અહીં ગુજરાતના જિલ્લાની ક્વિઝ નંબર 09 આપવામાં આવી છે. જેમાં 20 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યા છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
Subject: | Gujarat na jilla |
Quiz number: | 09 |
Question: | 20 |
Quiz type: | Mcq |