Join our WhatsApp group : click here

Gujarati Vyakaran Quiz : 13

Here Gujarati Grammar Quiz No. 13 is given. In which 25 questions have been included. Given questions will prove useful to you in all competitive exams. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exams.

Subject: Gujarati Vyakaran
Quiz name: 13
Question: 25
Type: Mcq

Gujarati vyakaran Quiz: 13

/25
1341

Gujarati vyakaran Quiz : 13

ગુજરાતની વ્યાકરણની ક્વિઝ : 13

1 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

ક્રિયાની રીત કઈ વિભક્તિ દર્શાવે છે ?

2 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

“દોડની સ્પર્ધામાં હું હંમેશા પહેલા રહેતો – સૌથી પાછળ રહી જવામાં !” – અહી કયો અલંકાર છે ?

3 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

“તું મોં સંભાળી બોલજે” – વાકય કયા કાળને વ્યક્ત કરે છે ?

4 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

‘નીલમ ધીમું બોલે છે’ : વાકયમાં ‘ધીમું’ એ શું છે ?

5 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

“શિક્ષક મોહન પાસે વિધાર્થીઓને લખવડાવે છે.” – આ કયા પ્રકારનું વાકય છે ?

6 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?

7 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

તેઓ આરામખુરશીમાં બેઠા છે. : ‘આરામખુરશી’ શબ્દનો કયો સમાસ છે ?

8 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ‘બારણું અંદરથી બંધ રાખવાનો લાંબો આડો દંડ’

9 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

વિશેષણ શોધીને લખો : ‘મોહન ચોથી અંગ્રેજીમાં પાસ થયો’

10 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

“ઢોલનો ઢમઢમ અવાજ સાંભળતા બધા ભેગા થઈ ગયા.” – રેખાંકિત શબ્દ કયો છે ?

11 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

‘અલી, બોલ તો ખરી !’ – કયું વાકય છે ?

12 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

નીચેનામાંથી કયું ઉપપદ સમાસનું ઉદાહરણ છે ?

13 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

તળપદી શબ્દ ‘મોખ’નું શિષ્ટરૂપ કયું ?

14 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

નીચેનામાંથી બ્રહુવ્રીહિ સમાસનું સાચું ઉદાહરણ કયું છે ?

15 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

કહેવતનો અર્થ લખો : ‘વાતનું વતેસર કરવું’

16 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

વાકયમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. – “તું ખાવાનું મોકલનાર કોણ ?”

17 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

નીચેનામાંથી કઈ રચના ક્રિયાપદ સહિતની છે ?

18 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

કયા શબ્દસમૂહ માટે ‘અર્ધ નિમીલિત’ સામાસિક શબ્દ વાપરી શકાય ?

19 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

‘મન ગમયંતિ બોલ દમયંતી, નળે પાડયો સાદ’ – અલંકાર ઓળખાવો.

20 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

‘ચરણસ્પર્શ’ સમાસ ઓળખાવો.

21 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

નીચેનામાંથી કયું ઉપપદ સમાસનું ઉદાહરણ છે ?

22 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

કયાંથી વળગી વિનાશકર આંધળી આ બલા ! – રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો.

23 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

છંદએ ..........નું માપ છે.

24 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

“નહીં શકું હાય ! બચાવી કોઈને, અશક્ત જેવો રહું બેસી રોઈને” – આ કયો અલંકાર છે ?

25 / 25

Category: Gujarati vyakaran Quiz : 13

હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું : વાકય પ્રકાર જણાવો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 55%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!