Join our WhatsApp group : click here

પંચાયતી રાજની ક્વિઝ નંબર : 04

અહીં પંચાયતી રાજની ક્વિઝ નંબર 04 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહી આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની નિયમિત ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Panchayati Raj
Quiz number: 04
Question: 25
Quiz type: Mcq

Panchayati Raj Quiz : 04

/25
1816

Panchayati Raj Quiz : 04

પંચાયતી રાજની ક્વિઝ નંબર : 04

1 / 25

Category: Panchayati Raj Quiz : 04

જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે ?

2 / 25

Category: Panchayati Raj Quiz : 04

ભારતમાં કઈ સાલથી પંચાયતી રાજની સ્થાપના થઈ ?

3 / 25

Category: Panchayati Raj Quiz : 04

જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી છે ?

4 / 25

Category: Panchayati Raj Quiz : 04

પંચાયતી રાજની સ્થાપના કયા ઉદેશ્યથી કરવામાં આવી છે ?

5 / 25

Category: Panchayati Raj Quiz : 04

કઈ સમિતિની ભલામણને આધારે દેશમાં અનુસુચિત વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો થયો ?

6 / 25

Category: Panchayati Raj Quiz : 04

સરપંચનું વિશિષ્ઠ મહત્વ શું છે ?

7 / 25

Category: Panchayati Raj Quiz : 04

નીચેના પૈકી કયો બંધારણીય સુધારો સ્થાનિક સ્વરાજની સંસ્થાને લાગતો છે ?

8 / 25

Category: Panchayati Raj Quiz : 04

પંચાયતો માટેની મતદાર યાદીમાં નામની નોંધણી માટે કયો કાયદો લાગુ પડે છે ?

9 / 25

Category: Panchayati Raj Quiz : 04

ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો પાયો કોણે નાખ્યો ?

10 / 25

Category: Panchayati Raj Quiz : 04

ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે ?

11 / 25

Category: Panchayati Raj Quiz : 04

બંધારણનો કયો સુધારો કહે છે કે ગ્રામ પંચાયતો 1/3 બેઠકો મહિલાઓ માટે અનામત હોવી જોઈએ ?

12 / 25

Category: Panchayati Raj Quiz : 04

પંચાયતોની જોગવાઇઓ (અનુસુચિત વિસ્તારોમાં વિસ્તરણ) ધારો-1966 આદિવાસી વિસ્તારો માટે કઈ વિશેષ જોગવાઈ કરે છે ?

13 / 25

Category: Panchayati Raj Quiz : 04

ગ્રામ પંચાયતમાં મતદાનનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે ?

14 / 25

Category: Panchayati Raj Quiz : 04

છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ ગુનો ન બનેલ હોય તેવા ગામોને શું નામ આપવામાં આવે છે ?

15 / 25

Category: Panchayati Raj Quiz : 04

ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઈલ ટાવર ઉપર વેરા નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી ?

16 / 25

Category: Panchayati Raj Quiz : 04

કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોએ અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ?

17 / 25

Category: Panchayati Raj Quiz : 04

જંગલ વિસ્તાર નજીક હોય તો ગૌચર માટે સરકારી ધોરણ અનુસાર કેટલી જમીન હોવી જોઈએ ?

18 / 25

Category: Panchayati Raj Quiz : 04

સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ?

19 / 25

Category: Panchayati Raj Quiz : 04

ગુજરાતનાં આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈઓ કેવી રીતે કરવામાં આવી છે ?

20 / 25

Category: Panchayati Raj Quiz : 04

રાજય નાણાંપંચ કોની નાણાકીય સ્થિતિની સમિક્ષા કરે છે ?

21 / 25

Category: Panchayati Raj Quiz : 04

કલેકટરશ્રીએ અપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હૂકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી .......

22 / 25

Category: Panchayati Raj Quiz : 04

ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

23 / 25

Category: Panchayati Raj Quiz : 04

વર્ષ 1687માં ભારતમાં સૌ પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં કરવામાં આવી ?

24 / 25

Category: Panchayati Raj Quiz : 04

ગુજરાત રાજયમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સતાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી ?

25 / 25

Category: Panchayati Raj Quiz : 04

સંવિધાન 74માં અધિનિયમ ભાગ (9) થી શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 58%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!