Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

GPSC Practice Test : 05

GPSC Practice Test : 05 -અહીં GPSC Class 1 & 2 ની પ્રેક્ટિસ ટેસ્ટ નંબર 05 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ GPSC ની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. GPSC Class 1 & 2 ની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: GPSC Class 1 & 2
Test name: 05
Question: 15
Type: MCQ

GPSC Practice Test : 05

423

GPSC TEST : 05

GPSC Practice Test : 05

1 / 15

અલ બરુનીની ‘કિતાબ-ઉલ-હિન્દ’ .................... ભાષામાં લખાયેલી છે.

2 / 15

નીચેના પૈકી કયું/કયા/ વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

1). મેજર વોકર, મે 1800માં બરોડા ખાતે પોલીટીકલ રેસિડન્ટ તરીકે નિયુક્ત થયા હતા.

2). પેશ્વા બાજીરાવ-2 ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે સહાયકારી યોજનામાં જોડાયા હતા.

3). ગાયકવાડોને તકલીફો પહોંચાડતું આરબ ભાડૂતી દળ આખરે આનંદ રાવ ડિસેમ્બર 1801 માં પરાજિત થયું.

3 / 15

ઋગ્વેદમાં ગાયત્રી મંત્ર નીચેના પૈકી કઈ દેવીને સમર્પિત કરવામાં આવ્યો છે?

4 / 15

વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીતે ...............કહેવાતા.

5 / 15

સિંધુ નદીના આસપાસના વિસ્તારને ‘નિખીલસ્તાન’ કહે છે,જેનો અર્થ ............... થાય છે.

6 / 15

નીચેના પૈકી કયું/કયા/ વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

1). ભાવનગર મહારાજા તખતસિંહજીએ ભાવનગર-વઢવાણ રેલ્વે લાઇનને ડિસેમ્બર 1880માં મંજૂરી આપી.

2). ખંડેરાવ ગાયકવાડે 1908માં બેન્ક ઓફ બરોડાની સ્થાપના કારી.

3). સયાજીરાવ ત્રીજાએ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે 1862માં શરૂ જારી.

7 / 15

ગદર ચળવળ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?

1). ફાળો ઉઘરાવવા અને ભારતમાંથી અંગ્રેજ રાજને ઊથલાવી દેવા માટે સમર્પિત એવા વિદેશી પંજાબીઓના ગઢબંધન તરીકે કેલિફોનિયામાં ગદર ચળવળ શરૂ થઈ.

2). તેનું આયોજન અને નેતૃત્વ લાલા લાજપતરાય અને બિપિનચંદ્ર પાલ દ્વારા થયું હતું.

3). પત્રિકાઓ છપાવાવનું તેમજ ભારતમાં ક્રાંતિ માટે હથિયારો અને સ્વયંસેવકો પણ મોકલવાનું આયોજન થતું હતું.

4). જોકે, 1920ના દાયકા દરમ્યાન ગદર પાર્ટીનું પુન:ગઠન થયું અને ભારતની આઝાદીના સમય સુધી પંજાબી અને શીખ ઓળખના કેન્દ્રબિંદુ તરીકે ચાલુ રહી.

8 / 15

કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ ................ માં થયો હતો.

9 / 15

મોહેં-જો-ડરો માંથી મળી આવેલાં દાઢીવાળા પુરુષની અર્ધ-પ્રતિમા .............ની બનેલી છે.

10 / 15

નીચેના પૈકી કયું/કયા/ વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

1). રાજરાજ ચોલ પ્રથમે જમીન સર્વેક્ષણ અને આકારણીના પ્રોજેકટની શરૂઆત કરી.

2). કેરળના ભાસ્કર રવિવર્મન રાજરાજ ચોલ પ્રથમના સમકાલીન હતા.

3). રાજેન્દ્ર પ્રથમના સૌથી જ્યેષ્ઠ પુત્ર રાજાધિરાજની હત્યા તેના નાના ભાઈ કલોત્તુંગ દ્વારા કરવામાં આવી હતી.

11 / 15

નીચેના પૈકી કયું/કયા/ વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

1). દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ટંકારા ખાતે 1825માં થયો હતો.

2). આર્યસમાજમાં મોટા ભાગલા મુંબઈ ખાતે 1887માં પડ્યા.

3). દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા તત્વબોધિની સભાની સ્થાપના કરવામાં આવી હતી.

12 / 15

નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

1). સને 1565માં લડાયેલા રક્ષાઈ-તંગડીના યુદ્ધે વિજયનગર સામ્રાજ્યનો અચાનક અંત આણ્યો.

2). પોર્ટુગીઝ યાત્રીઓ ડોમિંગો પેસે અને બારબોસાએ વિજયનગરની મુલાકાત લીધી હતી.

3). ક્રુષ્ણદેવરાય તેમના કલા અને સાહિત્ય આશ્રને લીધે “આંધ્ર ભોજ” તરીકે જાણીતા હતા.

13 / 15

મહાગુજરાત ચળવળ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?

1). અમદાવાદમાં 8મી ઓગસ્ટ, 1957ના રોજ જ્યારે કેટલાક કોલેજમાં વિધાર્થીઓ માર્યા ગયા ત્યારે આંદોલન હિંસક બન્યું.

2). ક.મા મુનશીએ 1937માં મહા-ગુજરાત શબ્દ કરચીમાં આપ્યો.

3). ઇંદુલાલ યાજ્ઞિકે મહા-ગુજરાત જાનતા પરિષદની સ્થાપના કરી.

14 / 15

હર્ષવર્ધનનું શાસન જોશીલી રાજકીય પ્રવૃતિઓવાળું હતું. આ સંદર્ભે નીચેના પૈકી કયું/કયા/ વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

1). માલવના રાજા, દેવગુપ્તે હર્ષવર્ધનનું અધિરાજપદ સ્વીકાર્યું.

2). કામરૂપના રાજા, ભાસ્કરવર્મને હર્ષવર્ધન સાથે મિત્રતા સંધિ કરી.

3). હર્ષવર્ધને ગૌંડના રાજા શશાંકને પરાજિત કર્યો હતો.

15 / 15

નીચેના પૈકી કયું/કયા/ વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

1). ચાલુક્ય રાજવંશના ભીમ પ્રથમે મહમુદ ગઝનીને સને 1025 માં પરાજિત કર્યો.

2). મૂળરાજ પ્રથમ અણહિલવાડના ચાલુક્ય રાજવંશના સ્થાપક હતા.

3). ચામુંડરાજ ચાલુક્યએ પોતાના રાજ્યનો પરમાર સિંધુરાજના આક્રમણ સામે બચાવ કર્યો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 46%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!