ભારતના ઇતિહાસ વિષયની ક્વિઝ નંબર : 08

અહીં ભારતના ઇતિહાસની ક્વિઝ નંબર 08 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નો ઉમેરવામાં આવ્યા છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian histroy
Test number: 08
Question: 25
Type: Mcq

Indian History Quiz: 08

/25
1425

Indian History Quiz : 08

ભારતનો ઇતિહાસ ક્વિઝ : 08

1 / 25

Category: Indian History Quiz : 08

ભારતમાં ઉજવાતો ‘રાષ્ટ્રીય યુવા દિન’ કયા મહાપુરુષનો જન્મ દિવસ છે ?

2 / 25

Category: Indian History Quiz : 08

‘હું મનુષ્યજાતિ, પશુજાતિ, પંખીજાતિ જેવા ભેદમાં માનું છું ખરો, પણ મનુષ્ય મનુષ્ય વચ્ચે જન્મના આધારે ઊભા કરવામાં આવેલા જાતિભેદમાં માનતો નથી’ : આ વિચાર વહેતો મૂકનાર કોણ હતું ?

3 / 25

Category: Indian History Quiz : 08

ભારતીય સામાજિક પરંપરામાં કુલ કેટલી કળાઓ માનવમાં આવે છે ?

4 / 25

Category: Indian History Quiz : 08

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા ?

5 / 25

Category: Indian History Quiz : 08

પુષ્પગુપ્ત શૃંગે કયા ધર્મને રાજઆશ્રય આપ્યો હતો ?

6 / 25

Category: Indian History Quiz : 08

રામ મનોહર લોહીયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ?

7 / 25

Category: Indian History Quiz : 08

‘સંપૂર્ણક્રાંતિ’ આંદોલનના પ્રણેતા ભારતીય રાજપુરુષનું નામ છે ?

8 / 25

Category: Indian History Quiz : 08

ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?

9 / 25

Category: Indian History Quiz : 08

નીચેના પૈકી કયું સમાધિ સ્થળ દિલ્હીમાં આવેલું નથી ?

10 / 25

Category: Indian History Quiz : 08

બૌદ્ધ સમુદાયનું પવિત્ર સ્થળ સારનાથ, તેના કયા સ્થાપત્ય માટે પ્રખ્યાત છે ?

11 / 25

Category: Indian History Quiz : 08

રાજયની સંપતિ પ્રજાની સંપતિ સમજી પોતાના અંગત જીવન માટે ખર્ચ કરવા કુરાનની નકલો કરાવનાર અને ટોપીઓ સીવનાર મોગલ બાદશાહ ?

12 / 25

Category: Indian History Quiz : 08

વિનોબા ભાવે એ કયા ગામથી 1940માં વ્યક્તિગત સત્યાગ્રહની શરૂવાત કરી હતી ?

13 / 25

Category: Indian History Quiz : 08

સિમલા કરાર કોની-કોની વચ્ચે થયા હતા ?

14 / 25

Category: Indian History Quiz : 08

દિલ્લીમાં જુમ્મા મસ્જિદ કોણે બનાવી હતી ?

15 / 25

Category: Indian History Quiz : 08

ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથી કઈ છે ?

16 / 25

Category: Indian History Quiz : 08

I.N.A (ઇન્ડિયન નેશનલ આર્મી) ની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી ?

17 / 25

Category: Indian History Quiz : 08

‘સરહદના ગાંધી’ ના આદરસૂચક નામે જાણીતા મહાનુભાવ છે ?

18 / 25

Category: Indian History Quiz : 08

છત્રપતિ શિવાજીના નામ સાથે સંકળાયેલી વિશેષ બાબત છે ?

19 / 25

Category: Indian History Quiz : 08

કવિ કાલિદાસ કયા રાજાના દરબારમાં કવિ હતા ?

20 / 25

Category: Indian History Quiz : 08

ગાંધીજીનો 1942 ની લડત ‘ભારત છોડો આંદોલન’ નો નારો કયો હતો ?

21 / 25

Category: Indian History Quiz : 08

ભગવાન બુદ્ધના પ્રથમ ઉપદેશને બોધિ-શાસ્ત્રમાં શું કહેવાય છે ?

22 / 25

Category: Indian History Quiz : 08

દિલ્હીથી દોલતાબાદ અને દોલતાબાદથી દિલ્હી રાજધાની ફેરબદલ કરનાર શાસક ?

23 / 25

Category: Indian History Quiz : 08

સ્વતંત્રતા ચળવળ વખતે ‘ચાલો દિલ્હી’ નો નારો કોણે આપ્યો હતો ?

24 / 25

Category: Indian History Quiz : 08

શીખ ગુરુ તેગ બહાદુરની હત્યા કોણે કરી હતી ?

25 / 25

Category: Indian History Quiz : 08

પંચવર્ષીય યોજનામાં ‘પ્લાન હોલી ડે’ નું કારણ શું હતું ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 53%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment