Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

ગુજરાતની ભૂગોળ ક્વિઝ નંબર : 18

Gujarat Geography Quiz: 18 – અહીં ગુજરાતની ભૂગોળની ક્વિઝ નંબર 18 અહીં આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ નવી પદ્ધતિ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે.

Subject: Gujarat Geography
Quiz number: 18
Qeuestion: 15
Type: MCQ

ગુજરાતની ભૂગોળ ક્વિઝ નંબર : 18

236

Gujarat Geography Quiz : 18

Gujarat Geography Quiz : 18

1 / 15

.............. તેનાં ‘ખરાદી બજાર’ માટે જાણીતું છે.

2 / 15

માર્ચથી જૂન વચ્ચેના પાકને ................... કહેવાય છે.

3 / 15

નીચેના પૈકી કયું કચ્છમાં બ્લોક પ્રિન્ટનું કેન્દ્ર ગણાય છે ?

4 / 15

સાબરમતી ખંભાતના અખાતને મળે છે ત્યાં રચાતાં પટને ................. ની ખાડી કહેવાય છે.

5 / 15

.................. કપિલા, સરસ્વતી અને હિરણ્ય નદીના સંગમ ઉપર આવેલું છે.

6 / 15

ગુજરાત સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

7 / 15

નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
1). ગુજરાતનો રાજકોટ જિલ્લો 5 કરતાં વધુ જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે.
2). વડોદરા જિલ્લો પણ 5 કરતાં વધુ જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે.
3). અમદાવાદ જિલ્લો 5 કરતાં ઓછા જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે.


8 / 15

જુનાગઢ જિલ્લામાંથી મળી આવતા કેલ્સાઈટ ખનીજના જથ્થાને શાના તરીકે ઓળખવામાં આવે છે ?


9 / 15

ચરોતરના મેદાનની રચના નીચેના પૈકી કઇ નદીઓએ નિક્ષેપ કરેલા કાંપ દ્વારા થઈ છે ?
1). મહી
2). વિશ્વામિત્રી
3). શેઢી
4). વાત્રક

10 / 15

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1). ભૂકંપશાસ્ત્રીઓએ ભૂકંપની તીવ્રતાની સંભાવનાને આધારે ભારતને ચાર ઝોનમાં વિભાજિત કરેલો છે.
2). સુરત અને અમદાવાદ ઝોન 3 માં આવે છે.
3). ભુજ ઝોન 4માં આવે છે.  

11 / 15

ગુજરાતનાં વિશાળ વિસ્તારમાં ભૂસ્તર તરીકે રહેલા બેસાલ્ટિક લાવામાંથી બનેલા અગ્નિકૃત ખડકોને કયા નામે ઓળખવામાં આવે છે?

12 / 15

ગુજરાતનાં નીચેના પૈકી કયા પ્રદેશો ખાડીરૂપ સમુદ્રભાગ જ હતા કે જે પાછળથી ભૂ-સંચાલન ક્રિયાથી ઊંચકાયા અને કાળક્રમે નદીઓના પુરાણના કારણે જમીનસ્વરૂપે અસ્થિત્વમાં આવ્યા છે?

13 / 15

ગુજરાત રાજયમાં વન્યજીવ અભયારણ્ય બાબતે નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સાચા છે ?
1). જંગલી ગદર્ભનું અભયારણ્ય કચ્છના નાના રણમાં સ્થિત છે.
2). થોળ તળાવ પક્ષી અભયારણ્યમાં સિંહ જોવા મળે છે.
3). કુંજએ મિતીયાલા વન્યજીવ અભયારણ્યમાં જોવા મળે છે.

14 / 15

નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ?

15 / 15

નીચે આપેલ ગુજરાતનાં ચાર જિલ્લાઓ પૈકી કયા જિલ્લા કુલ ક્ષેત્રફળમાં વનક્ષેત્રના હિસ્સા બાબતે ઉતરતા ક્રમમાં સાચો વિકલ્પ છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 43%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!