Join our WhatsApp group : click here

Gujarat History quiz number: 12

Here Gujarat history quiz number 12 is given. In which 25 questions have been included. The given quizzes are useful for all competitive exams. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exam.

Subject: Gujarat History
Quiz number: 12
Question: 25
Quiz type: Mcq

Gujarat History Quiz : 12

4684

Gujarat History Quiz : 12

Gujarat History Quiz : 12

1 / 25

Category: Gujarat History Quiz : 12

નીચેના પૈકી ગુજરાતનાં કયા રાજવંશ સાથે સમ્રાટ હર્ષવર્ધનને વૈવાહિક સબંધ હતા ?

2 / 25

Category: Gujarat History Quiz : 12

મૈત્રકવંશના કયા શાસકે તેમના નામ પાછળ ‘દેવ’ શબ્દનો પ્રયોગ કર્યો હતો ?

3 / 25

Category: Gujarat History Quiz : 12

કર્ણદેવે ‘લાટ પ્રદેશ’ જીતીને કયું બિરુદ ધારણ કર્યું હતું ?

4 / 25

Category: Gujarat History Quiz : 12

સોલંકી કાળ દરમિયાન વ્યાકરણનો ગ્રંથ ‘ગણદર્પણ’ કોણે લખ્યો હતો ?

5 / 25

Category: Gujarat History Quiz : 12

મૌર્યવંશના કયા શાસક ‘અમિત્રઘાત’ તરીકે પ્રસિદ્ધ હતા ?

6 / 25

Category: Gujarat History Quiz : 12

સોલંકી વંશના કયાં રાજવીએ આશવિલને હરાવીને ત્યાં કર્ણાવતી નગર વસાવ્યું હતું ?

7 / 25

Category: Gujarat History Quiz : 12

મૈત્રક વંશના સ્થાપક સેનાપતિ ભટ્ટાર્કે ગારૂલક વંશના કયાં રાજાને ‘ભટ્ટાર્ક વિહાર’ ભેટમાં આપ્યો હતો ?

8 / 25

Category: Gujarat History Quiz : 12

ગુજરાત સ્વતંત્ર સલ્તનતનો અંતિમ સુલતાન કોણ હતું ?

9 / 25

Category: Gujarat History Quiz : 12

ઇ.સ 1955માં ક્યાં સમાજ સુધારકે ‘સત્ય પ્રકાશ’ નામનું માસિક શરૂ કર્યું હતું ?

10 / 25

Category: Gujarat History Quiz : 12

સ્વતંત્ર સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવનાર દરબાર ગોપાળદાસ ક્યાનાં વતની હતા ?

11 / 25

Category: Gujarat History Quiz : 12

ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગુજરાતમાં કોણ સૂબો હતો ?

12 / 25

Category: Gujarat History Quiz : 12

ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ?

13 / 25

Category: Gujarat History Quiz : 12

ઇ.સ 1921માં અમદાવાદમાં યોજાયેલ કોંગ્રેસના અધિવેશનમાં સ્વાગત સમિતિના ચેરમેન કોણ હતું ?

14 / 25

Category: Gujarat History Quiz : 12

મણીશંકર કીકાણીએ ‘જ્ઞાનગ્રાહક સભા’ ની સ્થાપના કયાં સ્થળે કરી હતી ?

15 / 25

Category: Gujarat History Quiz : 12

‘નયા ગુજરાત’ સ્વપ્ન સાકાર કરવાનો પ્રયત્ન કોણે કર્યો હતો ?

16 / 25

Category: Gujarat History Quiz : 12

1857ના સંગ્રામમાં ખેડાની આગેવાની કોણે લીધી હતી ?

17 / 25

Category: Gujarat History Quiz : 12

‘ભીલ સેવા મંડળ’ ની સ્થાપના કોણે કરી હતી ?

18 / 25

Category: Gujarat History Quiz : 12

‘રાવણ વધ’ કાવ્યના રચયિતા કવિ ભટ્ટી મૈત્રકવંશના કયા શાસકના સમયમાં થઈ ગયા હતા ?

19 / 25

Category: Gujarat History Quiz : 12

મંડોવરની બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવે છે ?

20 / 25

Category: Gujarat History Quiz : 12

મૈત્રકવંશના કયા શાસકે ‘ધર્માદિત્ય’ બિરુદ ધારણ કર્યું હતું ?

21 / 25

Category: Gujarat History Quiz : 12

વનરાજ ચાવડાએ કયા સ્થળે ચંપાસરા પાર્શ્વનાથ તથા કંથેશ્વરી દેવીનું મંદિર બંધાવ્યું હતું ?

22 / 25

Category: Gujarat History Quiz : 12

સૈંધવ વંશની સ્થાપના કોણે કરી હતી ?

23 / 25

Category: Gujarat History Quiz : 12

ગુજરાત શબ્દ સૌપ્રથમ કયાં ગ્રંથમાં પ્રયોજાયો હતો ?

24 / 25

Category: Gujarat History Quiz : 12

પાટણમાં ‘અદીના મસ્જિદ’ કોણે બંધાવી હતી ?

25 / 25

Category: Gujarat History Quiz : 12

1857ના સંગ્રામ દરમિયાન ઓખા (દ્વારકા)ની આગેવાની કોણે કરી હતી ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 52%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!