Join our WhatsApp group : click here

ભારતના બંધારણની મોક ટેસ્ટ નંબર : 09

અહીં ભારતના બંધારણની મોક ટેસ્ટ નંબર 09 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે.

Subject: Indian constitution
Quiz number: 09
Questions: 25
Quiz Type: MCQ

Indian constitution Quiz : 09

3073

Indian constitution Quiz : 09

ભારતના બંધારણની ક્વિઝ : 09

1 / 25

Category: Indian constitution Quiz : 09

આપણાં દેશમાં વડી અદાલતના ન્યાયમુર્તિઓ કોણ નીમે છે ?

2 / 25

Category: Indian constitution Quiz : 09

કોર્ટ તહોમતદારના વધુમાં વધુ કેટલા દિવસના રિમાન્ડ એક સાથે મંજૂર કરે છે ?

3 / 25

Category: Indian constitution Quiz : 09

ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે’ રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથ માંથી લેવામાં આવ્યું છે ?

4 / 25

Category: Indian constitution Quiz : 09

રાજયની વડી અદાલતને બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નીચલી અદાલતો પર દેખ રેખ રાખવાનો અધિકાર છે ?

5 / 25

Category: Indian constitution Quiz : 09

ગુજરાતના સૌપ્રથમ મુખ્ય ન્યાયમુર્તિનું નામ જણાવો ?

6 / 25

Category: Indian constitution Quiz : 09

સંસદના ઉપલા ગૃહને .......... કહે છે.

7 / 25

Category: Indian constitution Quiz : 09

ભારતમાં 73મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ?

8 / 25

Category: Indian constitution Quiz : 09

ભારતમાં ભાષા આધારિત સૌપ્રથમ રાજય કયું બન્યું ?

9 / 25

Category: Indian constitution Quiz : 09

રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

10 / 25

Category: Indian constitution Quiz : 09

રાજયના મુખ્યમંત્રીની નિયુક્તિ કોણ કરે છે ?

11 / 25

Category: Indian constitution Quiz : 09

દ્વિતીય વહીવટી સુધારા પંચે 15માં અહેવાલમાં રાજયનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ?

12 / 25

Category: Indian constitution Quiz : 09

રાષ્ટ્રપતિ કયું બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ?

13 / 25

Category: Indian constitution Quiz : 09

રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતાં નથી ?

14 / 25

Category: Indian constitution Quiz : 09

શ્વેતપત્ર એટલે...

15 / 25

Category: Indian constitution Quiz : 09

આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

16 / 25

Category: Indian constitution Quiz : 09

ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ?

17 / 25

Category: Indian constitution Quiz : 09

દેહાંતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત........ને હોય છે.

18 / 25

Category: Indian constitution Quiz : 09

ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલુ છે ?

19 / 25

Category: Indian constitution Quiz : 09

સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform civil code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યુ છે ?

20 / 25

Category: Indian constitution Quiz : 09

વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?

21 / 25

Category: Indian constitution Quiz : 09

કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુકત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે છે ?

22 / 25

Category: Indian constitution Quiz : 09

ગુજરાતના પ્રથમ વિધાનસભાના અધ્યક્ષશ્રી નું નામ જણાવો ?

23 / 25

Category: Indian constitution Quiz : 09

ભારતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ?

24 / 25

Category: Indian constitution Quiz : 09

રાજયપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર હોવી જરૂરી છે ?

25 / 25

Category: Indian constitution Quiz : 09

ગુજરાત સરકાર દ્વારા રાજયમાં રચાયેલી ‘ટ્રિબ્યુનલ’ (વહીવટી પંચ) એટલે....

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 65%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!