Join our WhatsApp group : click here

Gujarati Vyakaran Quiz : 12

Here Gujarati Grammar Quiz No. 12 is given. In which 25 questions have been included. Given questions will prove useful to you in all competitive exams. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exams.

Subject: Gujarati vyakaran
Quiz number: 12
Question: 25
Quiz type: MCQ

Gujarati vyakaran Quiz : 12

/25
1679

Gujarati vyakaran Quiz : 12

ગુજરાતી વ્યાકરણની ક્વિઝ : 12

1 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

‘તમે સાવ નકામા છો’ : નિપાત ઓળખાવો.

2 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

‘છેક, અહીં આવી જશો, એવું મે ધાર્યું ન હતું’ : વગેરે કયા પ્રકારના નિપાતમાં વપરાય છે ?

3 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

‘કોણ જીત્યું ?’ રેખાંકિત વિશેષણ કયું છે ?

4 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

‘એમ કે’ – ઘટક નિપાતના કયા પ્રકારમાં આવે ?

5 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

‘ને, કે, તો, તે, એમ કે,’ વગેરે ઘટકો કયા પ્રકારના નિપાતમાં વપરાય છે ?

6 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

તું શાની બડબડ કરે છે, જેના દિલમાં મેલ એને ડંખ હોય : કહેવતનો સાચો અર્થ જણાવો.

7 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

આર : નો સમાનર્થી શબ્દ શોધો.

8 / 25

Category: Uncategorized

નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ?

9 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

વાકયમાં કોઈને સંબોધન કરવા માટે વપરાતું પદ કઈ વિભક્તિ દર્શાવે છે ?

10 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

ભાઈ રે ! આપણા દૂ:ખનૂ જોર કેટલું હોય ? –ક્રિયાપદનો પ્રકાર કયો છે ?

11 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

‘કેવળ તમારા માટે આવીશ’ : આમાં નિપાત કયો છે ?

12 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

દીકરો બાપ કરતા સવાયો થયો ! મોરના ઈંડા ચિતરા ન પડે : રૂઢિપ્રયોગના સાચો અર્થ દર્શાવો.

13 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

છાવણી : નો સમાનર્થી શબ્દ શોધો.

14 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

આ તો ભેસ આગળ ભાગવત છે, ભઇલા : કહેવતનો સાચો અર્થ જણાવો.

15 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

‘સુંદરી’ એ કેવા પ્રકારનું વિશેષણ છે ?

16 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

નીચેનામાંથી પ્રેરક વાકય કયું છે ?

17 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

વાકયમાં કયું વિભક્તિ પદ ક્રિયાના કરનારણે સૂચવે છે ?

18 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

ધુતારાએ હથેળીમાં ચાંદ બતાવ્યો ને લોભિયો ઠગાયો : રૂઢિપ્રયોગના સાચો અર્થ દર્શાવો.

19 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

ગરમી : નો સમાનર્થી શબ્દ શોધો.

20 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

વાકયમાં છૂટા પડવાનો ભાવ દર્શાવવા માટે કઈ વિભક્તિ પ્રયોજાય છે ?

21 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

ધોબીનો કૂતરો નહિ ઘરનો કે નહિ ઘાટનો : કહેવતનો સાચો અર્થ જણાવો.

22 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

ઉપવસ્ત્ર :  નો સમાનર્થી શબ્દ શોધો.

23 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

શાકુન્તલણે હું કઈ કહેવાનો નથી : કૃદંતનો પ્રકાર જણાવો.

24 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

‘જ, તો, ય, પણ, સુદ્ધા’ વગેરે કયા પ્રકારના નિપાતમાં વપરાય છે ?

25 / 25

Category: Gujarati vyakaran Quiz : 12

કુલ : નો સમાનર્થી શબ્દ શોધો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 57%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!