Join our WhatsApp group : click here

ભારતની ભૂગોળ ક્વિઝ : 04

અહીં ભારતની ભૂગોળની 04 નંબરની ક્વિઝ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian Geography
Quiz number: 04
Question: 25
Type: Mcq

Indian Geography quiz: 04

/25
1082

Indian Geography quiz : 04

ભારતની ભૂગોળ ક્વિઝ : 04

1 / 25

Category: Indian Geography quiz : 04

ભારતમાં દર વર્ષે ચોમાસુ કયા રાજયમાં પ્રથમ શરૂ થાય છે ?

2 / 25

Category: Indian Geography quiz : 04

નીચે દર્શાવેલ કયો વિકલ્પ સાચો નથી ?

3 / 25

Category: Indian Geography quiz : 04

કયા રાજયની સીમા પર અધિકતમ રાજયો આવે છે ?

4 / 25

Category: Indian Geography quiz : 04

ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે આઠ લાખ વર્ષ પહેલા અસ્તિત્વમાં આવી હતી ?

5 / 25

Category: Indian Geography quiz : 04

રાવતભાટા(રાજસ્થાન), કૈગા(કર્ણાટક), કલ્પકકમ (તામિલનાડુ), અને નરોરા (ઉત્તરપ્રદેશ) વચ્ચે શું સામ્ય છે ?

6 / 25

Category: Indian Geography quiz : 04

‘પ્લાયા’ ભારતના એક પશ્ચિમી રાજયની ભૌગોલિક વિશેષતા છે. આ શબ્દ શાના માટે પ્રયોજાય છે ?

7 / 25

Category: Indian Geography quiz : 04

નાગાર્જુન સાગર પ્રોજેકટનું નિર્માણ કઈ નદી પર થયું છે ?

8 / 25

Category: Indian Geography quiz : 04

ઓલિવ રીડલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે ?

9 / 25

Category: Indian Geography quiz : 04

નીચેના પૈકી કયા અભયારણ્યમાં ગેંડો જોવા મળે છે ?

10 / 25

Category: Indian Geography quiz : 04

એક જ સ્થળે વિશ્વનું સૌથી વિશાળ સોલર પાવર પ્લાન્ટ ધરાવતું સ્થળ કયું છે ?

11 / 25

Category: Indian Geography quiz : 04

‘બોમ્બે હાઈ’એ ખનીજ તેલનું ઉત્પાદન ક્યારે શરૂ કર્યું ?

12 / 25

Category: Indian Geography quiz : 04

ગંગાનદી અપવાહતંત્ર અને પ્રાયદ્વીપીય અપવાતંત્ર વચ્ચે જળવિભાજકનું કામ નીચે પૈકી કોણ કરે છે ?

13 / 25

Category: Indian Geography quiz : 04

ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ?

14 / 25

Category: Indian Geography quiz : 04

ઉત્તર ભારતના એક રાજયમાં આવેલ ‘સોપોર ઘાટી’ વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ?

15 / 25

Category: Indian Geography quiz : 04

ઉત્તરથી દક્ષિણ તરફ જતા ભારતની નદીઓનો યોગ્ય ક્રમ પસંદ કરો.

16 / 25

Category: Indian Geography quiz : 04

કયા પાકની ખેતીને ‘પાવડા ખેતી’ કહેવાય ?

17 / 25

Category: Indian Geography quiz : 04

ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ?

18 / 25

Category: Indian Geography quiz : 04

............થી કર્કવૃતપસાર થતો નથી.

19 / 25

Category: Indian Geography quiz : 04

જમશેદપૂર કઈ નદીના કિનારે વસેલું છે ?

20 / 25

Category: Indian Geography quiz : 04

કઈ નદી પર યોગ બંધનું નિર્માણ થયું છે ?

21 / 25

Category: Indian Geography quiz : 04

કર્ણાટકમાં આવેલું હમ્પી કઈ નદીના કિનારે આવેલું છે ?

22 / 25

Category: Indian Geography quiz : 04

રોહલા નેશનલ પાર્ક કયા રાજયમાં આવેલ છે ?

23 / 25

Category: Indian Geography quiz : 04

ક્ષેત્રફળની દૃષ્ટિએ વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે ?

24 / 25

Category: Indian Geography quiz : 04

ભારતમાં જ્વાળામુખી ક્યાં આવેલો છે ?

25 / 25

Category: Indian Geography quiz : 04

ગિંડી નેશનલ પાર્ક કયા રાજયમાં આવેલ છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 49%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!