Join our WhatsApp group : click here

ગુજરાતનાં જિલ્લાની ક્વિઝ : 05

અહીં ગુજરાતનાં જિલ્લા સબંધિત ક્વિઝ નંબર 05 આપવામાં આવેલી છે. જેમાં 20 પ્રશ્નો આપવામાં આવ્યા છે. અહીં આપેલા પ્રશ્નો તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. ગુજરાતનાં જિલ્લાની વધુ ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Gujarat na jilla ni Quiz: 05

Subject: Gujarat na jilla
Quiz number: 05
Question: 20
Quiz type: MCQ
4588

Gujarat na jilla quiz : 05

ગુજરાતનાં જિલ્લાની ક્વિઝ : 05

1 / 20

Category: Gujarat na jilla quiz : 05

પ્રાચીન સમયના મહાકાય પ્રાણી ડાયનાસોરના ઈંડા સૌ પ્રથમ ગુજરાતના રૈયાલી ખાતેથી મળી આવ્યા હતા. આ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે ?

2 / 20

Category: Gujarat na jilla quiz : 05

ગુજરાતનું પ્રસિદ્ધ ‘નારાયણ સરોવર’ કયા જિલ્લામાં આવેલું છે ?

3 / 20

Category: Gujarat na jilla quiz : 05

જમિયલશા પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે ?

4 / 20

Category: Gujarat na jilla quiz : 05

સુપ્રસિદ્ધ અડીકડીની વાવ કયા જિલ્લામાં આવેલી છે ?

5 / 20

Category: Gujarat na jilla quiz : 05

નીલકા નદીના કાંઠે આવેલ પવિત્ર શિવાલય ભીમનાથ કયા જિલ્લામાં આવેલું છે ?

6 / 20

Category: Gujarat na jilla quiz : 05

ડેન્માર્ક મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઊભું કરેલ છે ?

7 / 20

Category: Gujarat na jilla quiz : 05

ઘૂડખર અભિયારણ્ય ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલું છે ?

8 / 20

Category: Gujarat na jilla quiz : 05

અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે ?

9 / 20

Category: Gujarat na jilla quiz : 05

ભવનાથનો મેળો ગુજરાતનાં કયા જિલ્લામાં યોજાય છે ?

10 / 20

Category: Gujarat na jilla quiz : 05

કુદરતી ગેસનું પ્રાપ્તિસ્થાન હજીરા કયા જિલ્લામાં આવેલું છે ?

11 / 20

Category: Gujarat na jilla quiz : 05

ગુજરાત રાજયમાં ‘સરદાર સ્વરાજ આશ્રમ’ કયાં આવેલો છે ?

12 / 20

Category: Gujarat na jilla quiz : 05

નીચેનામાંથી કયા શહેર પાસે અશોકનો શીલાલેખ આવેલો છે ?

13 / 20

Category: Gujarat na jilla quiz : 05

પવિત્ર સંત આપાગિગાનું સમાધિસ્થળ કયા જિલ્લામાં આવેલ છે ?

14 / 20

Category: Gujarat na jilla quiz : 05

પવિત્ર ઋકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે ?

15 / 20

Category: Gujarat na jilla quiz : 05

ગુજરાત રાજયમાં એગ્રિકલ્ચરલ એક્સપરિમેન્ટલ સ્ટેશન કયા આવેલ છે ?

16 / 20

Category: Gujarat na jilla quiz : 05

કચ્છનું કયું શહેર સૂડી અને છરી-ચપ્પાના ઉદ્યોગ માટે જાણીતું છે ?

17 / 20

Category: Gujarat na jilla quiz : 05

નીચેનામાંથી ભુજ જીલ્લામાં આવેલ પ્રસિદ્ધ વાવનું નામ આપો ?

18 / 20

Category: Gujarat na jilla quiz : 05

અદભૂત કલાક્રુતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક – કુંભારિયા કયા જિલ્લામાં આવેલું છે ?

19 / 20

Category: Gujarat na jilla quiz : 05

ગુજરાતમાં નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર ક્યાં સ્થળે આવેલું છે ?

20 / 20

Category: Gujarat na jilla quiz : 05

ઐતિહાસિક સ્થળ ધૂમલી કયા જિલ્લામાં આવેલું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 67%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!