Join our WhatsApp group : click here

Indian History Quiz : 11

અહીં ભારતના ઇતિહાસની ક્વિઝ નંબર 11 આપેલ છે જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian History
Quiz number: 11
Question: 25
Type: MCQ

Indian History Quiz: 11

835

Indian History Quiz : 11

Indian History Quiz : 11

1 / 25

જૈન પરંપરા મુજબ .............. એ પ્રથમ તીર્થકર ગણાય છે.

2 / 25

સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા?

3 / 25

“ગિરાસદારી” પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી?

4 / 25

સમ્રાટ હર્ષવર્ધનના પિતાજીનું નામ શું હતું?

5 / 25

નીચેના પૈકી કયાંઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી?

6 / 25

નીચેના પૈકી કયાં ગુપ્ત રાજાએ હુણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢયાં?

7 / 25

વૈદિકયુગમાં નીચે પૈકી કયું સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું?

8 / 25

સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો?

9 / 25

પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો તે અધિવેશનમાં કોંગ્રેસના પ્રમુખ કોણ હતા?

10 / 25

નીચેના પૈકી કયો બનાવ સૌથી છેલ્લે બન્યો?

11 / 25

કિસાન સભા આંદોલન સંગઠનમાં કોણે સૌથી મોટું યોગદાન આપ્યું?

12 / 25

નીચેના પૈકી કોણે પોતાના રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો?

13 / 25

કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું?

14 / 25

ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદમાં કયાં સ્થળે જાતે ગોળી ખાઈ શહાદત વહોરી હતી?

15 / 25

રાણી લક્ષ્મીબાઈને શસ્ત્રવિદ્યા કોણે શીખવી હતી?

16 / 25

લખનૌ સંધિ -1916માં કોંગ્રેસ અને લીગને ભેગા કરવામાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો હતો?

17 / 25

કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું?

18 / 25

............. સિદ્ધાંત જૈન ધર્મને બૌદ્ધ ધર્મથી અલગ પાડે છે?

19 / 25

રાજા રામમોહનરાયનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કયાં ગામમાં થયો હતો?

20 / 25

વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો કયો હતો?

21 / 25

સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે?

22 / 25

પોર્ટુગલના કયાં રાજાની પ્રેરણાથી સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવાના પ્રયત્નો આદર્યા?

23 / 25

કયાં ગવર્નરે મધ્યભારતમાં પિઢારાઓ (લૂંટફાટ કરનાર) ના ત્રાસથી પ્રજાને મુકત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું?

24 / 25

કયાં વેદમાં રોગના ઉપચારોનો ઉલ્લેખ છે?

25 / 25

છત્રપતિ શિવાજી મહારાજે “ગઢઆયા પર સિંહ ગેલા” આ વિધાન કયાં સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 49%

0%

Previous

Indian History Quiz : 11

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!