Join our WhatsApp group : click here

ગુજરાતના જિલ્લાની ક્વિઝ નંબર : 11

અહીં ગુજરાતનાં જિલ્લાની ક્વિઝ નંબર 11 આપવા આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarat na jilla
Question: 25
Quiz Number: 11
Type: Mcq

Gujarat na jilla ni Quiz Number: 11

/25
1555

ગુજરાતનાં જિલ્લાની ક્વિઝ : 11

1 / 25

Category: Gujarat na jilla quiz : 11

ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને કયા તમામ જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

2 / 25

Category: Gujarat na jilla quiz : 11

નીચેના પૈકી ગુજરાતનાં કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે ?

3 / 25

Category: Gujarat na jilla quiz : 11

ગુજરાત રાજ્યના ભરુચ જિલ્લામાં દર 18 વર્ષે મીની કુંભમેળો કયા સ્થળ ખાતે ભરાય છે ?

4 / 25

Category: Gujarat na jilla quiz : 11

ચૈત્ર મહિનામાં ઉત્તર ગુજરાતનાં કયા તાલુકાના એક ગામમાં ‘હાથીયા ઠાઠુ’ તરીકે ઓળખાતો મહોત્સવ ઉજવાય છે ?

5 / 25

Category: Gujarat na jilla quiz : 11

ખ્વાજા મહેમુદ દરિયાઈ પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે ?

6 / 25

Category: Gujarat na jilla quiz : 11

દહેગામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?

7 / 25

Category: Gujarat na jilla quiz : 11

ભગવાન અજિતનાથની પ્રતિમા ધરાવતું સુવિખ્યાત પવિત્ર સ્થળ કયા જિલ્લામાં આવેલું છે ?

8 / 25

Category: Gujarat na jilla quiz : 11

મગફળી પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ?

9 / 25

Category: Gujarat na jilla quiz : 11

નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે ?

10 / 25

Category: Gujarat na jilla quiz : 11

સાબરકાંઠા જિલ્લામાં .................. તામ્ર પાષાણયુગનું ખડકચિત્રનું સ્થળ છે.

11 / 25

Category: Gujarat na jilla quiz : 11

ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે ?

12 / 25

Category: Gujarat na jilla quiz : 11

ગુજરાતમાં લિગ્નાઈટ કયા જિલ્લામાંથી મળે છે ?

13 / 25

Category: Gujarat na jilla quiz : 11

વીંછિયા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ?

14 / 25

Category: Gujarat na jilla quiz : 11

ઘેલા નદીના કિનારે આવેલું ઘેલા-સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે ?

15 / 25

Category: Gujarat na jilla quiz : 11

અમદાવાદ જિલ્લાની સરહદ કુલ કેટલા જિલ્લા સાથે સંકળાયેલ છે?

16 / 25

Category: Gujarat na jilla quiz : 11

2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે ?

17 / 25

Category: Gujarat na jilla quiz : 11

345 મે. વો. વીજ ક્ષમતાના સોલાર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલું છે ?

18 / 25

Category: Gujarat na jilla quiz : 11

ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટેનું રમણીય સ્થળ રાજપીપળા કયા જીલ્લામાં આવેલું છે ?

19 / 25

Category: Gujarat na jilla quiz : 11

અહિંસાનગરી તરીકે ઓળખાતું સ્થળ પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે ?

20 / 25

Category: Gujarat na jilla quiz : 11

ગુજરાતનાં કયા જિલ્લામાં પોયણી ધોધ આવેલો છે ?

21 / 25

Category: Gujarat na jilla quiz : 11

ચાંમુડા માતાનું પ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે ?

22 / 25

Category: Gujarat na jilla quiz : 11

ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લા પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

23 / 25

Category: Gujarat na jilla quiz : 11

ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભ્યારણ્ય આવેલું છે ?

24 / 25

Category: Gujarat na jilla quiz : 11

2013ના વર્ષમાં દેવભૂમિ દ્વારકા કયા જિલ્લામાંથી અલગ પડીને નવો જિલ્લો બન્યો ?

25 / 25

Category: Gujarat na jilla quiz : 11

ગુજરાતનાં કયા જિલ્લામાં ચુનાના પથ્થરોનો સૌથી મોટો અનામત જથ્થો આવેલો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 60%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!