Gujarat History quiz number : 13

Here Gujarat history quiz number 13 is given. In which 25 questions have been included. The given quizzes are useful for all competitive exams. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exam.

Subject: Gujarat History
Quiz number: 13
Question::25
Quiz type: Mcq

Gujarat History Quiz : 13

/25
4016

Gujarat History Quiz : 13

Gujarat History Quiz : 13

1 / 25

Category: Gujarat History Quiz : 13

અનુ-મૈત્રક કાળ દરમિયાન કયા વંશના રાજાઓ પાંડવોના સમકાલીન મહારાજ કર્ણના વંશજ મનાતા હતા ?

2 / 25

Category: Gujarat History Quiz : 13

વાઘેલા વંશના કયા શાસકના સમયગાળા દરમિયાન “છપ્પનિયો દુષ્કાળ” પડયો હતો ?

3 / 25

Category: Gujarat History Quiz : 13

‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’ ગ્રંથને કયા હાથીની અંબાડી પર પુરા નગરમાં ફેરવવામાં આવ્યો હતો ?

4 / 25

Category: Gujarat History Quiz : 13

સિદ્ધરાજ જયસિંહ જ્યારે સોમનાથની યાત્રાએ ગયા ત્યારે માળવાના કયા રાજાએ ગુજરાત પર ચઢાઈ કરી હતી ?

5 / 25

Category: Gujarat History Quiz : 13

વનરાજ ચાવડાએ ચાંપા વાણીયાની યાદમાં વસાવેલું શહેર ‘ચાંપાનેર’ કયા જિલ્લામાં આવેલું છે ?

6 / 25

Category: Gujarat History Quiz : 13

વસ્તુપાળ અને તેજપાળના પિતાનું નામ જણાવો ?

7 / 25

Category: Gujarat History Quiz : 13

કુમારપાળે પોતાના માત્ય તરીકે કોની નિમણૂક કરી હતી ?

8 / 25

Category: Gujarat History Quiz : 13

ચુડાસમા વંશના કયા રાજાએ રાજધાની વંથલીથી જૂનાગઢ સ્થળાંતરીત કરી હતી ?

9 / 25

Category: Gujarat History Quiz : 13

નીચેના પૈકી કયું મંદિર સોલંકી કાળના પૈકીના સમયનું નથી ?

10 / 25

Category: Gujarat History Quiz : 13

નીચેના પૈકી કયા શાસકે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને તેને ભવ્ય બનાવ્યું હતું ?

11 / 25

Category: Gujarat History Quiz : 13

રાણા સંઘજી, રાણા નાગાજી, રાણા મેહજી, રાણા વિકયોજી, રાણા વિજયસિંહ વગેરે કયા વંશના રાજા હતા ?

12 / 25

Category: Gujarat History Quiz : 13

વાઘેલા વંશના કયા શાસકે ગિરનાર પર જૈન ધર્મના 23માં તીર્થકર પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું ?

13 / 25

Category: Gujarat History Quiz : 13

‘સેજકજી’ અને ‘રાણોજી’ નીચેના પૈકી કયા વંશના શાસકો હતા ?

14 / 25

Category: Gujarat History Quiz : 13

ઝફરખાન અને ફતેહ-ઉલ-મુલ્ક વચ્ચેના યુદ્ધમાં જે મેદાનમાં ઝફરખાનની જીત થઈ ત્યાં તેણે કયું ગામ વસાવ્યું હતું ?

15 / 25

Category: Gujarat History Quiz : 13

મૈત્રકકાળના અંતિમ શાસક કોણ હતું ?

16 / 25

Category: Gujarat History Quiz : 13

બ્રિટિશ કાળમાં વલભી કયા નામથી ઓળખાતું હતું ?

17 / 25

Category: Gujarat History Quiz : 13

શેત્રુંજય પર્વત પર ‘ઇન્દ્રમંડપ’ નું બાંધકામ કોણે કરાવ્યુ હતું ?

18 / 25

Category: Gujarat History Quiz : 13

વઢવાણ કયા વંશની રાજધાની હતી ?

19 / 25

Category: Gujarat History Quiz : 13

સામતસિંહ ચાવડાએ પોતાની બહેન લીલાવતીના લગ્ન ચાલુક્ય વંશના કયા રાજા સાથે કરાવ્યા હતા ?

20 / 25

Category: Gujarat History Quiz : 13

‘કુમારપાળ ચરિત્ર’ ના રચયિતા કોણ છે ?

21 / 25

Category: Gujarat History Quiz : 13

મૂળરાજ બાદ તેમના ઉત્તરાધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ?

22 / 25

Category: Gujarat History Quiz : 13

કયા મંદિરને “કૈલાસ મહામેરુ પ્રાસાદ” તરીકે પણ ઓળખવામાં આવે છે ?

23 / 25

Category: Gujarat History Quiz : 13

લવણપ્રસાદના મોટા પુત્ર વિરમદેવના નામ પરથી કયું ગામ ‘વિરમગામ’ તરીકે ઓળખાયું ?

24 / 25

Category: Gujarat History Quiz : 13

મૈત્રક વંશ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા/સાચું છે ?

25 / 25

Category: Gujarat History Quiz : 13

ચુડાસમા વંશ (સોરઠ-જૂનાગઢ)ના પ્રથમ શાસક કોણ હતું ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment