Join our whatsapp group : click here

GPSC Practice Test: 06

GPSC Practice Test: 06 -અહીં GPSC Class 1 & 2 ની પ્રેક્ટિસ ટેસ્ટ નંબર 06 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ GPSCની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. GPSC class 1 & 2 ની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: GPSC Class 1 & 2
Test number: 06
Question: 15
Type: MCQ

GPSC Practice Test: 06

268

GPSC TEST : 06

GPSC Practice Test : 06

1 / 15

ભાલણ બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

1).તેઓ એ ગુજરાતી લેખક હતા કે જેમણે બાણભટ્ટની ‘કાદમ્બરી’ નું ભાષાંતર કર્યું.

2).તેઓ મીરબાઈના સમકાલીન હતા.

3).તેઓએ અદ્વૈત ફિલસૂફીને પ્રતિપાદિત કરી.

2 / 15

નીચેના પૈકી કયો વિજયનગરનો રાજવી ‘અમુક્તમલ્યદા’ ના કર્તા હતો?

3 / 15

નીચેના પૈકી કયું/કયા પ્રથમ એંગ્લો-મરાઠા યુદ્ધનું/ના પરિણામ/પરિણામો હતું/હતા ?

1).અંગ્રેજોએ અમદાવાદ કબ્જે કર્યું.

2).મહાદાજી સિંધિયા પેશ્વા તરીકે સ્વીકૃત થયા.

3).મરાઠા રાજ્યમાં શાંતિ સ્થપાય તે માટે સિંધિયાએ ‘ખારડાની સંધિ’ કરી.

4 / 15

ક્રુષ્ણદેવ રાય દ્વારા નીચેના પૈકી કયા મંદિરો બંધાવવામાં આવ્યા હતા?

1).વિઠ્ઠલસ્વામી મંદિર

2).હજારા રામાસ્વામી મંદિર

3).શ્રી રંગનાથ મંદિર

4).કૈલાશ મંદિર

5 / 15

શિલ્પ માટેની સામગ્રી તરીકે ‘સ્પોટેડ સેન્ડસ્ટોન’ કઈ કલાશાળા ઉપયોગમાં લેતી હતી?

6 / 15

ભારતમાં ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગે હર્ષને “પાંચ ઈન્ડીઝનો માલિક” કહ્યો છે જેમાં .............નો સમાવેશ થાય છે.

1).બંગાળ

2). મગધ

3). સિંધ

4). કાશ્મીર

7 / 15

નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

1).મધ્યયુગીય સમયગાળા દરમ્યાન, ગુજરાત મલક્કા સમુદ્રીધૂની અને ઇંડોનેશિયા ખાતે નિકાસના મુખ્ય બંદર તરીકે ઊભરી આવ્યું હતું.

2).ગુજરાતથી મલકકાની મુખ્ય નિકાસ તેજાના હતી.

3).ઇટાલિયન યાત્રી, વરથીમાં ઉલ્લેખ કરે છે કે દરરોજ 1000 કરતાં વધારે વહાણો અલગ અલગ દેશોમાંથી ખંભાતના બંદરે પ્રવેશ કરતાં હતા.

8 / 15

................ ખાતેના શીલાલેખો દ્વારા ચોલ હેઠળના ગ્રામ્ય શાસનને લગતી ઘણી વિગતો મળી આવી છે.

9 / 15

નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

1).ચરક સંહિતા મૂળભૂત રીતે શસ્ત્રક્રિયાને લગતી છે.

2).સુશ્રુતિ સંહિતાની પામ-પર્ણ હસ્તપ્રત નેપાળની કૈસર લાઈબ્રેરી ખાતે સચવાયેલી છે.

3).‘વાત, પિત્ત અને કફ’ ત્રણ દોષો આયુર્વેદમાં મુખ્ય છે.

10 / 15

ભારત સાથે વેપાર કરવા જોઇન્ટ સ્ટોક કંપની સૌ પ્રથમ શરૂ કરનાર ................હતા.

11 / 15

ગુપ્ત કાળના પ્રખ્યાત કવિ ભાસની નીચેના પૈકી કઈ ક્રુતિ/કૃતિઓ નથી?

1).ચારુદત્તા

2). બાલચરિત્ર

3).રાવણવધ

12 / 15

નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

1).ઋગ્વેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારીત હતું.

2).ઋગ્વેદીય ખેડૂતો ખેતીકામમાં હળનો ઉપયોગ કરતાં હતા.

3).ઋગ્વેદીય લોકો પશ્ચિમ એશિયા સાથે સારા વેપાર સંબધો ધરાવતા હતા.

13 / 15

સલ્તનતના દળો દ્વારા જ્યારે વારંગલ ઉપર આક્રમણ કરવામાં આવ્યું ત્યારે તેનો રાજવી કોણ હતા?

14 / 15

નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો પ્રાચીન ભારત ઉપર પર્શિયન અસરના સંદર્ભે છે?

1).બ્રાહ્મી લિપિની શરૂઆત

2).ચંદ્રગુપ્ત મૌર્યની વાળ ધોવાની વિધિ

3).અશોક સ્તંભો ઉપર સિંહની પ્રતિકૃતિ

15 / 15

અગિયાર માથાવાળા બોધિસત્વ દર્શાવતી પથ્થરમાં બનાવેલી બૌદ્ધ ગુફા કયા આવેલી છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 38%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!