ગુજરાતી વ્યાકરણની ક્વિઝ નંબર : 05

અહીં ગુજરાતી વ્યાકરણની પાંચમા નંબરની ક્વિઝ આપવામાં આવી છે. તેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટેસ્ટ તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. દરેક વિધાર્થી ક્વિઝ આપ્યા પછી તમારો સ્કોર comment કરી જરૂર જણાવો.

Subject : Gujarati vyakaran
Quiz number : 05
Number of questions : 25
Quiz type : MCQ

Gujarati Vyakaran Quiz : 05

1755

Gujarati vyakaran Quiz : 05

ગુજરાતી વ્યાકરણની ક્વિઝ : 05

1 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

1. ‘નવાં કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો.’ : આ વાકયમાં ‘રુઆબભેર’ શું છે ?

2 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

2. ‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહિ હોય.’ : આ વાકયમાં સંયોજક દર્શાવતુ પદ કયું છે ?

3 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

3. ‘તલવારથી તેજ તારી આંખડીની ધાર છે.’ - કયો અલંકાર છે ?

4 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

4. યમનસભલગાં - આ કયા છંદનું બંધારણ છે ?

5 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

5. ‘કોઈનેય વધારે કામ કરવું નથી.’ – ‘વધારે’ : વિશેષણનો પ્રકાર કયો છે ?

6 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

6. શબ્દકોશનાં ક્રમમા ગોઠવતા સૌથી પહેલો શબ્દ કયો આવે ?

7 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

7. પદભ્રષ્ટ કયો સમાસ છે ?

8 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

8. સંધિ જોડો : હરી + ઉપાસના

9 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

9. ‘વાડીવજીફો’ કયો સમાસ છે ?

10 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

10. “જુઓ, પેલો ચોર ભાગ્યો !” ‘પેલો’ કેવા પ્રકારનું સર્વનામ છે ?

11 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

11. આપેલી કહેવતોમાંથી જુદી પડતી કહેવત કઈ છે ?

12 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

12. શબ્દકોશનાં ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

13 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

13. કઈ જોડણી સાચી ?

14 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

14.

તન્વી નો સંધિવિગ્રહ કયો થશે ?

15 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

15. ‘સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા’ એટલે શું ?

16 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

16. ‘મંદ’ નો નજીકનો સમાનાર્થી શબ્દ કયો ?

17 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

17. ‘જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ’ માટે એક શબ્દ કયો છે ?

18 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

18. છંદ ઓળખાવો : ‘પત્રો પાનખરે ખરી જ્યમ પડે તે રીતે દાદા તણા.’

19 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

19. નીચેના પૈકી કર્મણિપ્રયોગ દર્શાવતુ વાકય કયું છે ?

20 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

20. ‘બાહોશ’નો નજીકનો સમાનાર્થી કયો ?

21 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

21. ક્યૂ વાકય બેહુદૂં છે ?

22 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

22. નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ?

23 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

23. રાઘવન ઓફિસમાં સતત કામમાં રહેતો : વાકયમાં રેખાંકિત શબ્દની સંજ્ઞા ઓળખાવો.

24 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

24. ‘ક્રોધી’ નો નજીકનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

25 / 25

Category: Gujarati vyakaran Quiz : 05

25. નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ ‘હાર કાબુલ કરવી’ એવો થાય છે ?

Your score is

The average score is 55%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

1 thought on “ગુજરાતી વ્યાકરણની ક્વિઝ નંબર : 05”

Leave a Comment