Join our WhatsApp group : click here

જનરલ નોલેજના પ્રશ્નો (MCQ) ભાગ : 07

latest Gujarati gk Question (MCQ) : 07 -અહીં જનરલ નોલેજના MCQ પ્રશ્નોની ક્વિઝ નંબર 07 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. નિયમિત જનરલ નોલેજ મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gk Question
Question: 10
Type: MCQ
Exam: all competitive exam

જનરલ નોલેજના પ્રશ્નો (MCQ) ભાગ : 07

3176

Gujarati Gk Question : 07

1 / 15

ગાંધીજીના અધ્યાત્મિક ગુરુ કોણ હતા?

2 / 15

ચાવડા વંશના અંતિમ રાજા કોણ હતા?

3 / 15

એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે?

4 / 15

મૈત્રક વંશના અંતિમ રાજા કોણ હતા?

5 / 15

કયો અંત: સ્ત્રાવ રુધિરમાં રહેલી શર્કરાનું નિયંત્રણ કરે છે?

6 / 15

કૌટિલ્યના મત અનુસાર રાજાએ શાને અનુસરીને શાસન કરવાનું હોય છે?

7 / 15

ગ્રહોના સિદ્ધાંત કોણે પ્રતિપાદિત કર્યા છે?

8 / 15

ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા (પિતા) તરીકે કોણ ઓળખાય છે?

9 / 15

સૌરાષ્ટ્ર રાજ્યના બીજા મુખ્યમંત્રી કોણ હતા?

10 / 15

મૂળભૂત ફરજ દિન તરીકે ક્યો દિવસ ઉજવાય છે?

11 / 15

‘પ્રિયદર્શિક’, ‘નાગાનંદ’, અને ‘રત્નાવલી’ જેવા નાટકોની રચના કોણે કરી હતી?

12 / 15

મેકમોહન રેખા કયા બે દેશ વચ્ચે આવેલી સરહદ છે?

13 / 15

નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય જોડાયેલ છે?

14 / 15

ઘરેલુ પરીપથમાં કેટલા વૉલ્ટેજની લાઇન જોડેલી હોય છે?

15 / 15

આપણી આસપાસની તમામ વસ્તુઓ પ્રકાશની કઈ ઘટનાને લીધે આપણે જોઈ શકીએ છીએ?

4Gujarat.com. તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!