Join our WhatsApp group : click here

Gujarati Vyakaran Quiz : 21

અહીં ગુજરાતી વ્યાકરણની ક્વિઝ નંબર 21 આપવામાં આવી છે જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે જેથી તમને ઉપયોગી સાબિત થશે. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Vyakaran
Quiz number: 21
Question: 25
Type: MCQ

Gujarati Vyakaran Quiz: 21

1138

Gujarati Vyakaran Test : 21

Gujarati Vyakaran Quiz : 21

1 / 25

મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો.

2 / 25

‘દુકાળ’ શબ્દનો સમાસ ઓળખાવો.

3 / 25

‘આગગાડી’ શબ્દનો સમાસ ઓળખાવો.

4 / 25

નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : આબરુ

5 / 25

છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. : આકાશે સંધ્યા ખીલી’તી માથે સાતમ કેરો ચાંદ

6 / 25

અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો : માત્રા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે.

7 / 25

અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો : ખારવા મોગરાના ફૂલ

8 / 25

નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : નરસિંહ

9 / 25

અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો : વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘર વૈભવ રૂડો.

10 / 25

નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. : લાટ હોય તો લેત. કણબી છું. નહીં દઉં.

11 / 25

દશેરાએ ઘોડું ન દોડવું – કહેવતનો અર્થ શો?

12 / 25

નીચે આપેલ વાકયનો પ્રેરક સાચો વિકલ્પ શોધો. : દયાશંકરે વાર્તા કહી

13 / 25

નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

14 / 25

નીચે આપેલ વાકયમાંથી રેખાંકિત વિષેષણનો પ્રકાર જણાવો. : અને મૃદુ અવાજે અણધાર્યો સવાલ કર્યો.

15 / 25

નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો : કૂવો ખોદનાર લોકો રાજા કર છે.

16 / 25

ખોટી જોડણી શોધો.

17 / 25

નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગ વાળો સાચો વિકલ્પ શોધો : એટલામાં શીલા આવી ગઈ.

18 / 25

છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. : ચોપાસે વલ્લિઓથી, પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય.

19 / 25

સંધિ જોડો : નિગમ + આગમ

20 / 25

રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. : ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે.

21 / 25

નીચે આપેલ વાકયનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો : છાયાથી ગાંધર્વના પ્રેમમાં પડાયું.

22 / 25

છંદ જણાવો : મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો

23 / 25

નીચેનામાંથી કયો શબ્દ ‘પાવક’ શબ્દનો સમાનર્થી શબ્દ છે?

24 / 25

સંધિ છોડો : પ્રાણ

25 / 25

નીચેનામાંથી કયું વાકય નિપાતવાળું છે :

(A) મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો

(B) હું આવ્યોને પણ તમે ઘરે નહોતા

(C) ઈશ્વર આવ્યા ને પ્રશ્ન ઊકલી ગયો

(D) ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 54%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!