Gujarat na mela MCQ question answer : ગુજરાતનાં મેળા સંબધિત સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ 1521 મેળા ભરાય છે જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ 159 અને ડાંગ જીલ્લામાં સૌથી ઓછા 7 મેળા ભરાય છે. ગુજરાતમાં હિન્દુ ધર્મના 1293, મુસ્લિમ ધર્મના 175, જૈન ધર્મના 21 અને પારસી ધર્મનો 1 મેળો ભરાય છે.
Gujarat na mela question answer
Quiz Name | ગુજરાતના મેળા |
Question No. | 24 |
Quiz type | MCQ |
Time | 16 min |