Narmada jilla na gk question : અહીં નર્મદા જિલ્લાના જનરલ નોલેજના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
Narmada jilla na gk question
1). નર્મદા જિલ્લાની રચના કયારે થઈ ? : 2 ઓક્ટોબર 1997માં
2). નર્મદા જિલ્લાની રચના કયા જિલ્લામાંથી થઈ છે ? : ભરુચ જિલ્લામાંથી
3). નર્મદા જિલ્લાની રચના કયા મુખ્ય મંત્રીના સમયમાં થઈ હતી ? : શંકરસિંહ વાઘેલા
4). નર્મદા જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 5 (રાજપીપળા, ડેડીયાપાડા, સાગબારા, તિકલવાડા, ગરુડેશ્વર)
5). નર્મદા જિલ્લાની ઉત્તરે કયા કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાની
6). મહારાષ્ટ્ર રાજય નર્મદા જિલ્લા સાથે કઈ દિશામાં સીમા ધરાવે છે ? : પૂર્વમાં
7). નર્મદા જિલ્લાની દક્ષિણમાં કયા જિલ્લાઓની સરહદ આવેલી છે ? : તાપી અને સુરત જિલ્લાની
8). નર્મદા જિલ્લાની પશ્ચિમ દિશામાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : ભરુચ જિલ્લાની
9). નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? : રાજપીપળા
10). રાજપીપળા કઈ નદીના કિનારે આવેલું છે ? : કરજણ નદી
11). નર્મદા જિલ્લામાં ‘અકીક’ ક્યાંથી મળી આવે છે ? : રાજપીપળાની ટેકરીઓ માંથી
12). નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા કયા વેપારનું કેન્દ્ર છે ? : ઇમારતી લાકડાનું
13). નર્મદા જિલ્લામાં આવેલો પ્રખ્યાત મહેલ ? : 1000 બારીવાળો રાજપીપળાનો મહેલ
14). રાજપીપળામાં કયા માતાજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે ? : હરસિદ્ધિ માતાનું
15). ગુજરાતમાં સૂરપાણેશ્વર અભયારણ્ય કયા આવેલું છે ? : ડેડીયાપાડા (નર્મદા જિલ્લો)
16). ઇમારતી લાકડા અને અક્કી સિવાય નર્મદા જિલ્લામાં બીજો કયો ઉદ્યોગ વિકસ્યો છે ? : ફિલ્મ ઉદ્યોગ
17). નર્મદા જિલ્લામાં પ્રખ્યાત દત્તમંદિર કયા આવેલું છે ? : ગરુડેશ્વર
18). ‘સરદાર સરોવર યોજના’ કયા જિલ્લામાં આવેલી છે ? : નર્મદા જીલ્લામાં
19). સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યું ઓફ યુનિટી’ કયા આવેલી છે ? : સાધુ બેટ (નર્મદા જિલ્લો)
20). નર્મદા જિલ્લામાં નર્મદા નદી પર કયું સરોવર રચાયું છે ? : સરદાર સરોવર
21). નર્મદા નદીના બીજા નામ આપો ? : મૈકલ કન્યા, રેવા
નર્મદા જિલ્લાની વિસ્તૃત માહિતી વાંચવા અહીં ક્લિક કરો 👉 | click here |