Kheda jilla na gk question : અહીં ખેડા જિલ્લાના જનરલ નોલેજના મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
Kheda jilla na gk question
1). ખેડા જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 10 (નડિયાદ, ખેડા,કઠલાલ, ઢસળા, મહુધા,માતર, વસો, ગલતેશ્વર, કપડવંજ, મહેમદાવાદ)
2). ખેડા જિલ્લાની ઉત્તરે કયા જિલ્લા આવેલા છે ? : ગાંધીનગર, મહીસાગર અને અરવલ્લી
3). ખેડા જિલ્લાની પૂર્વમાં કયા જિલ્લા આવેલા છે ? : પંચમહાલ અને વડોદરા
4). ખેડા જિલ્લાની દક્ષિણમાં કયો જિલ્લા આવેલા છે ? : આણંદ
5). ખેડા જિલ્લાની પશ્ચિમમાં કયો જિલ્લો આવેલો છે ? : અમદાવાદ
6). ખેડા જિલ્લાનું મુખ્ય મથક ? : નડિયાદ
7). નડિયાદ કઈ નદીના કિનારે આવેલું છે ? : શેઢી
8). ખેડાનું પ્રાચીન નામ ? : ખેડક
9). ‘ડાહી લક્ષ્મી ગ્રંથાલય’ કયા આવેલું છે ? : નડિયાદ (ખેડા)
10). ખેડા જિલ્લામાં કારતક માસની પુનમનો મેળો કયા ભરાય છે ? : ફાગવેલના ભાથીજી મહારાજના મંદિરે
11). ‘સાક્ષર નગરી’ ઉપનામ કોનું છે ? : નડિયાદ
12). ગુજરાતમાં ટેલીવિઝનનો પ્રારંભ ક્યાંથી થયો હતો ? : ખેડા જિલ્લાના પિજ કેન્દ્રથી (15 ઓગસ્ટ 1975)
13). મહી અને વાત્રક નદી વચ્ચેનો પ્રદેશ ? : ચરોતર
14). ‘ગુજરાતનો હરિયાળો બગીચા’ તરીકે ઓળખાતો ખેડા જિલ્લાનો કયો પ્રદેશ ? : ચરોતર
15). ખેડા જિલ્લામાં આવેલ વાત્રક નદીનું પ્રાચીન નામ ? : વાત્રઘ્ની
16). લીલો ચેવડો કયા શહેરનો પ્રખ્યાત છે ? : નડિયાદ
17). ખેડા જિલ્લાના કયા સ્થળના ગોટા વખણાય છે ? : ડાકોરના
18). ખેડા જિલ્લામાં શ્રી રણછોડરાય ભગવાનનું મંદિર કયા સ્થળે આવેલું છે ? : ડાકોર
19). રણછોડરાયનું મંદિર કોણે બંધાવ્યું હતું ? : ઈમાનદાર તાજબેકરે
20). ડાકોર કઈ નદીના કિનારે આવેલું છે ? : ગોમતી નદી
21). ગોમતી તળાવ કયા આવેલું છે ? : ડાકોર
22). ગોમતી તળાવના કાંઠે કયા ઋષિનો આશ્રમ આવેલો છે ? : ડંકઋષિનો
23). ખેડા જિલ્લામાં શરદ પૂનમે (આસો માસની પૂનમ) મેળો કયા ભરાય છે ? : રણછોડરાયના મંદિર, ડાકોર
24). ડાકોરનું પ્રાચીન નામ ? : ડંકપૂર
25). સૌથી વધુ દૂધાળા પશુ ધરાવતો જિલ્લો ? : ખેડા
26). સૌથી વધુ લાકડા વહેરવાની મિલો ગુજરાતના કયા જિલ્લામાં છે ? : ખેડા
27). સૌથી વધુ નહેરો દ્વારા સિંચાઇ કરતો ગુજરાતનો જિલ્લો ? : ખેડા
28). ગુજરાતમાં સૌપ્રથમ બાલમંદિરની શરૂવાત કયા જિલ્લામાં થઈ હતી ? : ખેડા જિલ્લામાં (ઇ.સ 1915થી)
29). તમાકુ અને ડાંગના ઉત્પાદનમાં ગુજરાતનો પ્રથમ જિલ્લો ? : ખેડા
30). કુદરતી વાયુ અને ખનીજતેલ ખેડા જિલ્લા માંથી ક્યાંથી મળી આવ્યા છે ? : નવાગામ અને કડાણાથી
31). નડિયાદ શેના માટે જાણીતું છે ? : ઓટોમોબાઈલ પાટ્સ, કેબલ વાયર અને ઇલેક્ટ્રીક સાધનો માટે
32). ખેડા જિલ્લાના નવાગામ પાસે આવેલું રિસર્ચ સ્ટેશન કયું છે ? : મેઇન રાઈસ રિસર્સ સ્ટેશન
33). ખેડા જિલ્લામાં પ્રખ્યાત ભમ્મરિયો કૂવો કયા આવેલો છે ? : મહેમદાબાદ
34). ચાંદો-સુરજ મહેલ કોણે બંધાવ્યા હતા ? : મહમુદ બેગડાએ
35). ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલી વાવો ? : રાણીવાવ, સગીરવાવ, કુંકાવાવ, કાંઠાની વાવ
36). કુંકાવાવ કયા રાજાએ બંધાવી હતી ? : સિદ્ધરાજ જયસિંહે
37). ખેડા જિલ્લામાં શિવ કુંડ કઈ જગ્યાએ આવેલો છે ? : કપડવંજ
38). કપડવંજ કઈ નદીના કિનારે આવેલું છે ? : મહાર નદીના
39). કપડવંજનું પ્રાચીન નામ જણાવો ? : કર્પટ વાણિજય
40). ખેડા જિલ્લામાં આવેલ યુનિવર્સિટી ? : રંગભારતી વિદ્યાપીઠ અને ધરમસિંહ દેસાઇ યુનિવર્સિટી
41). ચરોતર એજયુકેશન સોસાયટીના સ્થાપકનું નામ જણાવો ? : મોતીભાઈ અમિન
42). પુનિત આશ્રમ અને આશ્કતાઆશ્રમ કયા આવેલા છે ? : ડાકોરમાં
43). ખેડા જિલ્લામાં ગરમ પાણીના ઝરા ક્યા આવેલા છે ? : લસુંદ્રા
ખેડા જિલ્લાની વિસ્તૃત માહિતી 👉 | click here |