ભારતના બંધારણની ક્વિઝ નંબર : 08

અહીં ભારતના બંધારણની ક્વિઝ નંબર 08 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપેલા તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા પાર્ષનો છે. જેથી તેમણે ઉપયોગી સાબિત થશે. ભારતના બંધારણની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian Constitution
Quiz number: 08
Question: 25
Quiz type: MCQ

Indian Constitution Quiz: 08

1694

Indian constitution Quiz : 08

ભારતના બંધારણની ક્વિઝ નંબર : 08

1 / 25

Category: Indian constitution Quiz : 08

સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશનું નામ શું હતું ?

2 / 25

Category: Indian constitution Quiz : 08

રાજયનાણાં પંચના સંદર્ભમાં રાજયપાલની જવાબદારી શું છે ?

3 / 25

Category: Indian constitution Quiz : 08

ગુજરાતના બીજા રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ?

4 / 25

Category: Indian constitution Quiz : 08

રાજયની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ આપવાની સત્તા છે ?

5 / 25

Category: Indian constitution Quiz : 08

73મો બંધારણીય સુધારો કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે ?

6 / 25

Category: Indian constitution Quiz : 08

ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજયપાલ તરીકે સેવાઓ આપનાર રાજવી કોણ હતા ?

7 / 25

Category: Indian constitution Quiz : 08

જ્યારે રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે રાજયપાલના મુખ્ય સલાહકાર તરીકે કોણ કામ કરે છે ?

8 / 25

Category: Indian constitution Quiz : 08

જો કોઈ કારણોસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કર્યો કોણ સંભાળે છે ?

9 / 25

Category: Indian constitution Quiz : 08

ભારતનાં રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતનાં બંધારણની કઈ અનુસુચિમાં દર્શાવવામાં આવ્યા છે ?

10 / 25

Category: Indian constitution Quiz : 08

રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી અખિલ ભારતીય સેવાઓ તથા કેન્દ્રિય સેવાઓ અને હોદ્દાઓના સભ્યો હોદ્દા પર રહી શકે એવી જોગવાઈ ભારતના બંધારણમાં કઈ કલમમાં કરવામાં આવી છે ?

11 / 25

Category: Indian constitution Quiz : 08

કોઈ વ્યક્તિની નિમણૂક બે અથવા બેથી વધુ રાજયોના રાજયપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણ સુધારો ક્યારે થયો ?

12 / 25

Category: Indian constitution Quiz : 08

ભારતના સૌ પ્રથમ કેન્દ્રિય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો ?

13 / 25

Category: Indian constitution Quiz : 08

રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ?

14 / 25

Category: Indian constitution Quiz : 08

સંસદના બન્ને ગૃહોની સંયુકત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ?

15 / 25

Category: Indian constitution Quiz : 08

રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ............ જરૂરી છે.

16 / 25

Category: Indian constitution Quiz : 08

ભારતના બંધારણમાં નિયંત્રક મહાલેખા પરીક્ષકની નિમણૂક કોણ કરે છે ?

17 / 25

Category: Indian constitution Quiz : 08

ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયું વિધાન યોગ્ય છે ?

18 / 25

Category: Indian constitution Quiz : 08

ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ?

19 / 25

Category: Indian constitution Quiz : 08

વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ?

20 / 25

Category: Indian constitution Quiz : 08

રાજયનાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ?

21 / 25

Category: Indian constitution Quiz : 08

રાજયપાલને પોતાની ઈચ્છાથી રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

22 / 25

Category: Indian constitution Quiz : 08

73માં બંધારણીય સુધારાથી દેશમાં પ્રથમ વાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ કરવામાં આવી ?

23 / 25

Category: Indian constitution Quiz : 08

બંધારણસભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર કર્યું ?

24 / 25

Category: Indian constitution Quiz : 08

આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

25 / 25

Category: Indian constitution Quiz : 08

રાજયપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 64%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment