અહીં ગુજરાતી સાહિત્યની 05 નંબરની ટેસ્ટ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછયેલા પ્રશ્નો છે. દરેક વિધાર્થી ક્વિઝ આપ્યા પછી તમારો સ્કોર Comment કરી જણાવશોજી.
Subject : | Gujarati sahitya |
Quiz number : | 05 |
Number of question : | 25 |
Quiz type : | MCQ |