Join our WhatsApp group : click here

Gujarati Sahitya Quiz: 25

Gujarati Sahitya Quiz: 25 – અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 25 આપવામાં આવી છે જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Vyakaran
Quiz number: 25
Question: 25
Type: MCQ

Gujarati Sahitya Quiz: 25

868

Gujarati Sahitya Quiz : 25

Gujarati Sahitya Quiz : 25

1 / 25

સંતુ, ગોબર કઈ નવલકથાનાં પાત્રો છે?

2 / 25

નીચેનામાંથી ગાંધીયુગનો સર્જક કોણ નથી?

3 / 25

ગુજરાતી સાહિત્યના કયા ત્રણ ‘નન્ના’ જાણીતા છે? તે પૈકી કયું અસંગત છે?

4 / 25

‘ખોટી બે આની’ હાસ્યરચના કયા સાહિત્યકારની છે?

5 / 25

‘પુત્રવધુનું સ્વાગત’ કવિતા કોની છે?

6 / 25

‘રાનેરી’ કાવ્ય સંગ્રહનાં કર્તા .......

7 / 25

નીચેનામાંથી કઈ ક્રુતિ ભાલણની નથી?

8 / 25

ચંદ્રકાંત બક્ષીની જાણીતી ક્રુતિ આકાર, પેરેલિસિસનો સાહિત્યપ્રકાર જણાવો?

9 / 25

નીચેનામાંથી કઈ જોડી ખોટી છે?

10 / 25

નીચેનામાંથી કયો સાહિત્યપ્રકાર અલગ પડે છે?

11 / 25

‘ઘર ઘરની જ્યોત’ કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે?

12 / 25

‘અભિમાન’ નામનું સાપ્તાહિ કોણ ચલાવે છે?

13 / 25

ઝવેરછંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી?

14 / 25

‘ધૂળીયે મારગ’ કાવ્ય કોની રચના છે?

15 / 25

માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે – કોનું વાક્ય છે?

16 / 25

સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે?

17 / 25

‘કાંતા’ અને નૃસિંહાવતાર’ નાટક કોની રચના છે?

18 / 25

‘પુત્રવધુનું સ્વાગત’ કવિતા કોની છે?

19 / 25

‘ગાંધીજીની કાવડ’ નવલકથાના સર્જક કોણ છે?

20 / 25

2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ ક્રુતિ કઈ હતી?

21 / 25

કનૈયાલાલ મુનશીની ‘ગુજરાતનો નાથ’ નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી?

22 / 25

લિયો ટોલ્સટોયની ક્રુતિ ‘વોર અને પીસ’ નો ગુજરાતમાં અનુવાદ કોને કર્યો?

23 / 25

દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે?

24 / 25

ગુજરાત યુનિવર્સિટી-અમદાવાદનાં પટ્ટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે?

25 / 25

નર્મદા નદીનું વર્ણન કરતી ક્રુતિ ‘શૂલપાણેશ્વર’ ક્રુતિના કરતા જણાવો?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 46%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!