Join our WhatsApp group : click here

ગુજરાતની ભૂગોળ ક્વિઝ નંબર : 16

Gujarat Geography Quiz : 16 -અહીં ગુજરાતની ભૂગોળની ક્વિઝ નંબર 16 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarat Geography
Quiz number: 16
Question: 15
Type: MCQ

ગુજરાતની ભૂગોળ ક્વિઝ નંબર : 16

925

Gujarat Geography Quiz : 16

Gujarat Geography Quiz : 16

1 / 15

ગુજરાતમાં ખનીજ ઉત્પાદન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?

1). ગુજરાતએ બીજા ક્રમનું સૌથી મોટું બ્રાઉન ગોલ્ડ ઉત્પાદક રાજ્ય છે.

2). ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા એ બોકસાઈટનો સમૃદ્ધ સ્ત્રોત છે.

3). ગુજરાતમાં મેગેનીઝની કોઈ ખાણ મળી આવી નથી.

4). છોટાઉદેપુર ખાતે ફ્લોરસ્પારની ખાણ જોવા મળે છે.

2 / 15

ગુજરાત વન વિભાગે ...............ની જમીનો પર વનીકરણ માટે ‘સામાજિક વનીકરણ કાર્યક્રમ’ અમલમાં મૂક્યો છે.

3 / 15

ગુજરાતમાં સિંચાઇ હેઠળનો વિસ્તાર કુલ કૃષિ વિસ્તારના આશરે .............છે.

4 / 15

પ્રાકૃતિક ચીકીત્સા માટેની માટેની વિવિધ ઔષધિય વનસ્પતિઓનું અપૂર્વ સંગ્રહાલય ..................ખાતે આવેલું છે.

5 / 15

નીચેના પૈકી કયા વિધાનો ગુજરાત સરકારની સૌની (SAUNI) યોજના માટે સાચા છે?

1). લિંક (સાંકળ)-1 મોરબી જિલ્લાથી જામનગર જિલ્લો

2). લિંક-2 સુરેન્દ્રનગર જિલ્લાથી અમરેલી જિલ્લો

3). લિંક-3 સુરેન્દ્રનગર જિલ્લાથી રાજકોટ જિલ્લો

4). લિંક-4 મહેસાણા જિલ્લાથી જુનાગઢ જિલ્લો

6 / 15

પ્રખ્યાત પ્રાચીન નગર અંકોટાકા (Ankottaka) એ ................નદીના કાંઠે સ્થિત હતું.

7 / 15

સિયોતની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે?

8 / 15

નીચેના પૈકી કયું/ કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે?

1). રામપર વેકરા અભયારણ્ય : નીલગાય, વરુ, ચિંકારા

2). ગાગા વન્યજીવ અભયારણ્ય : ધોરાડ, શિયાળ

3). જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય : ધોરાડ

9 / 15

ગુજરાત વિશે નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સત્ય છે?

1). ભારત દરિયાકિનારાના 24% સાથે ગુજરાત એ સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે.

2). ગુજરાત એ તેના ભૌગોલિક વિસ્તારનો માત્ર 11.03% વન જે વિસ્તાર ધરાવે છે કે જે રાષ્ટ્રીય સરેરાશથી ઊંચો છે.

3). રાજકોટ જિલ્લો તેના ભૌગૌલિક વિસ્તારનો માત્ર 1.38% વન વિસ્તાર ધરાવે છે જે રાજ્યમાં સૌથી ઓછો છે.

10 / 15

ગુજરાતમાં ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર સંગ્રહાલય કયા આવેલું છે?

11 / 15

પક્ષીદર્શન અને કુદરતી પ્રેમીનો માટે વિખ્યાત વઢવાણા તળાવ (વેટલેન્ડ) કયા આવેલું છે?

12 / 15

ગુજરાતમાં આઝાદી પૂર્વ ..................નું એકમાત્ર આકાશવાણી સ્ટેશન હતું.

13 / 15

પંચમહાલના આદિવાસીઓમાં નીચેના પૈકી કઈ ખેત પધ્ધતિ પ્રચલિત છે?

14 / 15

નીચેના પૈકી ગુજરાતનાં કયા જિલ્લામાં ક્ષારની અસર પામેલી ખરાબાની જમીન મોટા પ્રમાણમાં નોંધાયેલી છે?

15 / 15

કચ્છ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્રમાં કચ્છ ઉપરાંત નીચેના પૈકી કયા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે?

1). સુરેન્દ્રનગર

2). રાજકોટ

3). પાટણ

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!