Join our WhatsApp group : click here

Gujarat History quiz number: 15

Here Gujarat history quiz number 15 is given. In which 25 questions have been included. The given quizzes are useful for all competitive exams. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exam.

Subject: Gujarat no Itihas
Quiz number: 15
Question: 25
Type: Mcq

Gujarat History Quiz : 15

/25
2751

Gujarat History Quiz : 15

ગુજરાતનો ઇતિહાસ ક્વિઝ : 15

1 / 25

Category: Gujarat History Quiz : 15

1857ના પ્રથમ સ્વતંત્ર સંગ્રામ સમયે પાટણમાંથી કોણે નેતૃત્વ કર્યું હતું?

2 / 25

Category: Gujarat History Quiz : 15

1857ના વિપ્લવ દરમિયાન ગુજરાતમાં ઠાકોર જયસિંહે નીચેના પૈકી કયાં સ્થળેથી નેતૃત્વ કર્યું હતું?

3 / 25

Category: Gujarat History Quiz : 15

1857ના સંગ્રામમાં ગુજરાતનાં વિજાપુર ખાતેથી કોણે નેતૃત્વ કર્યું હતું?

4 / 25

Category: Gujarat History Quiz : 15

રાષ્ટ્રકૂટ વંશનિ રાજધાની કઈ હતી?

5 / 25

Category: Gujarat History Quiz : 15

વલભી વિદ્યાપીઠની સ્થાપના કોના સમયમાં થઈ હતી?

6 / 25

Category: Gujarat History Quiz : 15

હડપ્પીયન સંસ્કૃતિના અવશેષો સરગવાલા ગામ નજીક મળી આવ્યા છે. આ સરગવાલા ગામ કયા જિલ્લામાં આવેલું છે ?

7 / 25

Category: Gujarat History Quiz : 15

આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ .......... હતું.

8 / 25

Category: Gujarat History Quiz : 15

1857ના સંગ્રામ સમયે ગુજરાતમાં રંગોજી બાપુએ કયાં સ્થળથી નેતૃત્વ કર્યું હતું?

9 / 25

Category: Gujarat History Quiz : 15

1857ના સંગ્રામમાં બાપુ ગાયકવાડ, ભાઉ સાહેબ પવાર અને રાજા ભોસલેએ કયાં સ્થળેથી આગેવાની કરી હતી?

10 / 25

Category: Gujarat History Quiz : 15

ચાહમાન વંશનિ રાજધાની કઈ હતી?

11 / 25

Category: Gujarat History Quiz : 15

કયાં શાસકના સમયમાં વલભી ખાતે જૈન ધર્મની બીજી સંગીતિ (સભા) ભરાઈ હતી?

12 / 25

Category: Gujarat History Quiz : 15

મીનળ દેવીએ બંધાવેલું મલાવ તળાવ કયાં આવેલું છે ?

13 / 25

Category: Gujarat History Quiz : 15

સોમનાથનો યાત્રા વેરો કોણે નાબૂદ કર્યો હતો ?

14 / 25

Category: Gujarat History Quiz : 15

સૈંદ્રક વંશની સ્થાપના કોણે કરી હતી?

15 / 25

Category: Gujarat History Quiz : 15

નીચેના પૈકી કયાં સ્થળેથી મોટા પશુની દગ્ધ પાંસળી મળી આવેલ છે ?

16 / 25

Category: Gujarat History Quiz : 15

ત્રૈકૂટક વંશનિ રાજધાની કઈ હતી?

17 / 25

Category: Gujarat History Quiz : 15

હડપ્પીયન સભ્યતાનું ગુજરાતમાંથી મળી આવેલ સૌપ્રથમ નગર કયું છે ?

18 / 25

Category: Gujarat History Quiz : 15

સેનાપતિ ભટ્ટાર્ક બાદ મૈત્રક વંશની ગાદી પર કોણ આવે છે ?

19 / 25

Category: Gujarat History Quiz : 15

ગુજરાતમાં હડપ્પીયન સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા છે ?

20 / 25

Category: Gujarat History Quiz : 15

નથુરામ શર્માનો ‘આનંદાશ્રમ’ ક્યાં આવેલો છે ?

21 / 25

Category: Gujarat History Quiz : 15

સહસ્ત્રલિંગ તળાવ અને રાણકીવાવ સ્મારકો કયાં વંશની ઓળખ છે ?

22 / 25

Category: Gujarat History Quiz : 15

ઇ.સ 1178માં મહંમદ ઘોરીએ ગુજરાતમાં ચડાઇ કરી હતી ત્યારે ગુજરાતના કયાં શાસકે તેમને મોટી હાર આપી હતી?

23 / 25

Category: Gujarat History Quiz : 15

મૈત્રક વંશના કયાં શાસકના સમયમાં ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાંગે ઇ.સ 640માં વલભીની મુલાકાત લીધી હતી?

24 / 25

Category: Gujarat History Quiz : 15

સૈંદ્રક વંશનો કયો રાજા ‘નિકુમ્ભ’ તથા ‘પૃથ્વી વલ્લભ’ તરીકે ઓળખાતો હતો?

25 / 25

Category: Gujarat History Quiz : 15

ભોગાવો અને સાબરમતી નદી વચ્ચે આવેલ હડપ્પીયન સંસ્કૃતિ સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!