Join our WhatsApp group : click here

ભારતના બંધારણની ક્વિઝ નંબર : 16

અહીં ભારતના બંધારણની ક્વિઝ નંબર 16 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian constitution
Quiz number: 16
Question: 25
Type: MCQ

Indian constitution Quiz: 15

449

Indian constitution Quiz : 16

Indian constitution Quiz : 15

1 / 25

દ્વિતીય પછાત વર્ગ આયોગ વિશે નીચેના વિધાનો ચકાસો.

A). તેના અધ્યક્ષ બિન્દેશ્વરી પ્રસાદ મંડલ હતા.

B). તેમણે કુલ વસ્તીના 52%, 3743 જાતિઓને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ તરીકે દર્શાવી.

C). તેમની ભલામણોનો અમલ ઇન્દિરાગાંધીની સરકારે કરાવ્યો.

2 / 25

ભારતીય સંવિધાન ધર્મનિરપેક્ષ રાજયની સ્થાપના કરે છે. આનો અભિપ્રાય એ છે :

1). રાજ્ય બધા ધર્મોને સમાન માનશે.

2). બધા લોકોને વિશ્વાસ અને ઉપાસનાની સ્વતંત્રતા હશે.

3). શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ અપવાદ વગર ધાર્મિક શિક્ષણ આપવાની સ્વતંત્રતા હશે.

4). રાજય રોજગારના વિષયમાં ધાર્મિક પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરશે.

3 / 25

નીચેના આપેલા વિધાનો ચકાસો.

1). દરેક લોકશાહી દેશ એ પ્રજાસત્તાક દેશ છે.

2). દરેક લોકશાહી દેશ એ પ્રજાસત્તાક દેશ કહેવાશે નહિ.

3). ભારત લોકશાહી અને પ્રજાસત્તાક દેશ છે.

4 / 25

અવિશ્વાસ પ્રસ્તાવ માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે?

5 / 25

બંધારણીય સુધારા માટે કયું વિધાન સાચું છે?

6 / 25

નીચે આપેલ વિધાનો પૈકી કયું/ કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

1). તાજેતરમાં બંધારણ (જમ્મુ અને કાશ્મીર પર લાગુ) આદેશ, 2019 દ્વારા ભારતીય બંધારણની અનુચ્છેદ 370 અને 35 (A)નાબૂદ કરવામાં આવી.

2). આ આદેશ રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવ્યો.

7 / 25

બાબા સાહેબ આંબેડકરના મત મુજબ લોકશાહીના ચાર સંરક્ષકમાં નીચેનામાંથી કોનો સમાવેશ  થતો નથી.

8 / 25

જમ્મુ કાશ્મીરમાંથી રદ કરાયેલી કલમ-370 વિરુદ્ધ કેસ માટે સુપ્રીમ કોર્ટે કોની આગેવાનીમાં પાંચ સભ્યોની એક બંધારણીય ખંડપીઠનું ગઠન કર્યું હતું?

9 / 25

હાઇકોર્ટમાં ન્યાયધીશ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે?

10 / 25

સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર આવતું નથી?

11 / 25

ભારતના ગમે તે પ્રદેશમાં મુક્તપણે ફરવાનું સ્વાતંત્ર્ય આપણને બંધારણના કયા અનુચ્છેદ મુજબ મળે છે?

12 / 25

નીચેનામાંથી કઈ બંધારણીય સંસ્થા છે?

13 / 25

“રાજ્યપાલ (ગવર્નર) બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહિ” એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં આવેલ છે?

14 / 25

ભારતના બંધારણમાં ‘મેગ્નાકાર્ટા’ કોને કહેવાય છે?

15 / 25

લોકસભાનો સભ્ય કોને સંબોધિને રાજીનામું આપે છે?

16 / 25

કયું જોડકું ખોટું છે?

17 / 25

કયા વિધાનો સાચા નથી?

1). બંધારણનો સ્વીકાર માગશર સુદ 7 વી.સ. 2006માં કરવામાં આવ્યો હતો.

2). બંધારણમાં 290 સભ્યો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલ છે.

3). ડ્રાફર્ટિંગ સમિતિમાં 7 સભ્યોમાંના એકમાત્ર ગુજરાતી સરદાર પટેલ હતા.

18 / 25

રાજ્ય સભાની ચૂંટણીના સંદર્ભમાં વિધાનો તપાસો.

1). બધા રાજ્યોને સમાન પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.

2). તેમાં દિલ્હી અને પુડુચેરીના સભ્યો મતદાન કરતાં નથી.

3). સભ્યોની સંખ્યા 2001 ના વસ્તી ગણતરી આધારિત છે.

4). બેઠકોની વહેંચણી બંધારણની પાંચમી અનુસૂચિમાં છે.

આપેલ વિધાનો પૈકી કયું/ કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

19 / 25

કેન્દ્રિય તકેદારી આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી?

20 / 25

રાજ્યમાં સંયુક્ત બેઠકના સંચાલન/અધ્યક્ષ પદે કોણ હોય છે?

21 / 25

રાષ્ટ્રપતિ બંધારણના કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ લઈ શકે છે?

22 / 25

નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંચરણનો એક ભાગ છે એમ કહ્યું ?

23 / 25

નીચેનામાંથી કઈ સત્તા રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાના દાયરામાં ન આવે?

24 / 25

લોકલેખા સમિતિ માટે નીચેના વિધાનો ચકાસો.

1). તેમાં કુલ 22 સભ્યો હોય છે, જેમાંથી 15 રાજ્યસભાના અને 7 લોકસભાના સભ્યો હશે.

2). તેના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે.

3). તેને CAG ની ‘આંખ અને કાન’ કહે છે.

આપેલ વિધાનો પૈકી કયું/ કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

25 / 25

કયો હોદ્દાને પક્ષપલટા વિરોધી કાનૂન લાગુ પડતો નથી?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 39%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!