Join our WhatsApp group : click here

ગુજરાતી વ્યાકરણની ક્વિઝ નંબર : 20

અહીં ગુજરાતી વ્યાકરણની ક્વિઝ નંબર 20 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subejct: Gujarati Vyakaran
Quiz number: 20
Question: 25
Type: Type

Gujarati Vyakaran Quiz number: 20

725

Gujarati vyakaran Quiz : 20

ગુજરાતી વ્યાકરણની ક્વિઝ નંબર : 20

1 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

નીચેનામાંથી સાચી જોડણી દર્શાવો.

2 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો : હદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ

3 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

સ્ત્રગ્ધરા છંદનું બંધારણ જણાવો.

4 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : વાજ આવી જવું

5 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

ખોટી જોડણી શોધો

6 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો : એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે?

7 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

રેખાંકિત પદના કૃદંતનો પ્રકાર શોધી જણાવો : અક્ષય ચાલતાં ચાલતાં કોલેજ ગયો.

8 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો : પરેશ બોલતો હતો.

9 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો : કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા.

10 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : યશાંકી

11 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો : નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી.

12 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો : મારા માટે તેણે બે વેણેય કહ્યા નથી.

13 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો : તે કેડ બાંધીને રમે છે.

14 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો : દેવોના ધામના જેવું, હૈયું જાણે હિમાલય

15 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : દરરોજ

16 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

નીચે આપેલ વાકયનો નિપાત ઓળખાવો : “કેવળ તમારા માન ખાતર હું આવીશ”

17 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

નીચે આપેલ વાકયમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો : મણિકાકાનો રતુંબડો ચહેરો.

18 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો : કેસરીયાળો સાફો આખું ફળિયું લઈને મહાલે.

19 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

‘ભાષા એટલે ધ્વનિસંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ’ આ વ્યાખ્યા કયા તજજ્ઞે આપી.

20 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

નીચે આપેલ વાકયમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો : પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું.

21 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

શબ્દ સમૂહ માટે એક શબ્દ સાચો વિકલ્પ પસંદ કરો : ગામને પાદર ઘેટાં-બકરા રખવાનું ભરવાડોનું સ્થળ –

22 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

સંધિ જોડો – ફળ + આગમ

23 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો : ઉપમેયને જ ઉપમાન તરીકે કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?

24 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવ : ધ્યાના અહીં આવેલ હતી.

25 / 25

Category: Gujarati vyakaran Quiz : 20

નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 52%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!