Join our WhatsApp group : click here

ગુજરાતના જિલ્લાની ક્વિઝ : 02

અહીં ગુજરાતનાં જિલ્લા સબંધિત 02 નંબરની જનરલ નોલેજની ક્વિઝ આપવામાં આવી છે. જેમાં 20 પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછયેલા પાર્ષનો છે. તેથી તમને ઉપયોગી સાબિત થશે.

Subject: Gujarat na jilla
Quiz number: 02
Questions: 20
Quiz type: MCQ

Gujarat na jilla Quiz : 02

6539

Gujarat na jilla quiz : 02

ગુજરાતના જિલ્લાની ક્વિઝ : 02

1 / 20

Category: Gujarat na jilla quiz : 02

1) જમિયલશા પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે ?

2 / 20

Category: Gujarat na jilla quiz : 02

2) બાબા રામદેવપીરનું પવિત્ર સ્થાનક રણુજા કયા જિલ્લામાં આવેલું છે ?

3 / 20

Category: Gujarat na jilla quiz : 02

3) બ્રહ્મા-નારદનું વિરલ મૂર્તિસ્થળ કામરેજ કયા જિલ્લામાં આવેલું છે ?

4 / 20

Category: Gujarat na jilla quiz : 02

4) ચિનાઈ માટીના વ્યાપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે ?

5 / 20

Category: Gujarat na jilla quiz : 02

5) બોડેલી તાલુકો ગુજરાતનાં કાયા જિલ્લામાં આવેલ છે ?

6 / 20

Category: Gujarat na jilla quiz : 02

6) કુદરતી ગેસનું ઉદ્ભવ સ્થાન ગંધાર કયા જિલ્લામાં આવેલું છે ?

7 / 20

Category: Gujarat na jilla quiz : 02

7) કુદરતી ગેસના ભંડારનું ઉદ્દભવસ્થાન લૂણેજ કયા જિલ્લામાં આવેલું છે ?

8 / 20

Category: Gujarat na jilla quiz : 02

8) કચ્છનું કયું શહેર સૂડી અને છરી-ચપ્પાનાં ઉદ્યોગ માટે જાણીતું છે ?

9 / 20

Category: Gujarat na jilla quiz : 02

9) પારસીઓનું પવિત્ર સ્થાનક ઉદવાડા કયા જિલ્લામાં આવેલું છે ?

10 / 20

Category: Gujarat na jilla quiz : 02

10) પવિત્ર તીર્થધામ કાયાવહોરણ કાયા જિલ્લામાં આવેલું છે ?

11 / 20

Category: Gujarat na jilla quiz : 02

11) ગુજરાતનાં લોકપ્રિય સંત મોરારીબાપુનો આશ્રમ તલગાજરડા ખાતે આવેલ છે. આ ગામ ગુજરાતનાં કાયા જિલ્લામાં આવેલું છે ?

12 / 20

Category: Gujarat na jilla quiz : 02

12) મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કાયા સ્થળે આવેલ છે ?

13 / 20

Category: Gujarat na jilla quiz : 02

13) પ્રસિદ્ધ સ્થળ માલસામોટ કયા જિલ્લામાં આવેલું છે ?

14 / 20

Category: Gujarat na jilla quiz : 02

14) ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટેનું રમણીય સ્થળ રાજપીપળા કયા જિલ્લામાં આવેલ છે ?

15 / 20

Category: Gujarat na jilla quiz : 02

15) પ્રાચીન શીલાલેખો ધરાવતું સ્થળ વડાલી કયા જિલ્લામાં આવેલું છે ?

16 / 20

Category: Gujarat na jilla quiz : 02

16) ગુજરાતનું કયું નગર સાક્ષરનગર કહેવાય છે ?

17 / 20

Category: Gujarat na jilla quiz : 02

17) ગુજરાતનાં કાયા જિલ્લાનાં વિસ્તારને “સોનેરી પાનનો મુલક” કહેવામા આવે છે ?

18 / 20

Category: Gujarat na jilla quiz : 02

18) ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે ?

19 / 20

Category: Gujarat na jilla quiz : 02

19) હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ મિયાણી કાયા જિલ્લામાં આવેલું છે ?

20 / 20

Category: Gujarat na jilla quiz : 02

20) રીંછ અભ્યારણ્ય જેસોર ગુજરાતનાં કયા જીલ્લામાં આવેલ છે ?

4Gujarat તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 62%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!