ગુજરાત વિધાપીઠ
ધ્યાનમંત્ર | સા વિદ્યા ય વિમુકતે |
સ્થાપક | મહાત્મા ગાંધી |
સ્થાપના | 1920 |
1). સત્યાગ્રહ આશ્રમની સ્થાપના પછી ગાંધીજીએ નવી પેઢીને રાષ્ટ્રીય અને સર્વોતોમુખી કેળવણી આપવા માટે ગાંધીજી દ્વારા વર્ષ 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ.
2). ‘ગુજરાત પુરાતત્વમંદિર’ ગુજરાત વિદ્યાપીઠ અંતર્ગત કાર્ય કરતી સંશોધન સંસ્થા છે.
3). નવજીવન, યંગ ઈન્ડિયા અને હારીજન પત્રો પ્રગટ કરનાર.
4). હાલમાં ‘વિદ્યાપીઠ’ નામનું દ્રૈમાસિક પ્રગટ કરવામાં આવે છે.
5). આ સંસ્થા જીનવિજયજી, પંડિત સુખલાલજી, પં. બેચરદાસ દોશી, પંડિત ધર્માનંદ કોસંબી વગેરે વિદ્ધવાનો ના સંશોધન દ્વારા વિશેષ યોગદાન
6). આ સંસ્થાના આશ્રયે પુરાતત્વ, શિક્ષણ અને સાહિત્ય તથા સાબરમતી જેવા સામાયિકો પ્રગટ થતાં.
7). વિધાપીઠની ભાષા- સાહિત્યક્ષેત્રે અગત્યની સેવા જે ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ છે. જેની પ્રથમ આવ્રુતિ 1929માં પ્રકાશિત થઈ.
8). 2005માં ગુજરાતી જોડણીકોશની પુરવણી પ્રકાશિત કરવામાં આવી.
9). નવજીવન પ્રકાશન મંદિર નામે સંસ્થા પોતાના મુદ્રણયંત્ર ઉપર પુસ્તકો પ્રકાશિત કરી સંસ્કાર સાહિત્યના ઉપયોગી કાર્ય કરે છે.
ફાર્બસ ગુજરાતી સભા : click here
બુદ્ધિવર્ધક સભા : click here
નર્મદ સાહિત્ય સભા : click here
Gujarat vidyapith : : gujarati sahitya : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.