Join our WhatsApp group : click here

ગુજરાતી સાહિત્ય વિષયની ક્વિઝ નંબર : 17

અહીં ગુજરાતી સાહિત્ય વિષયની ક્વિઝ નંબર 17 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Quiz number: 17
Question: 25
Type: Mcq

Gujarati Sahitya Quiz : 17

/25
1473

Gujarati Sahitya Quiz : 17

ગુજરાતી સાહિત્યની ક્વિઝ : 17

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

“કેવલ્ય ગીતા” ના સર્જકનું નામ જણાવો ?

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

‘અમદાવાદ એટલે અમદાવાદ’ કયા સાહિત્યકારની ક્રુતિ છે ?

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ?

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ?

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

“સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે” : લેખકનું નામ જણાવો ?

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ?

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

‘મધ્યકાલીન ગુજરાતી’ સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે ?

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

કવિ વીર નર્મદનો જન્મ કયાં થયો હતો ?

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

‘શર્વીલક’ નાટકના લેખકનું નામ જણાવો ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

“અમાસના તારા” કૃતિના કર્તા કોણ છે ?

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ?

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ?

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

નીચેનામાંથી બાળસાહિત્ય સાથે જોડાયેલા મહિલા કોણ છે ?

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

“સંઘર્ષકાળમાં ગુજરાત” પુસ્તક કઈ ઘટના આધારે લખાયેલ છે ?

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

‘અંગદનો પગ’ ના લેખક કોણ છે ?

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ?

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

નીચેનામાંથી કઈ ક્રુતિ ઉમાશંકર જોષીની છે ?

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

લેખક ‘દર્શક’ ને નીચેનામાંથી કયો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે ?

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે ?

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

“વૈશપાયન” કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

નીચેનામાંથી ચંદ્રકાન્ત બક્ષીની ક્રુતિ કઈ છે ?

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 17

નીચેનામાંથી કોણ ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 52%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!