ઉત્પન્ન બજાર : ઉંઝા (મહેસાણા)

235). સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન : વઘઈ

236). ઝીણાભાઈ દેસાઈનું વખણાતું સાહિત્ય : હાઈકુ (જાપાન)

236). UNESCO નું વડુમથક : પેરિસ (1946)

237). UNICEF નું વડુમથક : ન્યુયોર્ક (1946)

238). WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ની સ્થાપના કયા વર્ષમાં : 1948

239). દયારામનું વખણાતું સાહિત્ય : ગરબી

240). જય જય ગરવી ગુજરાતના લેખક : નર્મદ

241). જયાં જયાં નજર મારી ઠરેના લેખક : કલાપી

243). આમુખને બંધારણનો આત્મા કોણે કીધો : પી. ભાર્ગવદાસ ઠાકર

244). પ્રથમ અનુસૂચિ : રાજ્ય અને કેન્દ્રશાષીત પ્રદેશના નામ અને વિસ્તાર

245). બીજી અનુસૂચિ : વેતન અને ભથ્થાની જોગવાઈ

246). ત્રીજી અનુસૂચિ : શપથ અંગેના નમૂના

247). સાતમી અનુસૂચિ : કેન્દ્ર અને રાજ્યની સત્તાની સોંપણી

248). આઠમી અનુસૂચિ : માન્ય પ્રાદેશિક ભાષા (માન્ય કુલ 22 ભાષા)

249). અનુચ્છેદ- 280 : નાણાપંચની જોગવાઈ

250). અનુચ્છેદ- 81 : લોકસભાની રચના

251). કાલુ માછલી કઈ નદીમાં : કોલક

252). પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી : 1951- 52

253). પ્રથમ અણુ પરીક્ષણ કયા વર્ષમાં : 1974 ઈન્દિરા ગાંધી

254). પ્રથમ બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં : 19 જુલાઈ, 1969

255). આરોગ્ય અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય : કર્ણાટક

256). પ્રથમ કેરોસીનમુકત રાજ્ય : દિલ્લી

257). સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય : મધ્યપ્રદેશ

258). ભારતનું સૌથી વધુ ઠંડુ સ્થળ : દ્રાસ (કાશ્મીર)

259). ગુજરાતનાં પ્રથમ મહિલા મંત્રી : ઈન્દુમતીબેન શેઠ

260). ગુજરાતમાં સૌપ્રથમ પાતાળ કુવો કયા : મહેસાણા

261). ગુજરાતની સૌથી લાંબી નદી : સાબરમતી

262). ગુજરાતી સૌથી મોટી નદી : નર્મદા

263). હું માનવી માનવ થાઉ તો ઘણુંના લેખક : સુન્દરમ્

264). ઘટમાં ઘોડા થનગનેના લેખક : મેઘાણી

265). જનનીની જોડ સખી નહી જડે રે ના લેખક : બોટાદકર

266). અનુચ્છેદ- 368 : બંધારણમાં સુધારા અંગેની જોગવાઈ

267). અનુચ્છેદ- 80 : રાજ્યસભાની રચના

268). અનુચ્છેદઃ 312 : અખિલ ભારતીય સેવાઓ

269). ચૂંટણી કમિશ્નરનો કાર્યકાળ : 6 વર્ષ અથવા 65 વર્ષ જે પહેલા તે.

270). BRICS બેંકનું વડુ મથક : શાંઘાઈ

271). આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડુમથક : હેગ નેધરલેન્ડ

272). ફૂટબોલ પ્રથમ વર્લ્ડકપ કયારે અને કયા રમાયો હતો. : 1930 (ઉરૂગ્વ)

273). દૂધમાં કયો એસિડ : લેકટીક એસીડ

274). લીંબુ – નારંગીમા કયો એસિડ : સાઈટ્રીક એસીડ

275). આમલીમાં ક્યો એસિડ : ટાર્ટરીક એસીડ

276). પેગોડાનો દેશ ઉપનામ કોનું છે. : ખ્યાનમાર

277). જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા : આશાપૂણદેવી

278). જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ પુરુષ : જી.શંકરકુરુપ

279). દાંડીકૂચનું અંતર : 241 માઈલ

280). દાંડીકૂચને નેપોલિયનની પેરિસ માર્ચ કોણે કીધી? : સુભાષચંદ્ર બોઝ

281). ગુજરાતના પ્રથમ શહિદ : 1942 વિનોદ કિનારીવાલા

282). નર્મદા નદી કયાંથી નીકળે : અમરકંટક (છત્તીસગઢ)

283). મહી નદી કયાંથી નીકળે : મહેદ સરોવર (મધ્યપ્રદેશ)

284). સાબરમતી નદી કયાંથી નીકળે : ટેબર સરોવર (રાજસ્થાન)

285). વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો : કચ્છ

286). વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો : ડાંગ

287). સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો : કચ્છ

288). સુરતાની વાડીનો મીઠો મોરલો ઉપનામ કોનું છે. : કલાપી

289). અમીર શહેરના ગરીબ ફકીર ઉપનામ કોનું છે. : ઈન્દુલાલ યાજ્ઞિક

290). ચરોતરનું મોતી ઉપનામ કોનું છે. : મોતીભાઈ અમિન

291). મુહમ્મદાબાદનું હાલનું નામ : ચાંપાનેર

292). ધવલ્લકપુરનું હાલનું નામ : ધોળકા (વીરાટનગરી)

293). કર્ણાવતીનું હાલનું નામ : અમદાવાદ

294). શેત્રુંજી નદી કયાંથી નીકળે : કમિટુંઢી ગીરની ટેકરી

295). લવિંગનો ટાપુ ઉપનામ કોનું છે : ઝાંઝીબાર

296). ગુજરાતની મહિલા એવરેસ્ટ સર કરનાર :

297). લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા : રામ સુભાગસિંહ

298). પ્રથમ ફિલ્ડ માર્શલ : જનરલ માણેકશા

299). સાનિયા મિર્ઝા કઈ રમત સાથે : ટેનિસ

300). દિપા કરમાકર કઈ રમત સાથે : જિમ્નાસ્ટીક

301). જીતુરાય કઈ રમત સાથે : શુટિંગ

302). સોડીયમને શેમાં રાખવામાં આવે : કેરોસીન

303). સોનાની શુદ્ધતા શેમા માપવામાં આવે છે? : કેરેટ

304). સૌથી વધુ અબરખનો ઉત્પાદક દેશ : ભારતે

305). સૌથી વધુ ટીનનું ઉત્પાદક દેશ : ચીન

306). સૌથી વધુ શણનું ઉત્પાદક દેશ : બાંગ્લાદેશ

307). સૌથી મોટો મહાસાગર : પેસેફીક

308). RBIના પ્રથમ ગુજરાતી ગર્વનર : આઈ.જી. પટેલ

309). સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી : ઉચ્છંગરાય ઢેબર

310). ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા : મોતીભાઈ અમીન

311). અનાથ આશ્રમના સ્થાપક : મહિપતરામ રૂપરામ

312). ભારતના પ્રથમ ન્યાયમૂર્તિ : હરીલાલ કાણીયા

313). વિશ્વનો ખાંડનો કટોરો ઉપનામ કોનું છે. : કયુબા

314). સફેદ હાથીનો દેશ ઉપનામ કોનું છે : થાઈલેન્ડ

315). મધ્યરાત્રીનો દેશ ઉપનામ કોનું છે : નોર્વે

316). સૌથી નાનો ખંડ : ઓસ્ટ્રેલિયા

317). વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો : અમદાવાદ

318). પી.વી. સિંધુ કઈ રમત સાથે : બેડમિન્ટન

319). શુદ્ધ પાણીની PH કેટલી : 7 100. માનવશરીરના રકતની pH કેટલી : 7.4

320). ભારતનો સૌથી લાંબો બંધ : હિરાકુંડ બંધ

321). ભારતનું સૌથી મોટું રણ : થરપારકરનું રણ (રાજસ્થાન)

322). સૌથી મોટો પશુઓનો મેળો : સોનપુર (બિહાર)

323). સૌથી મોટો ધોધ : જોગનો ધોધ (ગેરસપ્પા)

325). સૌથી જૂનો ગ્રંથ : ઋગ્વદ

326). સંગીતનો વેદ : સામવેદ

327). વિશ્વની પ્રથમ મહિલા વડાપ્રધાન : એસ. ભંડારનાયકે (શ્રીલંકા)

328). ચંદ્ર પર પ્રથમ જનાર વ્યકિત : નીલ આર્મસ્ટ્રોંગ

329). બંધારણ બનાવતા કેટલો સમય : 2 વર્ષ, 11 મહિના, 18 દિવસ

330). આમુખને પરિચયપત્ર કોણે કીધો : એન.એ. પાલખીવાળા

331). મૂળભૂત અધિકાર હાલમાં કેટલા? : 6

332). મુખ્યમંત્રીના શપથ કોણ લેવડાવે : રાજયપાલ

333). અનુચ્છેદ- 39(A) : સમાન ન્યાય અને મફત કાનૂની સહાય

334). અનુચ્છેદ- 39 : સમાન કામ માટે સમાન વેતન

335). અનુચ્છેદ- 40 : ગ્રામ પંચાયતોની સ્થાપના

336). વિશ્વની પ્રથમ યુનિ : તક્ષશિલા

337). અમેરીકાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ : જ્યોર્જ વોશિગ્ટન

338). ઈગ્લેન્ડના પ્રથમ મહિલા વડાપ્રધાન : માર્ગોરિટ થેચર

339). સૌથી મોટું મહાકાવ્ય : મહાભારત

340). ચીનનું નાણું : યુઆત

341). રશિયાનું નાણું : રુબલ

342). મગફળીના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ : પ્રથમ

343). ઘડિયાળ, ટાઈલ્સ માટે જાણીતું શહેર : મોરબી

344). છરી ચપ્પા, સૂડી માટે જાણીતું શહેર : અંજાર

345). જામફળ માટે જાણીતું શહેર : ધોળકા (અમદાવાદ)

346). લાકડાના રમકડાં, ફર્નિચર માટે જાણીતું શહેર : સંખેડા

347). સાડી છાપ કામ માટે જાણીતું શહેર : જેતપુર (રાજકોટ)

348). ભાદર શેત્રુજી, દાંતીવાડા યોજના કોના સમયમાં? : બળવંતરાય મહેતા

349). કેરીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને કયો જિલ્લો : વલસાડ

350). જામફળનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો : અમદાવાદ

351). ચીકુના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને જિલ્લો : વલસાડ

352). અમદાવાદનો ઈતિહાસના લેખક : મગનલાલ વખતચંદ

353). મળેલા જીવના લેખક : પન્નાલાલ પટેલ

354). ભારતીય વિદ્યાભવનના સ્થાપક : ક.મા.મુનશી

355). ગુજરાતનો નાથના લેખક : ક.મા.મુનશી

357). સમૂળી ક્રાંતિ ના લેખક : કિશોરલાલ મશરૂવાલા

358). સૌથી ઊંચો મિનાર : ભારત : કુતુબમીનાર

359). ભારતનું સૌથી ઊંચું યુદ્ધસ્થળ : સીયાચીન ગ્લેશિયર

360). ભારતનો સૌથી લાંબો માર્ગ : ગ્રાન્ડ ટ્રક રોડ

361). ભારતની સૌથી લાંબી નદી : ગંગા

363). મૂળભૂત ફરજ હાલમાં કેટલી : 11

365). અનુચ્છેદ- 352 : રાષ્ટ્રીય કટોકટી

366). અનુચ્છેદ- 356 : બંધારણીય કટોકટી

367). અનુચ્છેદ- 360 : નાણાંકીય કટોકટી

369). અનુચ્છેદ- 324 : ચૂંટણી પંચની જોગવાઈ

370). મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે : રાજ્યપાલ

371). યુરેનિયમનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય : જદુગૌડા (ઝારખંડ)

372). ફયુજમાં શેની મિશ્રધાતું : ટીન અને લેડ

373). કેન્સરનાં ઉપચારમાં શેનો ઉપયોગ થાય : કોબાલ્ટ – 60

374). ધાતુને પીગાળવા માટે કઈ ધાતું : ફોલોરસ્પાર

375). સૌથી સખત ધાતુ : ઈરેડિયમ

376). શરીરનું તાપમાન કઈ ગ્રંથી જાળવે : હાઈપોથેલેમસ

377). વિસનગર હાલનું નામ : વિસનગર

378). આનર્તપુર નું હાલનું નામ : વડનગર

379). વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ મુખ્યમંત્રી : બળવંતરાય મહેતા

380). કોના સમયમાં અમદાવાદથી ગાંધીનગર પાટનગર ખસેડાયું : હિતેન્દ્રભાઈ દેસાઈ

381). માધ્યમિક શિક્ષણ મફત કોના સમયમાં : હિતેન્દ્ર દેસાઈ

382). મધ્યાહન ભોજન યોજના કોના સમયમાં : માધવસિંહ સોલંકી

383). શરીરની સૌથી મોટી ગ્રંથી : યકૃત (લીવર)

384). ડાયાબીટીસ શેની ઉણપથી થાય : ઈસ્યુલીન

385). કવીનાઈન કયા રોગમાં વપરાય : મેલેરીયા

386). કવીનાઈન કયા વૃક્ષમાંથી બનાવવામાં આવે : સીકોના

387). ભારતનું સૌથી મોટું કાગળ ઉત્પાદક રાજ્ય : ૫ પશ્ચિમ બંગાળ

388). જાહેર હિસાબ સમિતિ કુલ સભ્યો : 22

389). જાહેર હિસાબ સમિતિ લોકસભા અને રાજ્યસભાના સભ્યોનું પ્રમાણ : 15:7

390). જાહેર સાહસો માટેની સમિતિ કેટલા સભ્યો : 22

391). યુકેલિપ્ટસ જિલ્લો ઉપનામ કોનું છે : ભાવનગર

392). સૌથી વધુ ખાંડ ઉત્પાદન કરતું રાજ્ય : ઉત્તરપ્રદેશ

393). પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું : રાનીખેત (પં.બંગાળ)

394). ગુજરાતમાં સૌથી વધુ નદી ધરાવતો જિલ્લો : કચ્છ (97)

395). ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ધરાવતો જિલ્લો : કચ્છ

396). પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ : લીલુડી ધરતી

397). પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ : ભકત વિદુરની

398). સરસ્વતીચંદ્ર પર બનેલ ફિલ્મ : ગુણસુંદરીનો ઘરસંસાર

399). મલાવ તળાવ કોણે બંધાવ્યું : મીનળદેવી

400). અનુચ્છેદ- 44 : સમાન નાગરિક ધારો

401). અનુચ્છેદ- 45 : 6 વર્ષથી નાના બાળકો માટે મફત શિક્ષણ

402). ભૃગુકચ્છ નું હાલનું નામ : ભરૂચ (ભૃગુ ઋષીના નામ પરથી)

402). પર્ણાશા નું હાલનું નામ : બનાસ નદી

403). શ્વાભ્રમતી હાલનું નામ : સાબરમતી નદી

404). ટીટાગઢ શેના માટે જાણીતું : કાગળ ઉદ્યોગ માટે

405). છાપાના કાગળનું સરકારી કારખાનું કયા સ્થળે : નેપાનગર (મધ્યપ્રદેશ)

406). અંદાજ સમિતિના કલ સભ્યો : 30

407). ગુજરાતમાં સૌથી વધુ મંદિરોવાળું શહેર : પાલિતાણા (ભાવનગર)

408). ભારતનું સૌથી વધુ મંદિરોવાળું શહેર : ભૂવનેશ્વર

409). સરદાર સરોવર નર્મદા બંધની ઊંચાઈ : 138.68 મીટર

410). સાધુઓનું પિયર ઉપનામ કોનું છે. : જૂનાગઢ

411). આંખ આ ધન્ય છે પુસ્તકનાં લેખક : નરેન્દ્ર મોદી

412). જૂનાગઢ હાઉસ કયા : રાજકોટ

413). સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન : 1971

414). નવનિર્માણ આંદોલનનો હેતુ : મોંઘવારી ઘટાડવા

415). ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો : બનાસકાંઠા (14)

416). સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો : ડાંગ અને પોરબંદર (3)

417). સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં : દાહોદ

418). દીપીકા કુમારી કઈ રમત સાથે : તિરંદાજી

419). આંખના ડૉકટર : ઓથેલોજીસ્ટ

420). કીડનીના ડૉકટર : નેફોલોજીસ્ટ

421). સ્ત્રી રોગ નિષ્ણાંત : ગાયનેકોલોજીસ્ટ

422). મગજના ડૉકટર : ન્યુરોલોજીસ્ટ

423). સૌથી વધુ જીવનાર પ્રાણી : કાચબો

425). આવર્ત કોષ્ટક કોણે તૈયાર કર્યુ : 1869, મેન્ડેલીફ

426). પાણીમાં દ્રાવ્ય વિટામીન : વિટામીન બી અને સી

427). ચરબીમાં દ્રાવ્ય વિટામીન : એ,ડી,ઈ,કે

428). માનવનું વૈજ્ઞાનિક નામ : હોમો સેપિયન્સ

429). છેલ્લો ક્ષત્રપ રાજા : રુદ્રસિંહ ત્રીજો

430). સોમનાથનો જાત્રાળુ વેરો કોણે બંધ કર્યો : સિદ્ધરાજ જયસિંહ

431). ભોળો ભીમદેવ ઉપનામ કોનું છે. : ભીમદેવ બીજો

432). વિરધવલના મંત્રીઓ : વસ્તુપાળ અને તેજપાલ

433). ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા : કર્ણદેવ વાઘેલા

434). પૂર્ણ સ્વરાજની માંગણી કયારે કરાઈ : 1929 લાહોર અધિવેશન

435). ગાંધી ઈર્વિન કરાર કયારે થયા? : 5 માર્ચ, 1931

436). આરઝી હકૂમતના વડાપ્રધાન : શામળદાસ ગાંધી

437). પ્રથમ 5 વર્ષ પૂર્ણ કરનાર મુખ્યમંત્રી : માધવસિંહ સોલંકી

438). અનામત આંદોલન -1 કોના સમયમાં : માધવસિંહ સોલંકી

439). અનામત આંદોલન -2 કોના સમયમાં : આનંદીબેન પટેલ

440). પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી : અમરસિંહ ચૌધરી

441). સૌથી વધુ મુખ્યમંત્રી પદે રહેનાર : નરેન્દ્ર મોદી

442). નરેન્દ્ર મોદી સૌપ્રથમવાર મુખ્ય મંત્રી કયારે બન્યા : 2001

443). “સંઘર્ષકાળમાં ગુજરાત” પુસ્તકનો વિષય : 1975 ની કટોકટી

444). રાણકી વાવ કોણે બંધાવી : રાણી ઉદયમતી

445). અમર પેલેસ કયા સ્થળે : વાંકાનેર

446). હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર કયાં સ્થળ : સિદ્ધપુર (પાટણ)

447). મુકતાબાઈ જૈન મંદિર કયાં સ્થળે : ડભોઈ

448). શારદાપીઠ કયાં સ્થળ : દ્વારિકા

449). ડાહી લક્ષ્મી ગ્રંથાલય કયાં સ્થળે આવેલી છે. : નડિયાદ

450). સુદર્શન તળાવ કોણે બંધાવ્યું : પુષ્યગુપ્ત

451). ગુજરાતમાં મૌર્યવંશની સ્થાપના કોણે કરી? : ચંદ્રગુપ્ત મૌર્ય

452). બિંદુસાર કયા વંશનો : મૌર્ય

453). 14 શિલાલેખ કોણે કોતરાવ્યા : અશોક
454). રાજ્યમાં મંત્રી બનાર પ્રથમ મહિલા : વિજ્યાલક્ષ્મી પંડિત

455). પ્રથમ મહિલા સ્નાતક : કાંદમ્બિની ગાંગુલી

456). પ્રથમ કોમનવેલ્થ કયા અને કયારે રમાયો : 1930 હેમિલ્ટન (કેનેડા)

457). CARTOSAT નો હેતું : નકશાઓ માટે

458). MATSAT નો હેતું : હવામાન સંબંધી માહિતી માટે

459). EDUSAT નો હેતું : શિક્ષણના હેતુ માટે

460). HAMSAT નો હેતું : રેડિયો પ્રસારણ માટે

461). ISRO ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી : 1969

462). DRDO ની સ્થાપના કયા વર્ષમાં : 1958

463). માનવીની માફક રડતું પ્રાણી : રીંછ

464). સૌથી મોટો કૂદકા લગાવનારું પ્રાણી : કાંગારૂ (ઓસ્ટ્રેલિયા)

465). સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો : જૂનાગઢ

466). ફલોરસ્પાર કયાંથી મળે? : છોટા ઉદેપુરના આંબા ડુંગરમાંથી

467). અકીક ઉદ્યોગ કયા સ્થળે : ખંભાત અને જામનગર

468). પરવાળાના ટાપુ કયાં સ્થળ : જામનગર અને દેવભૂમિ દ્વારકા

469). છારીઢંઢ કયાં સ્થળે : કચ્છ (ગેઈમ રિઝવ)

470). બરડીપાડા અભયારણ્ય કયાં સ્થળે આવેલું છે. : ડાંગ

471). પનીયા અભયારણ્ય કયાં સ્થળે : ધારી (અમરેલી)

472). મહી અને વાત્રક વચ્ચેનો પ્રદેશ : ચરોત્તર

473). સૌથી મોટું રણ વિશ્વ : સહારાનું રણ

474). વિશ્વનું સૌથી ગરમ સ્થળ : લિબિયા

475). ગુજરાતની સ્થાપના ક્યારે થઈ : 1 મે, 1960

476). પંચાયતી રાજની સ્થાપના : 1 એપ્રિલ, 1963

477). ગુજરાતનાં પ્રથમ રાજ્યપાલ : મહેદીનવાઝ જંગ

479). ‘ગતિશીલ ગુજરાત’ સુત્ર કોણે આપ્યું : આંનદીબેન પટેલ

480). ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ : પાકિસ્તાન

481). ગુજરાતનું ક્ષેત્રફળ : 1,96,024 ચો. કિમી.

482). સ્થાપના સમયે ગુજરાતના જિલ્લા અને તાલુકા : 11,185 (હાલ 33,251)

483). કચ્છનો દરિયા કિનારાની લંબાઈ : 406 km

482). ગુજરાતની ઈશાન-ઉત્તરે કયું રાજ્ય આવેલું છે. : રાજસ્થાન

483). પારનેરાની ટેકરી કયાં જિલ્લામાં : વલસાડ

484). જેસોરની ટેકરી કયાં જિલ્લો : બનાસકાંઠા

485). સાપુતારા નો અર્થ : સાપનો નિવાસ

485). ઉકાઈ ડેમ કઈ નદી પર : તાપી નદી

Important link :

Gujarat Gk 👉Click here
Gujarat na Jilla 👉Click here

gujarat quiz questions and answers in gujarati : : GPSC, UPSC, Sachivalay, Gaun Seva, PI, PSI/ASI, TET, TAT, Talati and All Competitive Examinations.

Gujarat gk questions in gujarati pdf, gk questions in gujarati 2021, gujarat quiz questions and answers-in gujarati pdf, gk questions in gujarati 2020, mcq quiz gujarat gk objective questions, gujarat quiz questions and answers in gujarati, gk question in gujarati, gk questions in gujarati with answers, general knowledge in gujarati questions and answers, general knowledge questions and answers in gujarati, gujarat gk questions in gujarati

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!