Join our WhatsApp group : click here

ભારતના ભૂગોળની ક્વિઝ નંબર : 05

અહીં ભારતના ભૂગોળની ક્વિઝ નંબર 05 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian Geography
Quiz number: 05
Question: 25
Type: Mcq

Indian Geography quiz : 05

/25
939

Indian Geography quiz : 05

ભારતના ભૂગોળની ક્વિઝ : 05

1 / 25

Category: Indian Geography quiz : 05

કયા રાજયની મુખ્ય ભાષા મલયાલમ છે ?

2 / 25

Category: Indian Geography quiz : 05

યાર્લુન્ગ ઝાંગબો નદી ભારતમાં કયા નામે જાણીતી છે ?

3 / 25

Category: Indian Geography quiz : 05

આપણા દેશનો પ્રમાણ સમય અલ્લાહાબાદ પાસેથી પસાર થતા કયા રેખાંશ પરથી નક્કી કરવામાં આવે છે ?

4 / 25

Category: Indian Geography quiz : 05

હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ?

5 / 25

Category: Indian Geography quiz : 05

ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ કયા નામે ઓળખાય છે ?

6 / 25

Category: Indian Geography quiz : 05

‘કવરત્તિ’ કયા કેન્દ્રશાસિત પ્રદેશનું વડુંમથક છે ?

7 / 25

Category: Indian Geography quiz : 05

ભારતમાં સૌપ્રથમ વિન્ડફાર્મ (પવન ચક્કી) કયા રાજયમાં શરૂ કરવામાં આવ્યું હતું ?

8 / 25

Category: Indian Geography quiz : 05

ભારતમાં મોટાભાગે કયા પવનોને કારણે વરસાદ આવે છે ?

9 / 25

Category: Indian Geography quiz : 05

સમગ્ર વિશ્વમાં ‘ચા’ ના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ છે ?

10 / 25

Category: Indian Geography quiz : 05

ભારતમાં ચલણી નોટો ક્યાં છપાય છે ?

11 / 25

Category: Indian Geography quiz : 05

કાંચનજંઘા શિખર કેટલા મીટર ઊંચાઈ ધરાવે છે ?

12 / 25

Category: Indian Geography quiz : 05

આપણા દેશમાં કુલ ખેતીલાયક જમીનના ...............ટકા કરતા પણ વધુ વરસાદ આધારિત છે.

13 / 25

Category: Indian Geography quiz : 05

કયા રાજયની ત્રણેય બાજુ બાંગ્લાદેશ આવેલ છે ?

14 / 25

Category: Indian Geography quiz : 05

અલકનંદા અને ભાગીરથીનો સંગમ કયા થાય છે ?

15 / 25

Category: Indian Geography quiz : 05

ભારતના પાડોશી દેશ સંદર્ભે કઈ જોડ અયોગ્ય છે ?

16 / 25

Category: Indian Geography quiz : 05

ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જે ઉત્તરાખંડમાં આવેલું છે, તેનું નામ શું ?

17 / 25

Category: Indian Geography quiz : 05

ભારતની ત્રણેય બાજુએ આવેલો દરિયાકિનારો આશરે કેટલા કી.મી લાંબો છે ?

18 / 25

Category: Indian Geography quiz : 05

પૂર્વ ભારતનું અંતિમ બિંદુ વલાંગુ કયા રાજયામાં આવેલું છે ?

19 / 25

Category: Indian Geography quiz : 05

પીરપંજાબ, મહાભારત, નાગટિંબા વગેરે ગિરિમાળાઓ કોનો ભાગ છે ?

20 / 25

Category: Indian Geography quiz : 05

ગંગાના મુખત્રિકોણ પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે ?

21 / 25

Category: Indian Geography quiz : 05

નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે ?

22 / 25

Category: Indian Geography quiz : 05

નીચેનામાંથી કઈ માછલીની પ્રજાતિ નથી ?

23 / 25

Category: Indian Geography quiz : 05

“બંગાળનો શોક” કઈ નદીને કહેવાય છે ?

24 / 25

Category: Indian Geography quiz : 05

મધ્યપ્રદેશને કઈ ચાર સરહદ સ્પર્શે છે ?

25 / 25

Category: Indian Geography quiz : 05

ભાખરા-નાગલ ડેમ હિમાચલ પ્રદેશના કયા વિસ્તારમાં આવેલ છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 57%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!