Join our WhatsApp group : click here

કચ્છ જિલ્લાના જનરલ નોલેજના વન લાઇનર પ્રશ્નો

kutch jilla na gk question : અહીં ગુજરાતનાં કચ્છ જિલ્લાના મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

kutch jilla na gk question

1). કચ્છ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 10 (માંડવી, ભચાઉ, અંજાર, ગાંધીધામ, રાપર, ભુજ, લખપત, અબડાસા, નખત્રાણા, મુંદ્રા,)

2). કચ્છની ઉત્તરે કયા દેશની સરહદ આવે છે ? : પાકિસ્તાન

3). અરબ સાગર કચ્છની કઈ દિશામાં આવે છે ? : પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશામાં

4). કચ્છ જિલ્લાની પૂર્વામાં કયા જિલ્લા આવે છે ? : મોરબી, પાટણ અને બનાસકાંઠા

5). રાજસ્થાન રાજય કચ્છની કઈ સીમાને સ્પર્શે છે ? : ઉત્તર-પૂર્વ

6). કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? : ભુજ

7). કર્કવૃત કયા ડુંગર પરથી પસાર થાય છે ? : ધીણોધર ડુંગર

8). કચ્છ જિલ્લાના સૌથી ઊંચા ડુંગરનું નામ જણાવો ? : કાળો ડુંગર

9). વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો ? : કચ્છ

10). ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો ? : કચ્છ

11). વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય કયા આવેલું છે ? : કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં (સુરખાબ અભયારણ્ય)

12). સુરિન્દ શું છે ? : સંગીત વાદ્ય (કચ્છ જિલ્લાનું પ્રખ્યાત છે)

13). ગુજરાતમાં સૌથી વધુ નદી ધરાવતો જિલ્લો ? : કચ્છ (97 નદી)

14). દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં ગુજરાત સરકાર દ્વારા ‘રણોત્સવ’ નું આયોજન કયા કરવામાં આવે છે ? : ધોરડા (કચ્છ)

15). ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો ? : કચ્છ (512 કિ.મી)

16). ગુજરાતનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ કયા આવેલું છે ? : ભુજ

17). ખલેલા નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો ? : કચ્છ  

18). કચ્છમાં આવેલી ડેરી ? : માધાપર ડેરી

19). કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો પ્રદેશ ? : વાગડનું મેદાન

20). ભારતમાં લિગ્નાઈટનો સૌથી વધુ જથ્થો કયા છે ? : પાંનધ્રો (કચ્છ)

21). છરી, ચપ્પા અને સૂડી માટે જાણીતું શહેર ? : અંજાર (કચ્છ)

22). કચ્છ જિલ્લાના કંડલા ખાતે કયું રસાયણિક ખાતર બનાવવાનું કારખાનું છે ? : ઇફકો

23). કચ્છ જિલ્લામાં થર્મલ વિદ્યુતમથક કયા આવેલું છે ? : કંડલા અને પાંનધ્રોમાં

24). ભુજમાં કેટલા તળાવો આવેલા છે ? : 2 (દેસલસર તળાવ અને હમીરસર તળાવ)

25). કચ્છ જિલ્લાના રામપર વેકરામાં આવેલા કુંડ ? : ગંગાજી કુંડ અને જમનાજી કુંડ

26). કચ્છ જિલ્લાના માંડવીમાં કઈ યુનિવર્સિટી આવેલી છે ? : ક્રાંતિગુરુ શ્યામજીક્રુષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી

27). માંડવી કઈ નદીના કિનારે વસેલું છે ? : કંકાવતી નદી

28). ગ્રામીણ લોક કલા સંગ્રહાલય અને એ. એ. વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય કયા આવેલું છે ? : ભુજ ખાતે

29). ખારેક સંશોધન કેન્દ્ર (ડેમ પામ રિસર્સ સ્ટેશન) અને કુદરતી ઉપચાર કેન્દ્ર કયા આવેલા છે ? : મુંદ્રા

30). એગ્રીકલ્ચર રિસર્સ સ્ટેશન કયા આવેલું છે ? : ભચાઉ

31). કચ્છ જિલ્લાનું મુખ્યમથક ભુજ શહેર કયા ડુંગરની તળેટીમાં વસેલું છે ? : ભુજીયા ડુંગર

32). ભુજમાં આવેલ આયના મહેલ કોણે બંધાવ્યો હતો ? : રામસંગ માલમે

33). કચ્છમાં શ્રાદ્ધ ક્રિયા માટે જાણીતું સ્થળ ? : વીરા

34). કચ્છના ગરીબ નવાઝ તરીકે પ્રસિદ્ધ મુસ્લિમ સંત ? : હાજીપીર

35). કચ્છ જિલ્લાના રાપરમાં કોની સમાધિ આવેલી છે ? : ત્રિકમ સાહેબની

36). કચ્છ જિલ્લાના સુથરી ખાતે પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની સ્મૃતિમાં કયો બંધ બંધવામાં આવ્યો છે ? : બળવંત સાગર બંધ                                                                                                                    

37). કચ્છ જિલ્લાના જાણીતા ભરતકામ કયા છે ? : મોચી ભરત, મહાજન ભરત અને આરીભરત

38). ગુજરાતમાં લિગ્નાઈટ, ચુનાના પથ્થર અને બેન્ટોનાઈટના ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમ સ્થાને છે ? : કચ્છ

39). કચ્છ જિલ્લામાં ભારતના 5 પવિત્ર સરોવરમાં નું એક પવિત્ર સરોવર ? : નારાયણ સરોવર

40). કચ્છનું પેરીસ ઉપનામ ? : મુદ્રા

41). ક્ષય રોગીઓ માટે ‘ટી.બી. સેનેટોરિયમ’ ગુજરાતમાં કયા આવેલું છે ? : માંડવી (કચ્છ જિલ્લો)

42). એશિયાનું સૌથી પહેલું વિન્ડ ફાર્મ કયા સ્થપાયું હતું ? : માંડવી (કચ્છ જિલ્લો)

43). કચ્છ જિલ્લાના માંડવીમાં આવેલા જાણીતા સ્થાપત્યો કયા છે ? : વિજય વિલાસ પેલેસ અને ભદ્રેશ્વર મંદિર

44). કચ્છ જિલ્લામાં આવેલ સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું ? : કાઠીઓએ

45). કચ્છમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકની યાદમાં ગુરુદ્વારા કયા આવેલો છે ? : લખપત    

46). કચ્છ જિલ્લામાં આવેલ જખૌ શહેર શું છે ? : જૈન લોકોનું પવિત્ર યાત્રાધામ

47). ઇ.સ 1965માં ગુજરાતનાં મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું વિમાન ક્યાં તૂટી પડયું હતું ? : સુથરી (કચ્છ જિલ્લો)

48). દરિયાકિનારાનો મેદાની પ્રદેશ ? : કંઠીનું મેદાન

49). કચ્છ જિલ્લામાં આવેલ ચોખડા મહાદેવમાં કયા રાજાએ શીલાલેખ કોતરાવેલ હતો ? : સિદ્ધરાજ જયસિંહ

50). જેસલ-તોરણની સમાધિ કચ્છ જિલ્લામાં કયા આવેલી છે ? : અંજાર

51). પાકિસ્તાનથી આવેલા નિર્વાસિતોને વસાવવા સરકારે કયું શહેર વિકસાવ્યું હતું ? : ગાંધીધામ (કચ્છ)

52). કોટાય પાસે આવેલા હબા ડુંગર પર કોની સમાધિ છે ? : સંત મેકરણ દાદાની

53). ધીણોધર ડુંગર કોની તપોભૂમિ છે ? : ગોરખનાથ દાદાની

54). દાદા ગોરખનાથે કયા પંથની સ્થાપના કરી હતી ? : કાનફટા પંથની

55). ગુજરાતનું એકમાત્ર મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર ? : કંડલા

56). કયા વર્ષમાં મુક્ત વ્યાપાર ક્ષેત્ર તરીકેનો કંડલા બંદરને મળ્યો ? : ઇ.સ 1955

57). કંડલા બંદરને સ્પેશિયલ ઇકોનોમી ઝોન (SEZ) તરીકેણો દરજ્જો કયારે મળ્યો ? : ઇ.સ 1965માં

58). પાંડવ કુંડ અને ફૂલસર તળાવ કચ્છ જિલ્લામાં કયા આવેલા છે ? : ભદ્રેશ્વરમાં

59). કચ્છના ભદ્રેશ્વર નજીક કઈ વાવ આવેલી છે ? : દુધિયા વાવ

60). ભદ્રેશ્વર કયા ધર્મના લોકોનું તીર્થધામ છે ? : જૈનધર્મ

61). ભદ્રેશ્વરનું પ્રાચીન નામ જણાવો ? : ભદ્રાવતી 

62). ભદ્રેશ્વરમાં આવેલ જૈન ડેરાસરનો જીર્ણોધાર કોણે કરાવ્યો હતો ? : શેઠ જગડુશાએ

63). ઇ.સ 1960માં હડપ્પા સંસ્કૃતિના અવશેષો કયાંથી મળી આવ્યા છે ? : ધોળાવીરા

64). ધોળાવીરા કયા આવેલું છે ? : કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદિર બેટમાં

65). તોલમાપના સાધનો અને હોકાયંત્ર ક્યાથી મળી આવ્યા છે ? : ધોળાવીરા

કચ્છ જિલ્લાની વિસ્તૃત માહિતી 👉click here
kutch jilla na gk question

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!