ગુજરાતનાં વારસાની ક્વિઝ નંબર : 15

અહીં ગુજરાતનાં વારસાની ક્વિઝ નંબર 15 આપવામાં આવી છે જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarat art and culture
Quiz number: 15
Question: 25
Type: Mcq

Gujarat art and culture Quiz: 15

330

Gujarat art and culture Quiz : 15

ગુજરાતનાં સાંસ્ક્રુતિક વારસાની ક્વિઝ : 14

1 / 25

Category: Gujarat art and culture Quiz : 15

મહિષ્મતી નામનું પ્રાચીન શહેર નીચેનાં પૈકી કઈ નદીના કાંઠે વસેલું હતું?

2 / 25

Category: Gujarat art and culture Quiz : 15

આળેખ......................છે.

3 / 25

Category: Gujarat art and culture Quiz : 15

તુર નૃત્ય કોનું નૃત્ય છે ?

4 / 25

Category: Gujarat art and culture Quiz : 15

ગુજરાતની જનજાતીઓના લોકો પાર્વતિમાતાના કયાં રૂપને પૂજે છે ?

5 / 25

Category: Gujarat art and culture Quiz : 15

ઝાલાવાડમાં નાગની પુજા કયાં નામે થાય છે ?

6 / 25

Category: Gujarat art and culture Quiz : 15

ગુજરાતી રંગભૂમિનું ગીત ‘ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જીવી જાણે છે......’ ના ગીતકાર કોણ છે.

7 / 25

Category: Gujarat art and culture Quiz : 15

‘કદંબ’ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી?

8 / 25

Category: Gujarat art and culture Quiz : 15

ઠાકર્યા ચાળો કયાં પ્રકારનું લોકનૃત્ય છે ?

9 / 25

Category: Gujarat art and culture Quiz : 15

લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?

10 / 25

Category: Gujarat art and culture Quiz : 15

રાજ્યમાં કલાશાળા ઉપરાંત કલાવંત કારખાનું પણ હતું જેમાં ઉચ્ચ કોટિના ગાયકો-વાદકોને સ્થાન હતું.

11 / 25

Category: Gujarat art and culture Quiz : 15

નીચેનામાંથી ગુજરાતનો કયો મેળો “હાથીધરાનો મેળો” તરીકે પણ ઓળખાય છે ?

12 / 25

Category: Gujarat art and culture Quiz : 15

ગુજરાતમાં ‘કલાસંઘ’ ની સ્થાપના કોણે કરી હતી?

13 / 25

Category: Gujarat art and culture Quiz : 15

માણેકઠારી પુનમનો મેળો ............... ખાતે યોજાય છે.

14 / 25

Category: Gujarat art and culture Quiz : 15

સ્વ. ડો. આબાન મિસ્ત્રી કયાં વાદ્યના પ્રસિદ્ધ કલાકાર હતા?

15 / 25

Category: Gujarat art and culture Quiz : 15

‘ભવાઇ’ ભજવવા માટે નીચેનાં પૈકી કયું વાજિત્ર અનિવાર્ય છે?

16 / 25

Category: Gujarat art and culture Quiz : 15

નીચેનાં પૈકી કયાં સમુદાયમાં લગ્નપ્રસંગે કેટલાક પંથકમાં “ગોદડીનો ઝઘડો” કરવામાં આવે છે ?

17 / 25

Category: Gujarat art and culture Quiz : 15

સમૂહ નૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતા ગીત વિશેષને શું કહેવામા આવે છે ?

18 / 25

Category: Gujarat art and culture Quiz : 15

............. સમુદાયમાં મુખ્યત્વે નાનાભાઈ અને મોટાભાઈ એમ બે મુખ્ય વર્ગો છે.

19 / 25

Category: Gujarat art and culture Quiz : 15

સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો?

20 / 25

Category: Gujarat art and culture Quiz : 15

ફિલ્મ ‘રેવા’ ગુજરાતની નવલકથા .................નું રૂપાંતરણ છે.

21 / 25

Category: Gujarat art and culture Quiz : 15

દર વર્ષે ગણેશ ચતુર્થી ક્યારે આવે છે ?

22 / 25

Category: Gujarat art and culture Quiz : 15

આદિવાસી ગીતોમાં ‘તાજ વગરના રાજા’ તરીકે કોણ ઓળખાય છે ?

23 / 25

Category: Gujarat art and culture Quiz : 15

દૂધરેજ એ .................નો પ્રખ્યાત લોકમેળો છે.

24 / 25

Category: Gujarat art and culture Quiz : 15

ગુજરાતમાં જૈનોએ લઘુચિત્ર શૈલીનો વિકાસ ક્યારે સાધ્યો?

25 / 25

Category: Gujarat art and culture Quiz : 15

‘તેરા’ હેરિટેજ વિલેજ નીચેનાં પૈકી કયાં જિલ્લામાં આવેલું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે.....

Your score is

The average score is 51%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment