Join our WhatsApp group : click here

ગુજરાતી વ્યાકરણની ક્વિઝ નંબર : 17

અહીં ગુજરાતી વ્યાકરણની ક્વિઝ નંબર 17 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Vyakaran
Quiz number: 17
Question: 25
Type: Mcq

Gujarati vyakaran Quiz : 17

/25
836

Gujarati vyakaran Quiz : 17

ગુજરાતી વ્યાકરણની ક્વિઝ : 17

1 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

ખોટી જોડણી શોધો.

2 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

‘લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય’ -પંક્તિ કયા છંદમાં છે?

3 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

‘દેવોના ધામના જેવું હૈયું હિમાલય’ -કયો અલંકાર છે?

4 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. : ‘શારદાકાકી દુ:ખી થયા’

5 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. : છાશ ઢળી જાય. ફરી ઘણાય ફેરા ભરી આપે. ઘીનો લોટો કોઈ ભરી આપે નહિ.

6 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

સંધિ છોડો : ઐતિહાસિક

7 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

નીચે આપેલ વાક્યાનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. : ‘પ્રમોદરાય ભીંત સામું જોઈ રહ્યા’

8 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

“હિમાલય જાણે રૂનો ઢગલો” : અલંકાર ઓળખાવો.

9 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. : ‘કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા’

10 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. યશાંકી

11 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

12 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ નથી?

13 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

નીચે આપેલ વાકયનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. : ‘ક્રિશા રમે છે.’

14 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

નીચેના વાકયમાંથી   લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : દલા તરવાડીએ વાડીને પૂછયું, “લવ કે રીંગણા દશ બાર ?”

15 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

“ભમ્યો તીર્થે તિર્થે ઉર મનીષા દરશની” : પંક્તિનો છંદ ઓળખો.

16 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. : ‘નાનપણનું રેલગાડીએ બેસીને બાપા સાથે અમદાવાદ જતો.’

17 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

નીચેના વાકયનો અલંકાર ઓળખાવો. ‘કાળજે કોર્યું તે કોને કહીએ !’

18 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

નીચે આપેલ સાદા વાકયને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો : ‘શિકારીઓ હજુ આવ્યા ન હોતા.  પછી વાતે વળગ્યા.’

19 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

નીચે આપેલા વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. : ‘મોરના ઈંડા કોનાથી ચિતરાય છે?’

20 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

“બકો ઊભો થયો ને રડવા લાગ્યો.” : કૃદંત ઓળખાવો.

21 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

નીચે આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.

22 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

‘રામસીતા’ શબ્દનો સમાસ જણાવો.

23 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

સંધિ જોડો. : મહા + અંભોધિ

24 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

અપેલા વિધાનમાં નિપાતનો પ્રકાર ઓળખાવો. : “ગુરુજીને મારા પ્રણામ”

25 / 25

Category: Gujarati vyakaran Quiz : 17

નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 54%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!