Join our WhatsApp group : click here

Gujarat History Quiz Number: 06

Here Gujarat Geography Quiz No. 06 is given. In which 25 questions have been included. All the questions given here are asked in the previous exam. So it will prove useful to you. Stay tuned to 4Gujarat.com for giving quizzes on all subjects of competitive exams.

Subject: Gujarat ni geography
Quiz number: 06
Number of questions: 25
Quiz type: MCQ

Gujarat Geography quiz: 06

5387

Gujarat Geography Quiz : 06

ગુજરાતની ભૂગોળ ક્વિઝ નંબર : 06

11

1 / 25

Category: Gujarat Geography Quiz : 06

1) ગુજરાતનાં કુદરતી ખનીજ સંપત્તિ સંબધિત કાર્યરત ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કયાં જીલ્લામાં આવેલ નથી ?

2 / 25

Category: Gujarat Geography Quiz : 06

2) ગુજરાતનો કયો ભાગ બેસાલ્ટ અગ્નિકૃત ખડકનો બનેલો છે ?

3 / 25

Category: Gujarat Geography Quiz : 06

3) ગુજરાતનાં ભૌગોલિક વિસ્તારનું કદ આશરે કેટલું છે ?

4 / 25

Category: Gujarat Geography Quiz : 06

4) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

5 / 25

Category: Gujarat Geography Quiz : 06

5) ગુજરાતની નદીઓ અંગે કયું વિધાન અસત્ય છે ?

6 / 25

Category: Gujarat Geography Quiz : 06

6) નીચેનામાંથી ગુજરાતની સરહદે કયું રાજય નથી આવેલું ?

7 / 25

Category: Gujarat Geography Quiz : 06

7) આકાશવની કેન્દ્રો પરથી રજૂ થતો કૃષિવિષયક કાર્યક્રમ કયાં નામે ઓળખાય છે ?

8 / 25

Category: Gujarat Geography Quiz : 06

8) કૃષિવિષયક બાયો ટેક્નોલૉજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી કયાં છે ?

9 / 25

Category: Gujarat Geography Quiz : 06

9) નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

10 / 25

Category: Gujarat Geography Quiz : 06

10) રણમાં સૌથી ઊંચા ભાગને શું કહે છે ?

11 / 25

Category: Gujarat Geography Quiz : 06

11) જેસોર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

12 / 25

Category: Gujarat Geography Quiz : 06

12) નર્મદાવેલી ફર્ટીલાઇઝરનું કારખાનું ક્યાં આવેલું છે ?

13 / 25

Category: Gujarat Geography Quiz : 06

13) ગુજરાતમાં ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા નથી ?

14 / 25

Category: Gujarat Geography Quiz : 06

14) તાપી જિલ્લાનું મુખ્યમથક કયું છે ?

15 / 25

Category: Gujarat Geography Quiz : 06

15) નીચેનામાંથી કયો પાક રવિ પાક છે ?

16 / 25

Category: Gujarat Geography Quiz : 06

16) ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે ?

17 / 25

Category: Gujarat Geography Quiz : 06

17) ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા થાય છે ?

18 / 25

Category: Gujarat Geography Quiz : 06

18) ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કરતું રાજય કયું છે ?

19 / 25

Category: Gujarat Geography Quiz : 06

19) નીચેનામાંથી કયાં જિલ્લાને દરિયાકિનારો લાગતો નથી ?

20 / 25

Category: Gujarat Geography Quiz : 06

20) ગુજરાતમાં વિશ્વનો ફ્લોરસ્પારનો વિશાળ જથ્થો ક્યાંથી મળે છે ?

21 / 25

Category: Gujarat Geography Quiz : 06

21) ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ?

22 / 25

Category: Gujarat Geography Quiz : 06

22) મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર કયું છે ?

23 / 25

Category: Gujarat Geography Quiz : 06

23) વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસો માટેનો વાઢિયાર પ્રદેશ કયા જીલ્લામાં આવેલો છે ?

24 / 25

Category: Gujarat Geography Quiz : 06

24) એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે ?

25 / 25

Category: Gujarat Geography Quiz : 06

25) સ્થળ અને જિલ્લાની કઈ જોડ સાચી નથી ?

4Gujarat તમારું પરિણામ ચકાસી રહ્યું છે....

Your score is

The average score is 68%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!