Join our WhatsApp group : click here

Gujarat History quiz number : 09

અહીં ગુજરાતનાં ઇતિહાસની ક્વિઝ નંબર 09 આપવામાં આવી છે. જેમા 25 પ્રશ્નનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની નિયમિત ટેસ્ટ આપવા જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarat History
Quiz Number: 09
Question: 25
Quiz type: MCQ

Gujarat History Quiz: 09

4319

Gujarat History Quiz : 09

Gujarat History Quiz : 09

1 / 25

Category: Gujarat History Quiz : 09

સન 1984-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌ પ્રથમ શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

2 / 25

Category: Gujarat History Quiz : 09

દાંડીયાત્રા બાદ તરત મે, 1930માં અંગ્રેજ હૂકુમત સામે કયા સત્યાગ્રહની શરૂવાત કારી ?

3 / 25

Category: Gujarat History Quiz : 09

1902માં અમદાવાદમાં મળેલા કોંગ્રેસના પહેલા અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

4 / 25

Category: Gujarat History Quiz : 09

આઝાદી આંદોલન સમયમાં મોટા પાયે સામાજિક સુધારાનું અને માનવધર્મ સભા સ્થાપવાનું કાર્ય કરનાર દુર્ગારામ મહેતાજી કયા નામે ઓળખાતા ?

5 / 25

Category: Gujarat History Quiz : 09

મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાંખવામાં આવ્યો હતો ?

6 / 25

Category: Gujarat History Quiz : 09

‘લંકાની લાડી અને ઘોઘાનો વર’ ઘોઘાના કયા રાજકુમાર લગ્ન કરવા જહાજમાં લંકા ગયા હતા ?

7 / 25

Category: Gujarat History Quiz : 09

મહારાજા સયાજીરાવ ત્રીજાએ “જ્યાં શાળા ત્યાં પુસ્તકાલય” નો સિદ્ધાંત કયા વર્ષમાં સ્વીકાર્યો હતો ?

8 / 25

Category: Gujarat History Quiz : 09

એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશીરાજયમાં નોકરી કરી હતી ?

9 / 25

Category: Gujarat History Quiz : 09

જુનાગઢમાં રચાયેલી આરજી હૂકુમતના વડા કોણ હતા ?

10 / 25

Category: Gujarat History Quiz : 09

જુનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કોશિશ કરનારા જુનાગઢના દીવાનનું નામ શું હતું ?

11 / 25

Category: Gujarat History Quiz : 09

દાહોદમાં જન્મેલ મોગલ બાદશાહનું નામ જણાવો ?

12 / 25

Category: Gujarat History Quiz : 09

મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક આગેવાનનું નામ જણાવો ?

13 / 25

Category: Gujarat History Quiz : 09

મોગલશાસન દરમ્યાન અમદાવાદના કયા નગરશેઠ રજાના ઝવેરી રહ્યા હતા ?

14 / 25

Category: Gujarat History Quiz : 09

1938માં સુરત જિલ્લાના હરીપુરામાં કોના અધ્યક્ષ પદ હેઠળ કોંગ્રેસનું 51મું અધિવેશન યોજાયું હતું ?

15 / 25

Category: Gujarat History Quiz : 09

પોર્ટુગીઝોએ તે સમયમાં ગુજરાતનાં અને હાલના કેન્દ્રશાસિત પ્રદેશ એવા કયા શહેરને પોતાનું મથક બનાવ્યું હતું ?

16 / 25

Category: Gujarat History Quiz : 09

ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી ?

17 / 25

Category: Gujarat History Quiz : 09

ઇ.સ 1920 થી 1050માં વિસનગર વસાવનાર રાજા કોણ હતા ?

18 / 25

Category: Gujarat History Quiz : 09

ઐતિહાસિક નગરી કપડવંજનો ઉલ્લેખ રાજપૂતયુગના જૈન સાહિત્યમાં કયા નામથી કરવામાં આવ્યો છે ?

19 / 25

Category: Gujarat History Quiz : 09

1960માં રચાયેલ સૌપ્રથમ ગુજરાત વિધાનસભાની સરકારને કોના દ્વારા શપથ લેવડાવ્યા હતા ?

20 / 25

Category: Gujarat History Quiz : 09

કપડ ઉદ્યોગ ક્ષેત્રે કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું ?

21 / 25

Category: Gujarat History Quiz : 09

વસ્તુપાળ અને તેજપાળ એ કયા રાજાના મંત્રીઓ હતા ?

22 / 25

Category: Gujarat History Quiz : 09

ગુજરાતનું કયું દેશી રાજય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ?

23 / 25

Category: Gujarat History Quiz : 09

1857ના વિપ્લવના નેતા નાના સાહેબ પેશ્વા ગુજરાતનાં કયા ગામમાં આવીને છૂપી રીતે રહ્યા હોવાની લોકવાયકા છે ?

24 / 25

Category: Gujarat History Quiz : 09

1909માં અમદાવાદની મહેમાનગતી માણી રહેલા લોર્ડ અને લેડી મિન્ટોની શહેરસવારી ઉપર બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. આ બનાવના અગ્રેસર કોણ હતા ?

25 / 25

Category: Gujarat History Quiz : 09

ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ કઈ સાલમાં પ્રાપ્ત થયેલા ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 66%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!