Join our WhatsApp group : click here

ગુજરાતનાં જિલ્લાની ક્વિઝ : 03

અહીં ગુજરાત જિલ્લા સબંધિત ક્વિઝ નંબર 03 અહીં આપવામાં આવી છે. જેમાં 20 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહી આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ગુજરાતનાં જિલ્લાની નિયમિત ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarat na jilla
Quiz number: 03
Question: 20
Quiz type: MCQ

Gujarat Na jilla Quiz: 03

5345

Gujarat na jilla quiz : 03

ગુજરાતના જિલ્લાની ક્વિઝ : 03

1 / 20

Category: Gujarat na jilla quiz : 03

તાંબા-પિત્તળના વાસણોનું વ્યાપાર સ્થળ શિહોર કયા જીલ્લામાં આવેલું છે ?

2 / 20

Category: Gujarat na jilla quiz : 03

જેસલ-તોરલની સમાધિ કયા સ્થળે આવેલી છે ?

3 / 20

Category: Gujarat na jilla quiz : 03

ભરુચનું પ્રાચીન નામ જણાવો ?

4 / 20

Category: Gujarat na jilla quiz : 03

શ્રીક્રુષ્ણના બાળ સખા સુદામાજીનુ એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે ?

5 / 20

Category: Gujarat na jilla quiz : 03

ગુજરાત રાજયના મહેસાણા જિલ્લા ખાતે આવેલ કયું શહેર ઇસબગુલના વ્યાપાર માટે પ્રસિદ્ધ છે ?

6 / 20

Category: Gujarat na jilla quiz : 03

યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન ‘સિનેગોગ’ ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ?

7 / 20

Category: Gujarat na jilla quiz : 03

દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય બિલેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?

8 / 20

Category: Gujarat na jilla quiz : 03

સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ?

9 / 20

Category: Gujarat na jilla quiz : 03

કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?

10 / 20

Category: Gujarat na jilla quiz : 03

મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનુ પ્રાચીન નામ જાણવો ?

11 / 20

Category: Gujarat na jilla quiz : 03

દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધિણોધરનો ડુંગર કાયા જિલ્લામાં આવેલો છે ?

12 / 20

Category: Gujarat na jilla quiz : 03

પાશ્વનાથ ભગવાનનું સુપ્રસિદ્ધ સ્થાનક ઘોઘા કયા જિલ્લામાં આવેલું છે ?

13 / 20

Category: Gujarat na jilla quiz : 03

મચ્છુ જળહોનારતમાં સૌથી વધુ નુકશાન કયા શહેરને થયું હતું ?

14 / 20

Category: Gujarat na jilla quiz : 03

પાવાગઢ ડુંગર ઉપર મહાકાળી માતાનું મંદિર ઉપરાંત કોની દરગાહ આવેલી છે ?

15 / 20

Category: Gujarat na jilla quiz : 03

પ્રસિદ્ધ સૂર્યમંદિર કોટાય કયા જિલ્લામાં આવેલું છે ?

16 / 20

Category: Gujarat na jilla quiz : 03

1997ના વર્ષમાં ગુજરાત રાજયમાં કયા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી ?

17 / 20

Category: Gujarat na jilla quiz : 03

પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?

18 / 20

Category: Gujarat na jilla quiz : 03

“કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?

19 / 20

Category: Gujarat na jilla quiz : 03

ગુજરાતનું અત્યાધુનિક પોર્ટ મુદ્રા કાયા જિલ્લામાં આવેલું છે ?

20 / 20

Category: Gujarat na jilla quiz : 03

ગુજરાત રાજયમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યા શરૂ કરવામાં આવી ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 70%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!