Join our WhatsApp group : click here

Gujarati vyakaran quiz (ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ)

Here Gujarati Grammar test is given for every competitive exam. These 75 questions are given. Which are given in MCQ Parton. At the end of the test you will be able to see your result and the correct answer to each question together.

Subject : Gujarati vyakarn
Quiz number : 01
Number of questions: 75
Quiz type : MCQ

Gujarati vyakaran quiz

Test name Gujarati vyakaran
Question No. 75
Passing %75 %
Exam Type MCQ
9123

gujarati vyakaran quiz

gujarati vyakaran quiz

1 / 75

ગામ, નગર, માણસ વગેરે કેવી સંજ્ઞા છે ?

2 / 75

‘રમેશ શું કામ કરે છે ?’ : આ વાકયનો પ્રકાર ઓળખાવો.

3 / 75

પ્રેમ, સુખ, દૂ:ખ, આનંદ, ભલાઈ વગેરે કેવા પ્રકારની સંજ્ઞા છે ?

4 / 75

નીચેનામાંથી ભારવાચક સંજ્ઞા જણાવો.

5 / 75

મૂલ્યવાન વસ્તુઓ છે. : રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો

6 / 75

‘દલપતને વર્ગમાં ભણાવાય છે.’ : કેવા પ્રકારનું વાકય છે ?

7 / 75

દૂરનો ભૂતકાળ કયો પ્રત્યય દર્શાવે છે ?

8 / 75

નીચેનામાંથી કયું ઉદાહરણ જાતિવાચક સંજ્ઞાનું નથી ?

9 / 75

કોઈ વસ્તુ વ્યક્તિ કે પદાર્થની ઓળખ સૂચવતા પદને શું કહેવામાં આવે છે ?

10 / 75

‘પણ મારે કશું ખાનગી કહેવાનું નથી.’ : ક્રિયાવિશેષણ શોધો ?

11 / 75

, ફક્ત, જી’ જેવા શબ્દો શું સૂચવે છે ?

12 / 75

‘ધ્રૂજતા ધ્રૂજતા રાધિકા બોલી’ : ક્રિયાવિશેષણ શોધી પ્રકાર જણાવો ?

13 / 75

‘કાળું કૂતરું ઘરમાં આવી ગયું’ વાકયમાં વિશેષણ દર્શાવો.

14 / 75

ક્રિયાના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય ?

15 / 75

‘ત,તાર,વાને,ઈ,ઈને,વ’ : અહીં કયા કૃદંતનો પ્રત્યય આપવામાં આવ્યો નથી ?

16 / 75

‘હું પેનથી લખું છું.’ : વાકયનું કર્મણિમાં રૂપાંતર કરો.

17 / 75

‘હું હવે તમને ભણાવવા રાજી નથી.’ : કેવા પ્રકારનું વાકય છે ?

18 / 75

‘આ ફૂલ સુંદર છે’ આ વાકયમાં વિશેષણનો પ્રકાર ઓળખાવો.

19 / 75

‘હું અવશ્ય આવીશ. : રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.

20 / 75

‘મારે માત્ર કેરી જોઈએ છે.’ : રેખાંકિત નિપાતનો પ્રકાર જણાવો.

21 / 75

‘ભેંસોનું ટોળું આવી રહ્યું છે’ વાક્યમાં રેખાંકિત શબ્દ કેવા પ્રકારની સંજ્ઞા છે ?

22 / 75

‘મેં આ પુસ્તક વાંચેલું છે.’ : વાક્યમાં કૃદંત ઓળખાવો.

23 / 75

ભાર વગેરે જેવી અર્થચ્છાયાઓ પ્રયોજવા માટે વાપરવામાં આવતા ઘટકને શું કાહેવાય છે ?

24 / 75

‘અલ્પેશ ભણે છે.’ : વાકયનું પ્રેરક બનાવો.

25 / 75

‘વાંચનારા અજ્ઞાત રહેતા નથી.’ : વાક્યમાં કયો કૃદંત છે ?

26 / 75

પદનું મૂળ અંગ જ વિશેષણનું હોય તેને કેવું વિશેષણ કહે છે ?

27 / 75

ક્રિયાના સમય દર્શાવતા વિશેષણને કેવું ક્રિયાવિશેષણ કાહેવાય છે ?

28 / 75

ગુજરાતી ભાષામાં મુખ્યત્વે સંજ્ઞાના કેટલા પ્રકાર પડે છે ?

29 / 75

‘પંખી ફડફડ ઊડી ગયું’ : ક્રિયાવિશેષણ ઓળખાવો ?

30 / 75

‘તમે કાલે આવશો ને?’ : વાક્યમાં નિપાત ઓળખાવો.

31 / 75

નીચેનામાંથી આખ્યાતિક પદ કયું છે ?

32 / 75

નીચેનામાંથી કયું ક્રિયાવિશેષણ છે ?

33 / 75

‘તે બેઠા બેઠા ચાલે છે.’ : વાકયમાં ક્રિયાવિશેષણ ઓળખાવો.

34 / 75

‘શ્રદ્ધાને આજે ગાવું નથી.’ : વાકયનો પ્રકાર જણાવો.

35 / 75

‘થોડું પાણી પીવોને.’ : આ વાક્યમાં ‘ને’ નિપાત શેનો ભાવ દર્શાવે છે ?

36 / 75

અકર્મક રચના કોને કહેવાય છે ?

37 / 75

નીચેનામાંથી વિનયવાચક નિપાત કયો છે ?

38 / 75

ભવિષ્ય કૃદંતનો પ્રત્યય જણાવો.

39 / 75

નીચેનામાંથી કયું વિકારી વિશેષણ છે ?

40 / 75

ક્રિયાપદના મૂળ અંગમાં ‘આવ’ પ્રત્યય કઈ વાકયરચનામાં ઉયમેરવામાં આવે છે ?

41 / 75

‘મહેશ ઉઠીને દાતણ કરે છે.’ : વાક્યમાં કયો કૃદંત છે ?

42 / 75

પોતે ખોબા ખારેકની લાલચે શરણાઈ વગાડવા આવ્યો હતો. : રેખાંકિત વિશેષણનો પ્રકાર કયો છે ?

43 / 75

‘તેઓ સમયસર આવ્યા’ : રેખાંકિત શબ્દ શું છે ?

44 / 75

નીચેનામાંથી કયું અવિકારી વિશેષણ છે ?

45 / 75

‘કાલે પીકચર જોવા હું પણ ગયો હતો’ : વાકયમાં નિપાત કયો છે ?

46 / 75

‘ધવલથી બોલાય છે.’ : કેવા પ્રકારનું વાકય છે ?

47 / 75

‘મનોજ, લેસન કરવા બેસ.’ : આ કેવા પ્રકારનું વાકય છે ?

48 / 75

પાણી, લોખંડ, સોનું શબ્દો કેવા પ્રકારની સંજ્ઞા ધરવે છે ?

49 / 75

સંબંધક ભૂત કૃદંતનો પ્રત્યય જણાવો.

50 / 75

નીચેનામાંથી વિશેષણ કયા સ્થાને આવી શકે ?

51 / 75

નીચેનામાંથી ક્રિયાવિશેષણ કયું નથી ?

52 / 75

‘રામ વનમાં ગયા એટલે શબરીને મળ્યા’ : આ કેવા પ્રકારનું વાકય છે ?

53 / 75

‘દિપક બહુ વાંચે છે’ : વાક્યમાં ક્રિયાવિશેષણ દર્શાવો.

54 / 75

જે વાકયમાં એક જ ક્રિયાપદ હોય તેને કેવું વાકય કહેવાય છે ?

55 / 75

‘એ માણસ લુચ્ચો દેખાય છે’ : આ વાકયમાં પૂરક પદ ‘લુચ્ચો’ શું છે ?

56 / 75

નીચેનામાંથી ગુણવાચક વિશેષણ અંગે કયું વિધાન ખોટું છે ?

57 / 75

‘રાધિકા પેનથી લખે છે.’ : આ કેવા પ્રકારનું વાકય છે ?

58 / 75

‘તે જમીને સૂતો છે.’ : વાકયમાં રેખાંકિત શબ્દ ‘જમીન’ શું છે ?

59 / 75

જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ : વિશેષણ ઓળખાવો

60 / 75

‘મારે ગાંધીજીનું પુસ્તક વાંચવું છે.’ : વાક્યમાં કૃદંત ઓળખાવો.

61 / 75

‘ય અને એલ’ કયા કૃદંતનો છે ?

62 / 75

‘હમણાં દોડવા જવાનું નથી.’ : ક્રિયાવિશેષણ ઓળખાવો ?

63 / 75

જેને માપી શકાય પણ ગણી ન શકાય તેવી સંજ્ઞાને શું કહેવાય ?

64 / 75

ક્રિયાપદના મૂળ અંગમાં ‘આ’ પ્રત્યય કયું વાકય બનાવવા માટે મૂકવામાં આવે છે ?

65 / 75

‘હું ભણવા જ આવ્યો છે.’  : વાક્યમાં નિપાત ઓળખાવો.

66 / 75

‘ધર્મેશ પરણવા જાય છે.’ વાકયમાં સંજ્ઞા કયું પદ સૂચવે છે ?

67 / 75

ખૂબ ભોજન ખાવાથી બીમાર પડાય છે, : રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો

68 / 75

હેત્વર્થ કૃદંતનો પ્રત્યય જણાવો.

69 / 75

મારે નબળા લોકો સાથે રહેવું નથી’ : વિશેષ્ય ઓળખાવો

70 / 75

ચિરાગના અક્ષરો મને ખૂબ ગમે છે. : વિશેષણ ઓળખાવો

71 / 75

નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ જણાવો ?

72 / 75

‘નવ કરશો કોઈ શોખ રસિકડા’ : રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.

73 / 75

‘સિતા, રામ, હનુમાન’ શબ્દોની સંજ્ઞા ઓળખાવો.

74 / 75

‘ચિરાગ વાંચતા વાંચતા ટીવી જુએ છે.’ : વાકયમાં કૃદંત ઓળખાવો.

75 / 75

‘સિંહ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.’ આ વાક્યમાં ‘આસપાસ’ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ?

Your score is

The average score is 57%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!